કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૨૫. નથી મળાતું: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૫. નથી મળાતું| ચંદ્રકાન્ત શેઠ}} <poem> બે પંખીને મળવું છે, પણ નથ...")
 
No edit summary
 
Line 5: Line 5:
એક વળાંકે વળવું છે, પણ નથી વળાતું! –
એક વળાંકે વળવું છે, પણ નથી વળાતું! –
:: એક પંખી છે પિંજરપૂર્યું,
:: એક પંખી છે પિંજરપૂર્યું,
:::: પગ પણ બાંધ્યા પાશે;
:::::: પગ પણ બાંધ્યા પાશે;
:: અવર પંખી તે છિન્ન-પાંખ છે,
:: અવર પંખી તે છિન્ન-પાંખ છે,
:::: ઊડતાં કેમ ઉડાશે?
:::::: ઊડતાં કેમ ઉડાશે?
બે પંખીને ઊંચે જવું છે, નથી જવાતું;
બે પંખીને ઊંચે જવું છે, નથી જવાતું;
જોડે રહીને,
જોડે રહીને,
જલ પીવું છે એક ઝરણનું, નથી પિવાતું! –
જલ પીવું છે એક ઝરણનું, નથી પિવાતું! –
:: એક પંખીને દિવસ મળ્યો છે,
:: એક પંખીને દિવસ મળ્યો છે,
:::: અવર પંખીને રાત,
:::::: અવર પંખીને રાત,
:: એક કથે ને અવર સુણે એ,
:: એક કથે ને અવર સુણે એ,
:::: કેમ બને રે વાત?
:::::: કેમ બને રે વાત?


બે પંખીને,
બે પંખીને,
26,604

edits