કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૨. ખખડે – સુણું: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨. ખખડે – સુણું|ચંદ્રકાન્ત શેઠ}} <poem> મનના ખાલી ગોળા ગબડે – ખખ...")
 
No edit summary
 
Line 4: Line 4:
મનના ખાલી ગોળા ગબડે – ખખડે,
મનના ખાલી ગોળા ગબડે – ખખડે,
માંડ બિડાવા કરતી આંખે
માંડ બિડાવા કરતી આંખે
ધાતુની બે કીકીઓ ખખડે,
:: ધાતુની બે કીકીઓ ખખડે,
આંગળીઓમાં ખખડે લીલા ફળની સુક્કી યાદ,
આંગળીઓમાં ખખડે લીલા ફળની સુક્કી યાદ,
અને લોહીમાં ખખડે કોરાં પાંદ, કાંકરા, કાંટ.
અને લોહીમાં ખખડે કોરાં પાંદ, કાંકરા, કાંટ.
ઉંબર પરથી ફરી ગયેલાં પગલાં પંથે ખખડે,
ઉંબર પરથી ફરી ગયેલાં પગલાં પંથે ખખડે,
આંખોમાંથી ખરી પડેલાં આભ હવામાં ખખડે,
આંખોમાંથી ખરી પડેલાં આભ હવામાં ખખડે,
બંધ બારણે સેજે વાસી રાત અટૂલી ખખડે,
બંધ બારણે સેજે વાસી રાત અટૂલી ખખડે,
અશ્રુધારથી વીંધી વાતો પીળી પીળી ખખડે.
અશ્રુધારથી વીંધી વાતો પીળી પીળી ખખડે.
સપનાંનુંયે સુખ હતું તો ક્યાં છે?
સપનાંનુંયે સુખ હતું તો ક્યાં છે?
ભર્યા નેહનો પડઘો લીલો ક્યાં છે?
ભર્યા નેહનો પડઘો લીલો ક્યાં છે?
Line 18: Line 20:
જે ઘરની છાયામાં મારો દિવસ ગુજારું
જે ઘરની છાયામાં મારો દિવસ ગુજારું
તે આ ઘરને મોભે
તે આ ઘરને મોભે
કૈંક દિવસનો ભૂખ્યો સૂર્ય લટકતો!
:: કૈંક દિવસનો ભૂખ્યો સૂર્ય લટકતો!
ઘરનો જાણે દરેક ખૂણો ભડ ભડ બળતો!
ઘરનો જાણે દરેક ખૂણો ભડ ભડ બળતો!
જોતાં નજર સળગતી – એને કેમ બુઝાવું?
જોતાં નજર સળગતી – એને કેમ બુઝાવું?
હોઠ સુધી અડતી જે ઝાળ,
હોઠ સુધી અડતી જે ઝાળ,
કેમ કરી હડસેલું?
:: કેમ કરી હડસેલું?
આંખ દઝાતી બંધ કરી હું,
આંખ દઝાતી બંધ કરી હું,
તિમિરલોહનો શીત ખંડ તે
:: તિમિરલોહનો શીત ખંડ તે
મૂકી પોપચે
:::: મૂકી પોપચે
મથતો ટાઢક લેવા;
::::: મથતો ટાઢક લેવા;
મારી ગળી જાય છે રોમ રોમથી
મારી ગળી જાય છે રોમ રોમથી
રહીસહીય ભીનાશ,
:::: રહીસહીય ભીનાશ,
કૂજે ભરેલ ઢળી જાય છે મારો શેષ ઉજાશ.
કૂજે ભરેલ ઢળી જાય છે મારો શેષ ઉજાશ.
હવે તો ખોપરીઓમાં મેઢાં બબડે, સુણું
હવે તો ખોપરીઓમાં મેઢાં બબડે, સુણું
શબ્દોના ઢળિયાની આ એકલતા ખખડે, સુણું,
શબ્દોના ઢળિયાની આ એકલતા ખખડે, સુણું,
પલ પલ પારા જેવી,
પલ પલ પારા જેવી,
મારા હાડ મહીં ટકરાતી, કણ કણ પથરાતી તે સુણું,
:: મારા હાડ મહીં ટકરાતી, કણ કણ પથરાતી તે સુણું,
સુણું કરડ કરડ રે કૈંક ચવાતું
સુણું કરડ કરડ રે કૈંક ચવાતું
રાતદિવસ કો’ કરાલ દાઢે
:::: રાતદિવસ કો’ કરાલ દાઢે
ભીતર મારે ક્યાંક!
::::: ભીતર મારે ક્યાંક!
</poem>
</poem>
{{Right| ((પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૬-૭))}}
{{Right| ((પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૬-૭))}}
26,604

edits