કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૪. ખુલ્લી હોય હથેલી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 6: Line 6:
ખુલ્લા મનને ખૂણે ખૂણે
ખુલ્લા મનને ખૂણે ખૂણે
ઢગ પંખીનો વાસ!
ઢગ પંખીનો વાસ!
પંખીડાં આ ફરરરક્ કરતાં
પંખીડાં આ ફરરરક્ કરતાં
:: જાય ઊડ્યાં... ઓ જાય...!
:: જાય ઊડ્યાં... ઓ જાય...!
પાછળ કસબી કોર કશી તડકાની તગતગ થાય!
પાછળ કસબી કોર કશી તડકાની તગતગ થાય!
વાટ મૂકી જ્યાં ચરણ ચલ્યાં, પગલીએ ઠેકી વાડ!
વાટ મૂકી જ્યાં ચરણ ચલ્યાં, પગલીએ ઠેકી વાડ!
આ ગમથી જો ઝરણ મળ્યાં, તો ઓલી ગમથી પ્હાડ!
આ ગમથી જો ઝરણ મળ્યાં, તો ઓલી ગમથી પ્હાડ!
ઝરણાંને હું પગમાં બાંધી નાચું,
ઝરણાંને હું પગમાં બાંધી નાચું,
માથે મેલી પ્હાડ છમકછૂમ નાચું,
માથે મેલી પ્હાડ છમકછૂમ નાચું,
26,604

edits