કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩૩.અવાજોના ઘુઘવાતા દરિયાની વચ્ચે: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૩૩.અવાજોના ઘુઘવાતા દરિયાની વચ્ચે|}} <poem> અવાજોના ઘુઘવાતા દર...")
 
No edit summary
Line 6: Line 6:
અવાજોના ઘુઘવાતા દરિયાની વચ્ચે,
અવાજોના ઘુઘવાતા દરિયાની વચ્ચે,
::: સતત મૌન પાળીને બેસી રહ્યો છું;
::: સતત મૌન પાળીને બેસી રહ્યો છું;
તમે હોવ છો ને નથી કેમ હોતાં ?
તમે હોવ છો ને નથી કેમ હોતાં ?
::: થતો પ્રશ્ન ખાળીને બેસી રહ્યો છું.
::: થતો પ્રશ્ન ખાળીને બેસી રહ્યો છું.
પવનનાં પગેરું નથી શોધતો હું,
પવનનાં પગેરું નથી શોધતો હું,
::: તમે આજ પણ ચાલતાં મારી સાથે;
::: તમે આજ પણ ચાલતાં મારી સાથે;
નથી કેમ એંધાણ મળતાં કશાં યે,
નથી કેમ એંધાણ મળતાં કશાં યે,
::: નજર બેઉ ઢાળીને બેસી રહ્યો છું.
::: નજર બેઉ ઢાળીને બેસી રહ્યો છું.
બધા પ્હાડ મૂંગા ઊભા છે સદંતર,
બધા પ્હાડ મૂંગા ઊભા છે સદંતર,
::: ભલે ચીસ પાડું નથી ક્યાંય પડઘો;
::: ભલે ચીસ પાડું નથી ક્યાંય પડઘો;
હવે પ્હાડ, પથ્થરને ફેંકી શકે છે,
હવે પ્હાડ, પથ્થરને ફેંકી શકે છે,
::: હવે જાત ગાળીને બેસી રહ્યો છું.
::: હવે જાત ગાળીને બેસી રહ્યો છું.
અરીસા વગર ક્યાંક દેખાઉં છું હું,
અરીસા વગર ક્યાંક દેખાઉં છું હું,
::: મને મારી ભ્રમણા મુબારક હજી પણ;
::: મને મારી ભ્રમણા મુબારક હજી પણ;
હજી પણ કશું કૈંક એવું છે જેને,
હજી પણ કશું કૈંક એવું છે જેને,
::: તમારામાં ભાળીને બેસી રહ્યો છું.
::: તમારામાં ભાળીને બેસી રહ્યો છું.
મને કોક ‘ઇર્શાદ’ સમજી શકે તો,
મને કોક ‘ઇર્શાદ’ સમજી શકે તો,
::: ઉતારું અહીં સ્વર્ગ ધરતી ઉપર હું;  
::: ઉતારું અહીં સ્વર્ગ ધરતી ઉપર હું;  
વધે થોડી સમજણ એ ઇચ્છાથી અહીંયાં,
વધે થોડી સમજણ એ ઇચ્છાથી અહીંયાં,
::: પલાંઠી હું વાળીને બેસી રહ્યો છું.
::: પલાંઠી હું વાળીને બેસી રહ્યો છું.
{{Right|(અફવા, પૃ.૧૦૩)}}
{{Right|(અફવા, પૃ.૧૦૩)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૩૨.કળી જેમ...
|next = ૩૪.જોતજોતાંમાં...
}}
18,450

edits