કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧૦. રણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૦. રણ|– જયન્ત પાઠક}} <poem> સૂર્યપાંખથી ખરખર રેત ખરે ઊંચી ડોકે...")
 
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૦. રણ|જયન્ત પાઠક}}
{{Heading|૧૦. રણ|જયન્ત પાઠક}}
<poem>
<poem>
સૂર્યપાંખથી ખરખર રેત ખરે
સૂર્યપાંખથી ખરખર રેત ખરે
Line 13: Line 13:
:::: આંખથી દદડે.
:::: આંખથી દદડે.
:: રણદ્વીપોનાં લીલાં છોગાં
:: રણદ્વીપોનાં લીલાં છોગાં
::: મૃગજળ ઉપર તરે.
:::: મૃગજળ ઉપર તરે.
 
ક્યાં છે હરણ?
ક્યાં છે હરણ?
ક્યાં છે પેલું બદામરંગી મરણ?
ક્યાં છે પેલું બદામરંગી મરણ?
Line 20: Line 21:
ઢળે.
ઢળે.


</poem>
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૫૮)}}




</poem>
{{HeaderNav
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૫૮)}}
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૯. ભીની હવામાં |૯. ભીની હવામાં ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧૧. સમડી |૧૧. સમડી ]]
}}

Latest revision as of 13:16, 4 September 2021

૧૦. રણ

જયન્ત પાઠક

સૂર્યપાંખથી ખરખર રેત ખરે
ઊંચી ડોકે ઊંટ આભનો
તડકો ચરે.

પગલાંમાં પડછાયા તફડે
પેટભરેલું પાણી ખખડે
બળી ગયેલા કાગળ જેવું બરડ
પવનની ચપટીમાં ચોળાઈ
મેશ થૈ આભ
આંખથી દદડે.
રણદ્વીપોનાં લીલાં છોગાં
મૃગજળ ઉપર તરે.

ક્યાં છે હરણ?
ક્યાં છે પેલું બદામરંગી મરણ?
ઊંચીનીચી ઊંટગતિનાં મોજાં ઉપર મોજાં
ઊછળે
ઢળે.

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૫૮)