કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૦. થોડો વગડાનો શ્વાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૦. થોડો વગડાનો શ્વાસ|– જયન્ત પાઠક}} <poem> થોડો વગડાનો શ્વાસ મા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(6 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૦. થોડો વગડાનો શ્વાસ| | {{Heading|૨૦. થોડો વગડાનો શ્વાસ|જયન્ત પાઠક}} | ||
<poem> | <poem> | ||
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, | થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, | ||
પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને | પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને | ||
:: નાડીમાં નાનેરી નદીઓનાં નીર; | |||
છાતીમાં બુલબુલનો માળો ને | છાતીમાં બુલબુલનો માળો ને | ||
:: આંગળીમાં આદિવાસીનું તીણું તીર; | |||
:::: રોમ મારાં ફરકે છે ઘાસમાં, | |||
:: થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. | |||
સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને | સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને | ||
:: પીએ માટીની ગંધ મારાં મૂળ; | |||
અર્ધું તે અંગ મારું પીળાં પતંગિયાં ને | અર્ધું તે અંગ મારું પીળાં પતંગિયાં ને | ||
::: અર્ધું તે તમરાંનું કુળ; | |||
:: થોડો અંધારે, થોડો ઉજાસમાં, | |||
:: થોડો ધરતીમાં, થોડો આકાશમાં, | |||
:: થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. | |||
</poem> | </poem> | ||
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૦૮)}} | {{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૦૮)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧૯. ભીનું સમયવન |૧૯. ભીનું સમયવન ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૧. વગડા વચ્ચે |૨૧. વગડા વચ્ચે ]] | |||
}} |
Latest revision as of 11:49, 6 September 2021
૨૦. થોડો વગડાનો શ્વાસ
જયન્ત પાઠક
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓનાં નીર;
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને
પીએ માટીની ગંધ મારાં મૂળ;
અર્ધું તે અંગ મારું પીળાં પતંગિયાં ને
અર્ધું તે તમરાંનું કુળ;
થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૦૮)