કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૦. થોડો વગડાનો શ્વાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૦. થોડો વગડાનો શ્વાસ|– જયન્ત પાઠક}} <poem> થોડો વગડાનો શ્વાસ મા...")
 
No edit summary
Line 4: Line 4:
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને
પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને
::: નાડીમાં નાનેરી નદીઓનાં નીર;
:: નાડીમાં નાનેરી નદીઓનાં નીર;
છાતીમાં બુલબુલનો માળો ને
છાતીમાં બુલબુલનો માળો ને
::: આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
:: આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
::::: રોમ મારાં ફરકે છે ઘાસમાં,
::::: રોમ મારાં ફરકે છે ઘાસમાં,
::: થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
:: થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને
સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને
::: પીએ માટીની ગંધ મારાં મૂળ;
:: પીએ માટીની ગંધ મારાં મૂળ;
અર્ધું તે અંગ મારું પીળાં પતંગિયાં ને
અર્ધું તે અંગ મારું પીળાં પતંગિયાં ને
::::: અર્ધું તે તમરાંનું કુળ;
::::: અર્ધું તે તમરાંનું કુળ;
::: થોડો અંધારે, થોડો ઉજાસમાં,
:: થોડો અંધારે, થોડો ઉજાસમાં,
::: થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
:: થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
::: થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
:: થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.


</poem>
</poem>
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૦૮)}}
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૦૮)}}

Revision as of 11:36, 10 July 2021

૨૦. થોડો વગડાનો શ્વાસ

– જયન્ત પાઠક

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓનાં નીર;
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને
પીએ માટીની ગંધ મારાં મૂળ;
અર્ધું તે અંગ મારું પીળાં પતંગિયાં ને
અર્ધું તે તમરાંનું કુળ;
થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૦૮)