26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
ચાખી ચાખીને મેં તો ભોજનિયાં કીધાં | ચાખી ચાખીને મેં તો ભોજનિયાં કીધાં | ||
ગળણે ગાળીને સાત પાણીડાં પીધાં | ગળણે ગાળીને સાત પાણીડાં પીધાં | ||
દૂધનો દાઝેલ, છાશ ફૂંકું! {{space}} ગુરુજીo | દૂધનો દાઝેલ, છાશ ફૂંકું! {{space}}{{space}} ગુરુજીo | ||
અંધારું મૂકી હું ચાલું ઉજાસમાં | અંધારું મૂકી હું ચાલું ઉજાસમાં | ||
પીછો છોડે ન તોય પડછાયો, પાસમાં | પીછો છોડે ન તોય પડછાયો, પાસમાં | ||
લીલાને સળગાવે સૂકું! | લીલાને સળગાવે સૂકું! {{space}}{{space}} ગુરુજીo | ||
છોડું છેડો તો એક, દૂજો વીંટાતો | છોડું છેડો તો એક, દૂજો વીંટાતો | ||
આ પા ઉકેલું દોર એ પા ગૂંચાતો | આ પા ઉકેલું દોર એ પા ગૂંચાતો | ||
પડઘા લાંબા ને વેણ ટૂંકું! ગુરુજીo | પડઘા લાંબા ને વેણ ટૂંકું! {{space}}{{space}} ગુરુજીo | ||
૪-૧૨-૧૯૮૭ | ૪-૧૨-૧૯૮૭ |
edits