કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૫. ચાનક રાખું ને...: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 7: Line 7:
ચાખી ચાખીને મેં તો ભોજનિયાં કીધાં
ચાખી ચાખીને મેં તો ભોજનિયાં કીધાં
ગળણે ગાળીને સાત પાણીડાં પીધાં
ગળણે ગાળીને સાત પાણીડાં પીધાં
દૂધનો દાઝેલ, છાશ ફૂંકું! {{space}} ગુરુજીo
દૂધનો દાઝેલ, છાશ ફૂંકું! {{space}}{{space}} ગુરુજીo


અંધારું મૂકી હું ચાલું ઉજાસમાં
અંધારું મૂકી હું ચાલું ઉજાસમાં
પીછો છોડે ન તોય પડછાયો, પાસમાં
પીછો છોડે ન તોય પડછાયો, પાસમાં
લીલાને સળગાવે સૂકું!   ગુરુજીo
લીલાને સળગાવે સૂકું! {{space}}{{space}}  ગુરુજીo


છોડું છેડો તો એક, દૂજો વીંટાતો
છોડું છેડો તો એક, દૂજો વીંટાતો
આ પા ઉકેલું દોર એ પા ગૂંચાતો
આ પા ઉકેલું દોર એ પા ગૂંચાતો
પડઘા લાંબા ને વેણ ટૂંકું! ગુરુજીo
પડઘા લાંબા ને વેણ ટૂંકું! {{space}}{{space}} ગુરુજીo


૪-૧૨-૧૯૮૭
૪-૧૨-૧૯૮૭
26,604

edits