26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૮. જીવ-જંતુની કૌતુકકવિતા|જયન્ત પાઠક}} <poem> '''૧. ભવૈયો''' બે બાજુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
ધરાના છાયા-જલમાં તરે ભવૈયોઃ | ધરાના છાયા-જલમાં તરે ભવૈયોઃ | ||
—જીવ જાણે મારો તરવૈયો!— | —જીવ જાણે મારો તરવૈયો!— | ||
'''૨. મંકોડા''' | '''૨. મંકોડા''' | ||
મંકોડાની હાર | મંકોડાની હાર | ||
Line 14: | Line 15: | ||
વેરણછેરણ આમતેમ સૌ | વેરણછેરણ આમતેમ સૌ | ||
ઢીલા અંકોડાની જાણે માળ! | ઢીલા અંકોડાની જાણે માળ! | ||
'''૩. કીડીઓ''' | '''૩. કીડીઓ''' | ||
કીડીઓ દરમાં સરી | કીડીઓ દરમાં સરી | ||
Line 20: | Line 22: | ||
માંડ હજી છે દરને અડક્યો— | માંડ હજી છે દરને અડક્યો— | ||
ત્યાં તો કાંડે ચટકો! | ત્યાં તો કાંડે ચટકો! | ||
'''૪. કાચંડા''' | '''૪. કાચંડા''' | ||
જેઠ અષાઢે | જેઠ અષાઢે | ||
Line 34: | Line 37: | ||
વિમાનો | વિમાનો | ||
ઠાંસી ઠાંસી ભર્યાં શારદી તડકે! | ઠાંસી ઠાંસી ભર્યાં શારદી તડકે! | ||
'''૬. મધમાખી''' | '''૬. મધમાખી''' | ||
મધપૂડેથી ઊડી સનનન | મધપૂડેથી ઊડી સનનન | ||
Line 41: | Line 45: | ||
હથેળીમાં બાએ આપેલા મધને | હથેળીમાં બાએ આપેલા મધને | ||
ચાખી! | ચાખી! | ||
'''૭. દેવની ગાય''' | '''૭. દેવની ગાય''' | ||
ઘર સામેનું લીલુંછમ મેદાન | ઘર સામેનું લીલુંછમ મેદાન | ||
Line 46: | Line 51: | ||
આભથી મોતી ટપ ટપ ગરે | આભથી મોતી ટપ ટપ ગરે | ||
દેવની લાલ ગાવડી ચરે! | દેવની લાલ ગાવડી ચરે! | ||
'''૮. ભમરી''' | '''૮. ભમરી''' | ||
છપ્પરને ટેકવીને ઊભી | છપ્પરને ટેકવીને ઊભી | ||
Line 53: | Line 59: | ||
અઢેલીને ઊભવાની કીધી ભૂલ | અઢેલીને ઊભવાની કીધી ભૂલ | ||
કે વાગી જ છે પીઠમાં વસમી શૂલ! | કે વાગી જ છે પીઠમાં વસમી શૂલ! | ||
'''૯. કનડાં''' | '''૯. કનડાં''' | ||
ભીના ઘરઆંગણની | ભીના ઘરઆંગણની | ||
Line 59: | Line 66: | ||
જરા અડો કે કાયા વળતી ગોળ | જરા અડો કે કાયા વળતી ગોળ | ||
—છૂટાં પડેલાં પૈડાં જાણો!— | —છૂટાં પડેલાં પૈડાં જાણો!— | ||
'''૧૦. ઇયળ''' | '''૧૦. ઇયળ''' | ||
ભમરી-દરમાં | ભમરી-દરમાં | ||
Line 66: | Line 74: | ||
પાંપણમાં શી ફરકે મારી | પાંપણમાં શી ફરકે મારી | ||
રંગરંગની પતંગિયાંની પાંખ! | રંગરંગની પતંગિયાંની પાંખ! | ||
'''૧૧. માખી''' | '''૧૧. માખી''' | ||
ઓચિંતી એક ઊડતી માખી | ઓચિંતી એક ઊડતી માખી |
edits