કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪. આવ્યો છું તો—: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪. આવ્યો છું તો—| – જયન્ત પાઠક}} <poem> આવ્યો છું લાવ જરા અહીં મળત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(8 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૪. આવ્યો છું તો—| | {{Heading|૪. આવ્યો છું તો—|જયન્ત પાઠક}} | ||
<poem> | <poem> | ||
આવ્યો છું લાવ જરા અહીં મળતો જાઉં, | આવ્યો છું લાવ જરા અહીં મળતો જાઉં, | ||
Line 6: | Line 6: | ||
:: લાંબો પંથ મૂક્યો પાછળ ને | :: લાંબો પંથ મૂક્યો પાછળ ને | ||
:::: આગળ લાંબો પંથ; | ::::: આગળ લાંબો પંથ; | ||
:: મનખાના મેળાનો વચમાં | :: મનખાના મેળાનો વચમાં | ||
:::: બે ઘડીનો આનંદ; | ::::: બે ઘડીનો આનંદ; | ||
:::: જરા કૈં રળતો જાઉં! | ::::: જરા કૈં રળતો જાઉં! | ||
:: ઝરમર વરસે મેહ નેહનો, | :: ઝરમર વરસે મેહ નેહનો, | ||
:::: વાયુ વહે અનુકૂલઃ | ::::: વાયુ વહે અનુકૂલઃ | ||
:: આ ઉરની પાંખડીઓ ઊઘડે, | :: આ ઉરની પાંખડીઓ ઊઘડે, | ||
:::: ગંધ વહે બની ફૂલ; | ::::: ગંધ વહે બની ફૂલ; | ||
:::: ફૂલ થઈ ફળતો જાઉં! | ::::: ફૂલ થઈ ફળતો જાઉં! | ||
ઘડીક ભૂલીને મનનું ગાણું, | ઘડીક ભૂલીને મનનું ગાણું, | ||
:::: આ કોલાહલ માણું; | ::::: આ કોલાહલ માણું; | ||
પાવાના ઊંડેરા સૂરની— | પાવાના ઊંડેરા સૂરની— | ||
:::: પ્રીતવ્યથા પરમાણું, | ::::: પ્રીતવ્યથા પરમાણું, | ||
ગહનમાં ગળતો જાઉં! | ગહનમાં ગળતો જાઉં! | ||
</poem> | </poem> | ||
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૫૫)}} | {{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૫૫)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩. જિન્દગી અને મરણ|૩. જિન્દગી અને મરણ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૫. ખોટી ચીજ|૫. ખોટી ચીજ]] | |||
}} |
Latest revision as of 13:07, 4 September 2021
૪. આવ્યો છું તો—
જયન્ત પાઠક
આવ્યો છું લાવ જરા અહીં મળતો જાઉં,
આ મેળે જન લાખ, ભલા કૈં ભળતો જાઉં.
લાંબો પંથ મૂક્યો પાછળ ને
આગળ લાંબો પંથ;
મનખાના મેળાનો વચમાં
બે ઘડીનો આનંદ;
જરા કૈં રળતો જાઉં!
ઝરમર વરસે મેહ નેહનો,
વાયુ વહે અનુકૂલઃ
આ ઉરની પાંખડીઓ ઊઘડે,
ગંધ વહે બની ફૂલ;
ફૂલ થઈ ફળતો જાઉં!
ઘડીક ભૂલીને મનનું ગાણું,
આ કોલાહલ માણું;
પાવાના ઊંડેરા સૂરની—
પ્રીતવ્યથા પરમાણું,
ગહનમાં ગળતો જાઉં!
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૫૫)