કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪. આવ્યો છું તો—: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪. આવ્યો છું તો—| – જયન્ત પાઠક}} <poem> આવ્યો છું લાવ જરા અહીં મળત...")
 
No edit summary
Line 10: Line 10:
:::: બે ઘડીનો આનંદ;
:::: બે ઘડીનો આનંદ;
:::: જરા કૈં રળતો જાઉં!
:::: જરા કૈં રળતો જાઉં!
:: ઝરમર વરસે મેહ નેહનો,
:: ઝરમર વરસે મેહ નેહનો,
:::: વાયુ વહે અનુકૂલઃ
:::: વાયુ વહે અનુકૂલઃ
Line 15: Line 16:
:::: ગંધ વહે બની ફૂલ;
:::: ગંધ વહે બની ફૂલ;
:::: ફૂલ થઈ ફળતો જાઉં!
:::: ફૂલ થઈ ફળતો જાઉં!
ઘડીક ભૂલીને મનનું ગાણું,
ઘડીક ભૂલીને મનનું ગાણું,
:::: આ કોલાહલ માણું;
:::: આ કોલાહલ માણું;
26,604

edits