કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૫. ખોટી ચીજ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(6 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૫. ખોટી ચીજ| જયન્ત પાઠક}}
{{Heading|૫. ખોટી ચીજ|જયન્ત પાઠક}}
<poem>
<poem>
ખપે ન ખોટી ચીજ
ખપે ન ખોટી ચીજ
Line 6: Line 6:
:: મનને ખપે ન ખોટી ચીજ.
:: મનને ખપે ન ખોટી ચીજ.
ચાતક ચહું વરસાદ ગગનથી, નહિ ગરજન, નહિ વીજ.
ચાતક ચહું વરસાદ ગગનથી, નહિ ગરજન, નહિ વીજ.
::::::: —અમનેo
::::::::::::::: —અમનેo


:: અઢળક ચહું અંબાર તેજનો
:: અઢળક ચહું અંબાર તેજનો
:::: નહીં ઓછાથી રાચું;
:::: નહીં ઓછાથી રાચું;
:: તુજ મુજ પ્રીતના દાવે માગું
:: તુજ મુજ પ્રીતના દાવે માગું
::: તારું સકલ, નહીં યાચું.
:::: તારું સકલ, નહીં યાચું.
પૂર્ણ સુધારસકુમ્ભ પૂનમનો પીવો, ન ઘૂંટડી બીજ.
પૂર્ણ સુધારસકુમ્ભ પૂનમનો પીવો, ન ઘૂંટડી બીજ.
:: આ જીવનજમનાના ઘાટે
:: આ જીવનજમનાના ઘાટે
::: ઘટ ભરનારી ગોપી;
::: ઘટ ભરનારી ગોપી;
Line 18: Line 19:
:::: મરજાદાને લોપી.
:::: મરજાદાને લોપી.
કંઠે કરનો હાર ચહું, ના માદળિયાંતાવીજ
કંઠે કરનો હાર ચહું, ના માદળિયાંતાવીજ
::::::: —અમનેo
::::::::::::::: —અમનેo


</poem>
</poem>
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૬૪-૬૫)}}
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૬૪-૬૫)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪. આવ્યો છું તો—|૪. આવ્યો છું તો—]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૬. રેવાતટે મધ્યાહ્ન-સંધ્યા |૬. રેવાતટે મધ્યાહ્ન-સંધ્યા ]]
}}

Latest revision as of 13:07, 4 September 2021

૫. ખોટી ચીજ

જયન્ત પાઠક

ખપે ન ખોટી ચીજ
અમને ખપે ન ખોટી ચીજ.
મનને ખપે ન ખોટી ચીજ.
ચાતક ચહું વરસાદ ગગનથી, નહિ ગરજન, નહિ વીજ.
—અમનેo

અઢળક ચહું અંબાર તેજનો
નહીં ઓછાથી રાચું;
તુજ મુજ પ્રીતના દાવે માગું
તારું સકલ, નહીં યાચું.
પૂર્ણ સુધારસકુમ્ભ પૂનમનો પીવો, ન ઘૂંટડી બીજ.

આ જીવનજમનાના ઘાટે
ઘટ ભરનારી ગોપી;
મોહી પડી છું મોહન જગની
મરજાદાને લોપી.
કંઠે કરનો હાર ચહું, ના માદળિયાંતાવીજ
—અમનેo

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૬૪-૬૫)