કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૮. થીજી ગયો સમય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 22: Line 22:
{{HeaderNav
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૭. જૂના પત્રોનો નાશ કરતાં— |૭. જૂના પત્રોનો નાશ કરતાં— ]]
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૭. જૂના પત્રોનો નાશ કરતાં— |૭. જૂના પત્રોનો નાશ કરતાં— ]]
|next = [કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૯. ભીની હવામાં |૯. ભીની હવામાં ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૯. ભીની હવામાં |૯. ભીની હવામાં ]]
}}
}}

Latest revision as of 13:15, 4 September 2021

૮. થીજી ગયો સમય

જયન્ત પાઠક

થીજી ગયો સમય આ પટમાં નદીનાઃ
કાળાડીબાણ ખડકો, વચમાં ધરો ઊંડો —
નાનો સમુદ્ર; મહીં બાળક આદિવાસી કો
આઠેકનો તરી રહ્યો... ઘડીમાં ગળામાં
પ્હેરી લિયે જળની હાંસડી સૂર્યમાંજી.

ઊંધોછતો થઈ તરે, કરપાય ઠેશે
ભેખડો સુધી
ઠેલે તરંગ જલના, જલને હસી હસી
હસાવતો,
ગહનમાં ડૂબકી દઈને
ઓ નીકળ્યો... મત્સ્યાવતાર!

૪-૬-૧૯૬૭

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૫૦-૧૫૧)