કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/કવિ અને કવિતાઃ નિરંજન ભગત: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 12: Line 12:
         તા. ૧-૨-૨૦૧૮ના રોજ ભગતસાહેબનું મૃત્યુ થયું, સાથે ભગતસાહેબના મૃત્યુનુંય મૃત્યુ... ભગતસાહેબે એમના છેલ્લા જન્મદિવસે — ૧૮ મે, ૨૦૧૭ — કાવ્ય લખેલું — ‘મૃત્યુને’. જેમાં તેઓ મૃત્યુને સંબોધન કરે છે. એ કાવ્યની અંતિમ પંક્તિઓ જોઈએ —

             ‘ગમે ત્યારે આપણે એકમેકમાં ભળી જશું,
             '''‘ગમે ત્યારે આપણે એકમેકમાં ભળી જશું,'''
               ગમે ત્યારે આપણે એકસાથે જ બળી જશું.
               '''ગમે ત્યારે આપણે એકસાથે જ બળી જશું.'''
               ત્યારે મારા મૃત્યુ સાથે તારું મૃત્યુ.’
               '''ત્યારે મારા મૃત્યુ સાથે તારું મૃત્યુ.’'''

         મરણોત્તર પ્રકાશિત ‘બૃહદ છંદોલય’ (સંવર્ધિત આવૃત્તિઃ ૨૦૧૮)માં નિરંજન ભગતના ‘છંદોલય’ (૧૯૪૯), ‘કિન્નરી’ (૧૯૫૦), ‘અલ્પવિરામ’ (૧૯૫૪), ‘પ્રવાલદ્વીપ’ (૧૯૪૬-૧૯૫૬), ‘છંદોલય’ (સંકલિત, ૧૯૫૭), ‘૩૩ કાવ્યો’ (૧૯૫૮), ‘પુનશ્ચ’ (૨૦૦૭), ‘૮૬મે’ (૨૦૧૨) તથા ત્યારબાદ રચાયેલાં અંતિમ કાવ્યોનો સમાવેશ કરાયો છે.

26,604

edits