કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/કવિ અને કવિતાઃ નિરંજન ભગત: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 40: Line 40:
         નિરંજન ભગતનો કવિસ્વર એમના પુરોગામી તથા સમકાલીન કવિઓ કરતાં અલગ પડે છે. એમના ‘કવિસ્વર’માં સૌંદર્યબોધના બદલે ‘આધુનિકતા’નો રણકો વધારે પ્રગટ થાય છે, તથા આધુનિકતા અને નગરકાવ્યોને અનુરૂપ આગવી કાવ્યબાની પણ ઊઘડતી જોવા મળે છે. નિરંજન ભગત અગાઉ, કાવ્યમાં આવાં શબ્દો આવી શકે કે આવીય કાવ્યબાની હોઈ શકે એની કલ્પનાય કોઈ કવિએ કે વિવેચકે નહીં કરી હોય... જેમ કે —

           ''''''‘સિમેન્ટ, કૉંક્રીટ, કાચ, શિલા,
           '''‘સિમેન્ટ, કૉંક્રીટ, કાચ, શિલા,
             તાર, બોલ્ટ, રિવેટ, સ્ક્રૂ, ખીલા;’''''''
             તાર, બોલ્ટ, રિવેટ, સ્ક્રૂ, ખીલા;’'''

         અક્ષરમેળ ઉપરાંત માત્રામેળ છંદો પરનું એમનું પ્રભુત્વ અને પ્રાસલીલા થકી એમનાં કાવ્યોમાં આગવો ‘છંદોલય’ પ્રગટે છે અને વહે છે ખળખળ! ઘણાંબધાં કાવ્યો તો વાતચીતની ભાષામાં લખાયેલાં અછાંદસ ભાસે એવું સહજ કામ એમણે વનવેલી પાસેથી લીધું છે. માત્રામેળ છંદોમાં ગીતોય રચ્યાં છે.

26,604

edits