કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩. સુધામય વારુણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩. સુધામય વારુણી| નિરંજન ભગત}} <poem> એક ચૂમી, મત્ત પાગલ મેહુલા જ...")
 
No edit summary
 
Line 16: Line 16:
</poem>
</poem>
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૧૩)}}
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૧૩)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨. ધ્રુવતારા|૨. ધ્રુવતારા]]
|next =[[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪. તને ચ્હાતાં ચ્હાતાં|૪. તને ચ્હાતાં ચ્હાતાં]]
}}

Latest revision as of 10:33, 3 September 2021

૩. સુધામય વારુણી

નિરંજન ભગત

એક ચૂમી,
મત્ત પાગલ મેહુલા જેવું ઝૂમી
બસ એક ચૂમી મેં લીધી;
શી સ્વર્ગની જ સુધા પીધી!
એકેક જેનું બિન્દુ
એ બિન્દુ નહીં, પણ ઘોર વડવાનલ જલ્યો સિન્ધુ!
વળી તો એ જ બિન્દુ
પૂર્ણિમાની ચંદની ચંદન સમી વરસાવતી ઇન્દુ!
અહો, બસ એક પણ એ એક તે કેવી ચૂમી
કે આગની ને રાગની જ્યાં એક થૈ જાતી ભૂમિ!


૧૯૪૭

(બૃહદ છંદોલય, પૃ. ૧૩)