નિરંજન ભગત
હું ને મારો પડછાયો, પણ રાતે જ્યાં દીપક બૂઝ્યો હું ત્યાં એકલવાયો! ૧૯૫૭
(બૃહદ છંદોલય, પૃ. ૨૬૧)