કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૫. ચાલ, ફરીએ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૫. ચાલ, ફરીએ| નિરંજન ભગત}} <poem> ::::::ચાલ, ફરીએ! માર્ગમાં જે જે મળે...")
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|૪૫. ચાલ, ફરીએ| નિરંજન ભગત}}
{{Heading|૪૫. ચાલ, ફરીએ| નિરંજન ભગત}}
<poem>
<poem>
::::::ચાલ, ફરીએ!
::::ચાલ, ફરીએ!
માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વ્હાલ ધરીએ!
માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વ્હાલ ધરીએ!
:::::: બ્હારની ખુલ્લી હવા
:::::: બ્હારની ખુલ્લી હવા

Revision as of 07:10, 10 July 2021

૪૫. ચાલ, ફરીએ

નિરંજન ભગત

ચાલ, ફરીએ!
માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વ્હાલ ધરીએ!
બ્હારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લૈ જવા?
જ્યાં પથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ!

એકલા ર્હેવું પડી?
આ સૃષ્ટિ છે ના સાંકડી!
એમાં મળી જો બે ઘડી
ચ્હાવા વિશે, ગાવા વિશે; તો આજની ના કાલ કરીએ!
ચાલ, ફરીએ!
૧૯૫૭

(બૃહદ છંદોલય, પૃ. ૨૬૩)