કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૯. આ ન્યૂ યૉર્ક નામે પંખી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
</poem> | </poem> | ||
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૩૮૯)}} | {{Right| (બૃહદ છંદોલય, પૃ. ૩૮૯)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૮. એક ફળ | ૪૮. એક ફળ ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૯. આ ન્યૂ યૉર્ક નામે પંખી | ૪૯. આ ન્યૂ યૉર્ક નામે પંખી ]] | |||
}} |
Revision as of 12:41, 4 September 2021
૪૯. આ ન્યૂ યૉર્ક નામે પંખી
નિરંજન ભગત
આ ન્યૂ યૉર્ક નામે પંખી!
શું અધખૂલી બે પાંખે,
નભનીરખતી આંખે
રહ્યું અગમને ઝંખી?
નસનસમાં તો ઘેન,
ને ઘડી ન તોયે ચેન,
તે ગયું હશે શું ડંખી?
જુઓ, આ જગ જ્યાં બૂડ્યું,
ત્યાં તો ઓ ઊડ્યું, ઓ ઊડ્યું
એ ન્યૂ યૉર્ક નામે પંખી!
૧૯૮૫
(બૃહદ છંદોલય, પૃ. ૩૮૯)