કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૯. આ ન્યૂ યૉર્ક નામે પંખી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૯. આ ન્યૂ યૉર્ક નામે પંખી| નિરંજન ભગત}} <poem> આ ન્યૂ યૉર્ક નામે...")
 
No edit summary
Line 14: Line 14:
ત્યાં તો ઓ ઊડ્યું, ઓ ઊડ્યું
ત્યાં તો ઓ ઊડ્યું, ઓ ઊડ્યું
એ ન્યૂ યૉર્ક નામે પંખી!
એ ન્યૂ યૉર્ક નામે પંખી!
૧૯૮૫
૧૯૮૫
</poem>
</poem>
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૩૮૯)}}
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૩૮૯)}}

Revision as of 08:56, 10 July 2021

૪૯. આ ન્યૂ યૉર્ક નામે પંખી

નિરંજન ભગત

આ ન્યૂ યૉર્ક નામે પંખી!
શું અધખૂલી બે પાંખે,
નભનીરખતી આંખે
રહ્યું અગમને ઝંખી?

નસનસમાં તો ઘેન,
ને ઘડી ન તોયે ચેન,
તે ગયું હશે શું ડંખી?

જુઓ, આ જગ જ્યાં બૂડ્યું,
ત્યાં તો ઓ ઊડ્યું, ઓ ઊડ્યું
એ ન્યૂ યૉર્ક નામે પંખી!
૧૯૮૫

(બૃહદ છંદોલય, પૃ. ૩૮૯)