કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 16: Line 16:
કવિશ્રી ન્હાનાલાલની કવિતામાં જીવનનો આનંદ, ઉલ્લાસ, જીવનનું માધુર્ય, જીવનનું સૌંદર્ય પ્રગટ થાય છે. નારીહૃદયના ઋજુ-કોમળ ભાવોને નિરૂપતાં કાવ્યોમાં કુમારિકાનાં સ્વપ્નો, મુગ્ધાના મનોભાવો, મિલન-વિરહ, દામ્પત્યપ્રેમ-સ્નેહ અને જીવન-સાફલ્યનું ગાન ગાનારા આ કવિ પ્રણયના ભાવોને સહજતાથી નિરૂપે છે. તેમનાં પ્રણયકાવ્યોમાં સૌંદર્યના આનંદ સાથે સંયમ અને પવિત્રતા પણ નિખરે છે, તો કવિનો રંગદર્શી સ્વભાવ પણ પ્રગટ થાય છે. પ્રકૃતિના વિવિધ તત્ત્વોનું આલંબન લઈને કવિએ પ્રણયભાવોનું સુંદર નિરૂપણ કર્યું છે. તેમના કાવ્યોમાં સંવેદનની તીવ્રતા, ભાવાનુરાગ અને કલ્પનામાં રસાઈને પ્રણયમાધુર્ય પ્રગટે છે. તેમનું મધુર દામ્પત્યજીવન તેનું નિમિત્ત છે. ‘કેટલાંક કાવ્યો’ ભાગ-૧માં મૂકેલું અર્પણકાવ્ય ‘પ્રાણેશ્વરી’ એનું ઉત્તમ ઉદાહરણ છે. જેમાં પત્ની પ્રત્યેનો ઉત્કટ પ્રેમ આદરભાવ સાથે વ્યક્ત થયો છે. તો ‘લગ્નતિથિ’માં કવિ અને કવિપત્નીની જીવનયાત્રાનું સરસ ચિત્રાલેખન છે. શૈશવકાળમાં લગ્ન થયેલાં એ સમયની સ્મૃતિ:

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<center>
'''‘તું ખેલતી ફૂલવતી તટવાટિકામાં,'''
'''હું ઊગતો તટ તણા ગિરિરાજ ભેદી;'''
'''હા ! એકદા ! ધવલ વેળુ વિશે કિનારે'''
'''ભેળાં મળ્યાં, અણચિતાં રમવા જ લાગ્યાં.’'''
</center>
</poem>
{{Poem2Open}}
વર્ષોવર્ષ આવતી લગ્નતિથિ એ દામ્પત્યપ્રેમ દ્વારા દામ્પત્યજીવનના વિકાસનું પગથિયું છે, એવો આદર્શ કવિતામાં વ્યક્ત થાય છે. તો ‘તાદાત્મ્ય’માં નવજાત બાળકીને ચુંબન કરતી માતાને પરદેશ ગયેલા પતિની સ્મૃતિ –
{{Poem2Close}}
<poem>
<center>
‘ધારે કાન્તિ નવીન, ચૂમતી સુન્દરી બાલશોભા :
વ્હાલા ! વ્હાલા ! પ્રણયપ્રતિભા બાળુડી આ ત્હમારી.’
</center>
</poem>
26,604

edits