કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૪૨. પૂર્ણિમા પાછી ઊગી રે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૨. પૂર્ણિમા પાછી ઊગી રે|
(ઢાળ : દેખો સખી ! ડોલરિયો,
કાલિન્...")

No edit summary
Line 2: Line 2:
{{Heading|૪૨. પૂર્ણિમા પાછી ઊગી રે|
(ઢાળ : દેખો સખી ! ડોલરિયો,

{{Heading|૪૨. પૂર્ણિમા પાછી ઊગી રે|
(ઢાળ : દેખો સખી ! ડોલરિયો,

કાલિન્દરીને કાંઠડે ઊભો રે)}}
કાલિન્દરીને કાંઠડે ઊભો રે)}}
<poem>
ના’વ્યા એ નણદલના વીરા,
{{Space}} કે પૂર્ણિમા પાછી ઊગી રે. ધ્રુવ.
સોળ-સોળ પાંખડીનાં કમળ મંગાવ્યાં;
નિત્ય નિત્ય લખી લખી થાકી :
{{Space}} કે પૂર્ણિમા પાછી ઊગી રે.
રોજ રોજ રજની તો તારલે ભરેલી;
જોઈ જોઈ એહ હું તો થાકી;
{{Space}} કે પૂર્ણિમા પાછી ઊગી રે.
સ્હાંજ ને સ્હવાર બોલે બોલ દેવઘંટા;
વાંચી વાંચી ભાગ્ય, એમાં થાકી :
{{Space}} કે પૂર્ણિમા પાછી ઊગી રે.
ઘડી ઘડી પિયુને પુકારે ઓ ! પપૈયો;
સૂણી સૂણી શબ્દ એહ થાકી :
{{Space}} કે પૂર્ણિમા પાછી ઊગી રે.
ન્હાતી હું અખંડ એની હાસ્યચન્દનીમાં
ચન્દની આ ઓઢી ઓઢી થાકી :
{{Space}} કે પૂર્ણિમા પાછી ઊગી રે.
ચન્દ્ર ! ત્હારા સમું એનું વદન સોહામણું;
એના વિના ન્ય્હાળી ત્હને થાકી :
{{Space}} કે પૂર્ણિમા પાછી ઊગી રે.
ના’વ્યા એ નણદલના વીરા,
ને પૂર્ણિમા પાછી ઊગી રે.
</poem>

Revision as of 11:59, 13 June 2022

૪૨. પૂર્ણિમા પાછી ઊગી રે

(ઢાળ : દેખો સખી ! ડોલરિયો,
કાલિન્દરીને કાંઠડે ઊભો રે)

ના’વ્યા એ નણદલના વીરા,
કે પૂર્ણિમા પાછી ઊગી રે. ધ્રુવ.

સોળ-સોળ પાંખડીનાં કમળ મંગાવ્યાં;
નિત્ય નિત્ય લખી લખી થાકી :
કે પૂર્ણિમા પાછી ઊગી રે.

રોજ રોજ રજની તો તારલે ભરેલી;
જોઈ જોઈ એહ હું તો થાકી;
કે પૂર્ણિમા પાછી ઊગી રે.

સ્હાંજ ને સ્હવાર બોલે બોલ દેવઘંટા;
વાંચી વાંચી ભાગ્ય, એમાં થાકી :
કે પૂર્ણિમા પાછી ઊગી રે.

ઘડી ઘડી પિયુને પુકારે ઓ ! પપૈયો;
સૂણી સૂણી શબ્દ એહ થાકી :
કે પૂર્ણિમા પાછી ઊગી રે.

ન્હાતી હું અખંડ એની હાસ્યચન્દનીમાં
ચન્દની આ ઓઢી ઓઢી થાકી :
કે પૂર્ણિમા પાછી ઊગી રે.

ચન્દ્ર ! ત્હારા સમું એનું વદન સોહામણું;
એના વિના ન્ય્હાળી ત્હને થાકી :
કે પૂર્ણિમા પાછી ઊગી રે.

ના’વ્યા એ નણદલના વીરા,
ને પૂર્ણિમા પાછી ઊગી રે.