કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૪૮. મ્હારે જાવું પેલે પાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૮. મ્હારે જાવું પેલે પાર|}} <poem> હો ! મ્હારે જાવું પેલે પાર; હ...")
 
No edit summary
Line 5: Line 5:
<poem>
<poem>
હો ! મ્હારે જાવું પેલે પાર;
હો ! મ્હારે જાવું પેલે પાર;
હવે માછીડા ! હોડી હંકાર :
{{Space}} હવે માછીડા ! હોડી હંકાર :
મ્હારે જાવું પેલે પાર.
{{Space}}{{Space}} મ્હારે જાવું પેલે પાર.
 
જમણે કાંઠે મથુરાનગરી,
જમણે કાંઠે મથુરાનગરી,
ડાબે ગોકુળ ગામ;
{{Space}} ડાબે ગોકુળ ગામ;
આ આરે મ્હારી દેહ ઊભી છે,
આ આરે મ્હારી દેહ ઊભી છે,
ત્ય્હાં છે આતમરામ :
{{Space}} ત્ય્હાં છે આતમરામ :
મ્હારે જાવું પેલે પાર.
{{Space}}{{Space}} મ્હારે જાવું પેલે પાર.
 
આભનો સાગર જળજળ ભરિયો,
આભનો સાગર જળજળ ભરિયો,
મહીં સૂરજ ને સોમ;
{{Space}} મહીં સૂરજ ને સોમ;
આ આરે છે ધરતીની ભેખડ,
આ આરે છે ધરતીની ભેખડ,
ત્ય્હાં છે ચેતન-ભોમ :
{{Space}} ત્ય્હાં છે ચેતન-ભોમ :
મ્હારે જાવું પેલે પાર.
{{Space}}{{Space}} મ્હારે જાવું પેલે પાર.
 
હલકી હેલે આયુષ્ય ઊછળે  
હલકી હેલે આયુષ્ય ઊછળે  
જગના વાય સમીર;
{{Space}} જગના વાય સમીર;
આ આરે મ્હારી આશાની કુંજો,
આ આરે મ્હારી આશાની કુંજો,
ત્ય્હાં છે પ્રેમમન્દિર :
{{Space}} ત્ય્હાં છે પ્રેમમન્દિર :
મ્હારે જાવું પેલે પાર.
{{Space}}{{Space}} મ્હારે જાવું પેલે પાર.
હવે માછીડા ! હોડી હંકાર,
 
મ્હારે જાવું પેલે પાર...
{{Space}} હવે માછીડા ! હોડી હંકાર,
(જહાંગીર-નૂરજહાન)
{{Space}}{{Space}} મ્હારે જાવું પેલે પાર...
(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૭૪)
{{Space}}{{Space}}(જહાંગીર-નૂરજહાન)
 
{{Right|'''(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૭૪)'''|}}


</poem>
</poem>

Revision as of 14:54, 14 June 2022

૪૮. મ્હારે જાવું પેલે પાર


હો ! મ્હારે જાવું પેલે પાર;
          હવે માછીડા ! હોડી હંકાર :
                   મ્હારે જાવું પેલે પાર.

જમણે કાંઠે મથુરાનગરી,
          ડાબે ગોકુળ ગામ;
આ આરે મ્હારી દેહ ઊભી છે,
          ત્ય્હાં છે આતમરામ :
                   મ્હારે જાવું પેલે પાર.

આભનો સાગર જળજળ ભરિયો,
          મહીં સૂરજ ને સોમ;
આ આરે છે ધરતીની ભેખડ,
          ત્ય્હાં છે ચેતન-ભોમ :
                   મ્હારે જાવું પેલે પાર.

હલકી હેલે આયુષ્ય ઊછળે
          જગના વાય સમીર;
આ આરે મ્હારી આશાની કુંજો,
          ત્ય્હાં છે પ્રેમમન્દિર :
                   મ્હારે જાવું પેલે પાર.

          હવે માછીડા ! હોડી હંકાર,
                   મ્હારે જાવું પેલે પાર...
                  (જહાંગીર-નૂરજહાન)

(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૭૪)