કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૫. સરોવર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૫. સરોવર|}} <poem> {{Space}}૧ ::નરી સરલતા કોણ પૂજશે ? ::નથી તેજ, નથી તરંગ : :...")
 
No edit summary
Line 5: Line 5:


<poem>
<poem>
{{Space}}૧
{{Space}}{{Space}}૧
::નરી સરલતા કોણ પૂજશે ?
::નરી સરલતા કોણ પૂજશે ?
::નથી તેજ, નથી તરંગ :
::નથી તેજ, નથી તરંગ :
Line 11: Line 11:
તુજ મુખ શું ભર્યું સૌમ્ય, મુજ લાડિલી !
તુજ મુખ શું ભર્યું સૌમ્ય, મુજ લાડિલી !


{{Space}}૨
{{Space}}{{Space}}૨
::અલૌકિક નીલ પટ સન્ધ્યા લઈને,
::અલૌકિક નીલ પટ સન્ધ્યા લઈને,
::પ્રશાન્ત નિદ્રિત બાલ પ્રભાત;
::પ્રશાન્ત નિદ્રિત બાલ પ્રભાત;
Line 17: Line 17:
તુજ નયન સમા જલહૃદયે, મુજ લાડિલી !
તુજ નયન સમા જલહૃદયે, મુજ લાડિલી !


{{Space}}૩
{{Space}}{{Space}}૩
::એ સુન્દરતા કોણ નીરખશે ?
::એ સુન્દરતા કોણ નીરખશે ?
::કોણ સ્હમજશે ? કોણ સુહવશે ?
::કોણ સ્હમજશે ? કોણ સુહવશે ?
Line 23: Line 23:
તુજ નયનમાં ઊંડું શોભતા  આત્મન્ સમું, મુજ લાડિલી !
તુજ નયનમાં ઊંડું શોભતા  આત્મન્ સમું, મુજ લાડિલી !


{{Space}}૪
{{Space}}{{Space}}૪
::વિશાલ નભ વીંધતા ગરુડ ઊડશે,
::વિશાલ નભ વીંધતા ગરુડ ઊડશે,
::પ્રભા વીણન્તા દિગન્ત ઘન ઘૂમશે;
::પ્રભા વીણન્તા દિગન્ત ઘન ઘૂમશે;
Line 29: Line 29:
તુજ હૃદય સમા સરવર પર, મુજ લાડિલી !
તુજ હૃદય સમા સરવર પર, મુજ લાડિલી !


{{Space}}૫
{{Space}}{{Space}}૫
::મુજ કુંજ પેલી જો ! ઝૂલે;
::મુજ કુંજ પેલી જો ! ઝૂલે;
::પ્રભુનાં દીધાં કંઈ સુખ ફૂલે;
::પ્રભુનાં દીધાં કંઈ સુખ ફૂલે;
26,604

edits