કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૨૦. ખિસકોલીઓ: Difference between revisions

(Created page with "{{SetTitle}} {{Heading|૨૦. ખિસકોલીઓ| નલિન રાવળ}} <poem> શિશિરની રાત્રિમાં ઠરી ગઈ આ અગા...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૨૦. ખિસકોલીઓ| નલિન રાવળ}}
{{Heading|૨૦. ખિસકોલીઓ|પ્રિયકાન્ત મણિયાર}}
<poem>
<poem>
શિશિરની રાત્રિમાં ઠરી ગઈ
શિશિરની રાત્રિમાં ઠરી ગઈ
Line 19: Line 19:
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૪૯)}}
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૪૯)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૧૯. અશબ્દ રાત્રિમાં| ૧૯. અશબ્દ રાત્રિમાં]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૨૧. આપણે|૨૧. આપણે]]
}}

Latest revision as of 08:15, 21 September 2021


૨૦. ખિસકોલીઓ

પ્રિયકાન્ત મણિયાર

શિશિરની રાત્રિમાં ઠરી ગઈ
આ અગાસી થકી ઊભી ઊભી રહી ભીંતને
સ્હેજમાં તેજથી સૂર્ય હૂંફવી રહ્યો ત્યાં જ તો
સેલતી ગેલતી
સુપ્ત સંતાયલી
ક્યાંકથી છટકીને આવી ના હોય શું એવી ઉતાવળે
મચી ગઈ મોજમાં
ઘડી અહીં ઘડી તહીં
ઘડી ઊંચે ઘડી નીચે
— ભેરુ જાણે બધા નીર ન્હાવા પડ્યા —
નીરવ કિલ્લોલને શો ચગાવ્યો હવામાં અહીં!
નિત્યની ભીંત જે સાવ ચોરસ રહી એ જ વર્તુલ બની;
પલકમાં પુચ્છની પીંછી ચીતરી ગઈ
માહરી આંખમાં ઝૂલતાં વૃક્ષ કૈં સામટાં.
(આ નભ ઝૂક્યું, પૃ. ૪૯)