કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૧. દિલ તમોને...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧. દિલ તમોને...|મનહર મોદી}} <poem> દિલ તમોને આપતાં આપી દીધું, પામત...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧. દિલ તમોને...|મનહર મોદી}}
{{Heading|૧. દિલ તમોને...|}}





Latest revision as of 16:36, 16 July 2022

૧. દિલ તમોને...


દિલ તમોને આપતાં આપી દીધું,
પામતાં પાછું અમે માપી લીધું;
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
ચોતરફથી કેટલું કાપી લીધું!
(આકૃતિ, ૧૯૬૩, પૃ. ૪)