કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૧૦. એક ક્ષણ

From Ekatra Wiki
Revision as of 02:37, 10 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{Heading|૧૦. એક ક્ષણ}} <poem> એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો — ટૅન્ક પર માથું મૂકી ઊંઘી લઉં... ૧૯૭૦ </poem> {{Right|(અંતરનું એકાંત, પૃ. ૫૮)}}<br>")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૦. એક ક્ષણ

એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો —
ટૅન્ક પર માથું મૂકી ઊંઘી લઉં...

૧૯૭૦

(અંતરનું એકાંત, પૃ. ૫૮)