કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૨૨. ઝૂંક વાગી ગઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૨. ઝૂંક વાગી ગઈ| }} <poem> મને જરા ઝૂંક વાગી ગઈ. માલતીની ફૂલકોમળ...")
 
No edit summary
 
Line 15: Line 15:
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૧૯૮)}}
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૧૯૮)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨૧. ખારવાનું ગીત
|next = ૨૩. ભાલ ઉપરની
}}

Latest revision as of 06:41, 15 December 2021


૨૨. ઝૂંક વાગી ગઈ

મને જરા ઝૂંક વાગી ગઈ.
માલતીની ફૂલકોમળી તોયે ડૂંખ લાગી ગઈ.
થલ મહીં મેં જલ ને વળી જલને થાનક વ્યોમ,
એક ઘડીમાં જોઈ લીધા મેં હજાર સૂરજ સોમ;
સોણલાંને દોર દુનિયા નવી ગૂંથવાતી ગઈ.
ડંખનું લાગે ઝેર તો હોયે ઝેરનું ઉતારનાર,
મીટ માંડી મેં ખેરવી લીધી નયનની જલ-ઝાર;
મોહન એના મુખની એમાં ભૂખ જાગી ગઈ.
મને જરા ઝૂંક વાગી ગઈ.
(સંકલિત કવિતા, પૃ. ૧૯૮)