કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૧. અર્પણ

૧. અર્પણ


વેણીમાં ગૂંથવાં’તાં –
કુસુમ તહીં રહ્યાં
અર્પવાં અંજલિથી.

(શેષનાં કાવ્યો)