કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૧૯.કવિવર નથી થયો તું રે: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૯.કવિવર નથી થયો તું રે| }} <poem> કવિવર નથી થયો તું રે શીદને ગુમ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૧૯.કવિવર નથી થયો તું રે| }}
{{Heading|૧૯.કવિવર નથી થયો તું રે|લાભશંકર ઠાકર }}


<poem>
<poem>
Line 15: Line 15:
કવિવર નથી થયો તું રે
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે ?
શીદને ગુમાનમાં ઘૂમે ?
લઘરા તારા કાન મહીં એક મરી ગયું છે મચ્છર
લઘરા તારા કાન મહીં એક મરી ગયું છે મચ્છર
એ મચ્છરની પાંખો ફફડે  
એ મચ્છરની પાંખો ફફડે  
Line 23: Line 24:
કવિવર નથી થયો તું રે
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે ?
શીદને ગુમાનમાં ઘૂમે ?
શહીદ બનતાં બચી ગયો તું ખડક શબ્દના ખોદે
શહીદ બનતાં બચી ગયો તું ખડક શબ્દના ખોદે
વાણીના પાણીની મનમાં પરબ માંડતો મોદે
વાણીના પાણીની મનમાં પરબ માંડતો મોદે
Line 39: Line 41:
{{Right|(મારા નામને દરવાજે , ૨૦11, પૃ. 1૦૩-1૦૪)}}
{{Right|(મારા નામને દરવાજે , ૨૦11, પૃ. 1૦૩-1૦૪)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૧૮.અને હિટલરને મેં જન્મતાં જોયો છે
|next = ૨૦.કવિ લઘરાજીનું ચિંતન
}}
18,450

edits