કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૪૨.મૃત્યુ મા જેવું મધુર હાસ્ય કરે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૨.મૃત્યુ મા જેવું મધુર હાસ્ય કરે|}} <poem> મૃત્યુ મા જેવું મધુ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૪૨.મૃત્યુ મા જેવું મધુર હાસ્ય કરે|}}
{{Heading|૪૨.મૃત્યુ મા જેવું મધુર હાસ્ય કરે|લાભશંકર ઠાકર}}


<poem>
<poem>
Line 16: Line 16:
{{Right|(રમત, ૨૦૦૩, પૃ. 1)}}
{{Right|(રમત, ૨૦૦૩, પૃ. 1)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૧.કોણ ઘડે છે કીડીઓનાં નેપુર?
|next = ૪૩.ઘેટું છે
}}

Latest revision as of 10:34, 17 June 2022


૪૨.મૃત્યુ મા જેવું મધુર હાસ્ય કરે

લાભશંકર ઠાકર

મૃત્યુ
મા જેવું
મધુર હાસ્ય કરે
અરવ મૃદુતાથી થપથપાવતું લયબદ્ધ
મૅગ્નેટિક રોટેશનનો સ્વીકાર કરાવી
ઊંડી
ગાઢ ઊંઘમાં
સરી જવાની
રમત
રમાડવા ?
(રમત, ૨૦૦૩, પૃ. 1)