કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૪૫.આંખની ઉઘાડ-વાસમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૫.આંખની ઉઘાડ-વાસમાં | }} <poem> આંખની ઉઘાડ-વાસમાં દૃશ્યપટની કા...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૪૫.આંખની ઉઘાડ-વાસમાં | }}
{{Heading|૪૫.આંખની ઉઘાડ-વાસમાં |લાભશંકર ઠાકર }}


<poem>
<poem>
Line 14: Line 14:
{{Right|(કૅમેરા ઑન છે, ૨૦૦૯, પૃ. 1)}}
{{Right|(કૅમેરા ઑન છે, ૨૦૦૯, પૃ. 1)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૪.પ્રશ્ન
|next = ૪૬.તું આ ક્યારનોય શું ખોદી રહ્યો છે?
}}

Latest revision as of 10:45, 17 June 2022


૪૫.આંખની ઉઘાડ-વાસમાં

લાભશંકર ઠાકર

આંખની ઉઘાડ-વાસમાં
દૃશ્યપટની કાપકૂપ થતાં થતાં
હવે નિરર્થક શૉટ્સને વળતી
સાવરણી સક્રિય છે.
સરળ નથી છતાં હું મને વાળી રહ્યો છું.
ક્યારે વાળી શકીશ –
બેડોળ કદાવર પ્રાણીની વેરણછેરણ કતરણને
સ્વભાવપટના સંદર્ભ ચોકમાંથી ?
(કૅમેરા ઑન છે, ૨૦૦૯, પૃ. 1)