એક મન ભમ્મરિયો કૂવો, મન દૂજું દરિયાવ: ગાફલ દિલ પર ઘાવ, ઈ તાં જામે જ ને! મધદરિયે મછવો ચલે, ધીર અડગ ટંડેલ; ઝંઝા સામે ગેલ, ઈ તાં જામે જ ને! (દીપ્તિ, પૃ. ૪૮)