કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૩૨. ધનભાગ્ય

૩૨. ધનભાગ્ય


થઈ શક્યું ના ઈશથી સર્જન કશું જેના વિના,
ઓ જમાના! ધન્ય થા એ શૂન્ય તારી પાસ છે.

(શૂન્યનો વૈભવ, પૃ. ૩૪૧)