કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૨૨. ચરણ રુકે ત્યાં કાશી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading| ૨૨. ચરણ રૂકે ત્યાં કાશી}} <poem> {{Space}}જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી, {{Space}}ઝાકળનાં બિંદુમાં જોયો {{Space}}{{Space}}{{Space}}ગંગાનો જલરાશિ. જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર, જે ગમ ચાલું એ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading| ૨૨. ચરણ રૂકે ત્યાં કાશી}}
{{Heading| ૨૨. ચરણ રૂકે ત્યાં કાશી}}
<poem>
<poem>
Line 15: Line 16:
કદી અયાચક રહું, જાચી લઉં કદી દુષ્કર વરદાન;
કદી અયાચક રહું, જાચી લઉં કદી દુષ્કર વરદાન;
{{Space}}મોત લઉં હું માગી, જે પળ,
{{Space}}મોત લઉં હું માગી, જે પળ,
{{Space}}{{Space}}લઉં સુધારસ પ્રાશી!
{{Space}}{{Space}}લઉં સુધારસ પ્રાશી!<br>
૧૯૫૬
૧૯૫૬
</poem>
</poem>
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૨૦)}}
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૨૦)}}
<br>
{{HeaderNav2
|previous = ૨૧. રજકણ
|next = ૨૩. કાનુડાને બાંધ્યો છે હીરના દોરે
}}

Latest revision as of 02:43, 13 November 2022

૨૨. ચરણ રૂકે ત્યાં કાશી

         જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી,
         ઝાકળનાં બિંદુમાં જોયો
                           ગંગાનો જલરાશિ.
જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર,
જે ગમ ચાલું એ જ દિશા, મુજ ધ્રુવ વ્યાપે સચરાચર;
         થીર રહું તો સરકે ધરતી
                  હું તો નિત્ય પ્રવાસી.
સ્પરશું તો સાકાર, ન સ્પરશું તો જે ગેબી માયા,
હું જ ઉકેલું, હું જ ગૂંચવું, એવા ભેદ છવાયા;
         હું જ કદી લપટાઉં જાળમાં
                  હું જ રહું સંન્યાસી.
હું જ વિલાસે રમું, ધરી લઉં છું જ પરમનું ધ્યાન;
કદી અયાચક રહું, જાચી લઉં કદી દુષ્કર વરદાન;
         મોત લઉં હું માગી, જે પળ,
                  લઉં સુધારસ પ્રાશી!

૧૯૫૬

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૨૦)