કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૨૯. સાંઈ: Difference between revisions

no edit summary
(Created page with "{{Heading|૨૯. સાંઈ}} <poem> તમારે દર જઈને સર ઝુકાવું છું હવે સાંઈ, તમે બે હાથ લંબાવો કે આવું છું હવે સાંઈ. પ્રતીક્ષાની ધવલ ચાદર ચરણધૂલીને ઝંખે છે, કાં દર્શન થાય, કાં શ્વાસોને તાવું છું હવે સાંઈ. હવ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|૨૯. સાંઈ}}
{{Heading|૨૯. સાંઈ}}
<poem>
<poem>
Line 8: Line 9:
તમે આવો, હૃદયમંદિર સજાવું છું હવે સાંઈ.
તમે આવો, હૃદયમંદિર સજાવું છું હવે સાંઈ.
કરો દીદાર, કોઈ પણ કયામત જોઈ લેવાશે,
કરો દીદાર, કોઈ પણ કયામત જોઈ લેવાશે,
હૃદય પર હાથ દો, પડદો ઉઠાવું છું હવે સાંઈ.
હૃદય પર હાથ દો, પડદો ઉઠાવું છું હવે સાંઈ.<br>
૧૯–૫–૧૯૬૬
૧૯–૫–૧૯૬૬
</poem>
</poem>
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૭૮)}}
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૭૮)}}
<br>
{{HeaderNav2
|previous = ૨૮. હું તો ઉપાડું મુજ પાય...
|next = ૩૦. દરિયો રહી ગયો...
}}
1,026

edits