કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૫.અમારી મહેફિલો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૫.અમારી મહેફિલો|પ્રહ્લાદ પારેખ}} <poem> અમારી મહેફિલો કદીક નભ...")
 
No edit summary
 
Line 7: Line 7:
લઈ આવે પીણું અજબ ભરિયું અને મટુકીમાં;
લઈ આવે પીણું અજબ ભરિયું અને મટુકીમાં;
અમે તારા-પ્યાલી ભરી ભરી પીતા એ ફરી ફરી.
અમે તારા-પ્યાલી ભરી ભરી પીતા એ ફરી ફરી.
અમારી મહેફિલો કદીક વળી થાતી વન મહીં;
અમારી મહેફિલો કદીક વળી થાતી વન મહીં;
વસંતે આવે ત્યાં કુસુમ-મટુકીને શિર ધરી.
વસંતે આવે ત્યાં કુસુમ-મટુકીને શિર ધરી.
નશાવાળું પીણું મટુકી મહીં એ, છે સુરભિનું;
નશાવાળું પીણું મટુકી મહીં એ, છે સુરભિનું;
અમે પ્યાલી માંહી ભરી ભરી પીતા એ, મુકુલની.
અમે પ્યાલી માંહી ભરી ભરી પીતા એ, મુકુલની.
અમારી મહેફિલો કદીક વરષા સંગ ભરતા,
અમારી મહેફિલો કદીક વરષા સંગ ભરતા,
અને તેનાં પીણાં ભરી ભરી અમે વાદળ પીતા;
અને તેનાં પીણાં ભરી ભરી અમે વાદળ પીતા;
ભરી મુઠ્ઠી વર્ષા વિવિધ તહીં રંગો ઊડવતી,
ભરી મુઠ્ઠી વર્ષા વિવિધ તહીં રંગો ઊડવતી,
અને નાચી રે’ ત્યાં ગગન ભરીને વિદ્યુત-નટી !
અને નાચી રે’ ત્યાં ગગન ભરીને વિદ્યુત-નટી !
કદી મહેફિલો એ જનગણ તણાં આંગણ મહીં
કદી મહેફિલો એ જનગણ તણાં આંગણ મહીં
થતી, ને પીણાં જે પ્રિયતમ અમારાં, તહીં મળે :
થતી, ને પીણાં જે પ્રિયતમ અમારાં, તહીં મળે :
ઉરોના પ્યાલામાં સુખ-રસ, કદી દુઃખ, છલકે;
ઉરોના પ્યાલામાં સુખ-રસ, કદી દુઃખ, છલકે;
લઈ એ પી, હૈયાં અમ અનુભવે ઐક્ય સહુથી.
લઈ એ પી, હૈયાં અમ અનુભવે ઐક્ય સહુથી.
અમે પીનારા એ અદભુત રસોના ફરી ફરી;
અમે પીનારા એ અદભુત રસોના ફરી ફરી;
અમે ગાનારા એ રસઅસરને સૌ અનુભવી.
અમે ગાનારા એ રસઅસરને સૌ અનુભવી.
Line 25: Line 29:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = ૪.વીજળી
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ૬.પરબ
}}
}}
18,450

edits