કોડિયાં/મંદિર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મંદિર|}} <poem> દેવદુવારાની ગાવડી રેણુ {{Space}} ચરતી વગડા પાર; સાંજ...")
 
No edit summary
 
Line 3: Line 3:
<poem>
<poem>


દેવદુવારાની ગાવડી રેણુ
કનકમૂર્તિમહીં દેવ દેખું નહિ;
{{Space}} ચરતી વગડા પાર;
દીપમાં ગરીબનાં દુ:ખ ધ્રૂજે!
સાંજ નમે ને વાછરું જોતાં
ઘંટનાદો સૂણી ભક્તિ ના પ્રકટતી,
{{Space}} દૂધની છૂટે ધાર —
શંખમાં કોટિ નિશ્વાસ કૂજે! ધ્રુવ0
{{Space}}{{Space}} આંચળ એના મૂઠ ન માતા:
 
{{Space}}{{Space}} દધિના કૂપ સમાતા!
{{Space}} અંત્યજો  પગથિયે ભક્તિભીનાં રડે;
આંખડી બે એની કોડિયાં જેવી,
{{Space}} દેવનાં દ્વાર કાળાં વસતાં!
{{Space}} શીંગડી દીપક-વાટ;
{{Space}} નિધનના નાથ, બેલી પિડીતોતણા;
કામદુધાની બેટડી રેણુ,
{{Space}} ધનિકના પંજિરોમાં પૂરાતા! — કનકમૂર્તિ0
{{Space}} સંતનો ઉર ઉચાટ:
 
{{Space}}{{Space}} ટણણણ ઘંટડી બોલે,
એ ન મંદિર રહ્યાં, કેદખાનાં થયાં,
{{Space}}{{Space}} દિશાનાં બારણાં ખોલે!
જન-હૃદયના ધબકાર બોલે!
કેમ થતું એ કોઈ ન જાણે,
વેધી ઘુમ્મટ, ત્યજી દેહ રત્ને રચ્યા,
{{Space}} સંત રુએ દિન-રાત;
ઝૂંપડે, ઝૂંપડે દેવ ડોલે! — કનકમૂર્તિ0
દિવસ ઉપર દિવસ ચાલ્યા,
 
{{Space}} વાછરુને રઘવાટ:
19-2-’31</poem>
{{Space}}{{Space}} રેણુનાં ધાવણ ખૂટ્યાં!
<Center>{{Color |Red|0 0 0}}</Center>
{{Space}}{{Space}} જોગીડાનાં સત શું તૂટ્યાં!
વાયરે વાયરે વાતડી ચાલી
{{Space}} ફરક્યા કાનેકાન;
વાળંદિયે વાત નૃપને કીધી,
{{Space}} રાણીને માલણ-સાન:
{{Space}}{{Space}} પાણો કો વગડા પારે!
{{Space}}{{Space}} નાવડતી દૂધની ધારે!
ચોરેચૌટેથી માનવ ચાલ્યાં
{{Space}} ઊમટ્યાં ચારે જન;
રાજા, રાણી બેઉ પાલખી બેઠાં,
{{Space}} જોગીનાં ફૂલતાં મન:
{{Space}}{{Space}} જંગલમાં મંગળ થાતાં!
{{Space}}{{Space}} જનો હૈયેહૈયાં દળાતાં!
શેવતીમાં શિવલંગિ છુપાયું,
{{Space}} ઉપર છાતીમ-છાંય;
રેણુડી મોકળે આંચળ ઊભી,
{{Space}} દૂધની ધારે ન્હાય:
{{Space}}{{Space}} ધૂતરાનાં ફૂલડાં ડોલે!
{{Space}}{{Space}} બપૈયા બે ડાળીએ બોલે!
લંકાદ્વીપેથી સોનાં મંગાવ્યાં,
{{Space}} રેવાના આરસપ્હાણ;
એશિયા-ઉરથી શિલ્પવિશારદ,
{{Space}} નાંગરે આરે વ્હાણ:
{{Space}}{{Space}} મહા ઘોર ઘુમ્મટ બાંધ્યાં;
{{Space}}{{Space}} ધરા-આભ થાંભલે સાંધ્યાં!
મધ્યમ દેશનું ઈંડું ચડાવ્યું,
{{Space}} જાવાના ઝૂલતા ઘંટ;
હીરા ખોદી શત ખાણના ચોડ્યા,
{{Space}} વાવટા વ્યોમ ઊડંત:
{{Space}}{{Space}} નવે દ્વીપ નામના ગાજે!
{{Space}}{{Space}} આવે લોક દર્શન કાજે!
પુર મહીં દીપમાળ રચાઈ,
{{Space}} શેરીએ પાથર્યાં ફૂલ:
માનવીથી ભરચક ઝરૂખા,
{{Space}} ઝૂલતાં તોરણ ઝૂલ:
{{Space}}{{Space}} રાજા-રાણી પાલખી કાંધે,
{{Space}}{{Space}} મહીં શિવલંગિ વિરાજે!
દૂર ઊભા ઊભા ઢેઢડા જુએ,
{{Space}} કોઈ આવે પાસ;
ભીની આંખે શિવલંગિ નિહાળે,
{{Space}} પાથરે પથ નિશ્વાસ:
{{Space}} ‘છી! છી!’ કરી મા’જન ભાગે:
{{Space}} ધિક્કારના ધૂતકા ગાજે!
વેદી પરે શિવલંગિ ધર્યું જ્યાં,
{{Space}} કંપતી ધરાણી માત;
ઘુમ્મટ ફાટ્યો, આભ ધ્રૂજી રહ્યું,
{{Space}} સ્તંભ ખર્યા ધધડાટ:
{{Space}}{{Space}} ચીરે સાત વ્યોમ ધડાકો!
{{Space}}{{Space}} દેરે નવ દેવડો માતો!
નૃપતિના બેઉ હોઠ ધરુજ્યા,
{{Space}} આંખ ઝરે અંગાર;
કંપ નહિ એની કાયમાં માતો,
{{Space}} જીભ ધ્રૂજે ક્ષણ વાર:
{{Space}}{{Space}} પાણાને ધૂળમાં રંગો!
{{Space}}{{Space}} કીચડનો રચજો દંગો!
કોઈ નથી ઊભું ક્યાંયે નિહાળી
{{Space}} ધ્રૂજતો આવ્યો ઢેઢ:
રાતનાં આંસુ વ્યોમમાં ફૂટ્યાં,
{{Space}} દેવગંગાનો વેઢ:
{{Space}}{{Space}} આંસુડે લંગિને ધોયું;
{{Space}}{{Space}} સૂકા વાળે અંગને લ્હોયું!
ઝૂંપડીમાં જ્યમ લંગિ મુકાયું
{{Space}} ફૂટતી અમૃત વાચ—
સાત નભોના ઘુમ્મટ તાણો,
{{Space}} માયે ન તાંડવ નાચ:
{{Space}}{{Space}} તોયે તારું ઝૂંપડું મોટું!
{{Space}}{{Space}} ત્યજાયાંને ઉર આળોટું!</Poem>

Latest revision as of 12:47, 15 September 2021

મંદિર


કનકમૂર્તિમહીં દેવ દેખું નહિ;
દીપમાં ગરીબનાં દુ:ખ ધ્રૂજે!
ઘંટનાદો સૂણી ભક્તિ ના પ્રકટતી,
શંખમાં કોટિ નિશ્વાસ કૂજે! ધ્રુવ0

          અંત્યજો પગથિયે ભક્તિભીનાં રડે;
          દેવનાં દ્વાર કાળાં વસતાં!
          નિધનના નાથ, બેલી પિડીતોતણા;
          ધનિકના પંજિરોમાં પૂરાતા! — કનકમૂર્તિ0

એ ન મંદિર રહ્યાં, કેદખાનાં થયાં,
જન-હૃદયના ન ધબકાર બોલે!
વેધી ઘુમ્મટ, ત્યજી દેહ રત્ને રચ્યા,
ઝૂંપડે, ઝૂંપડે દેવ ડોલે! — કનકમૂર્તિ0

19-2-’31

0 0 0