કોડિયાં/શ્રીધરાણીની કવિતા — ઉમાશંકર જોશી: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 50: Line 50:

<Poem>
<Poem>
ભાઈ! પેલી પીલુડી,
{{Space}}ભાઈ! પેલી પીલુડી,
ઘેરીઘેરી લીલુડી
{{Space}}ઘેરીઘેરી લીલુડી
આભ મોટું પાંદરડું,
{{Space}}આભ મોટું પાંદરડું,
ઉપર ચળકે ચાંદરડું. </poem>
{{Space}}ઉપર ચળકે ચાંદરડું. </poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
એ રીતે શરૂ થાય છે, પણ જરીક આગળ વધતાં ચોપાઈમાં ઢળાઈ જાય છે. વસંતના અવતાર અને પાંચીકડા ચોપાઈમાં જ છે. ચાર અને બેમાં વહેંચેલી ચોપાઈની છ પંક્તિની કડી તરત ધ્યાન ખેંચે છે. એમાંની છેલ્લી બે પંક્તિ ચોપાઈની રહેવા દઈ, આગલી ચારને સવૈયાનું રૂપ આપવાથી અભિલાષા અને પતંગિયું અને ચંબેલી નો નવો જ લય સિદ્ધ થાય છે. ચોપાઈની છે પંક્તિની કડીમાં પહેલી અને ત્રીજી પંક્તિમાં પંદરને બદલે સોળ માત્ર કરવાથી સવૈયાની લાંબી બે અને ચોપાઈની ટૂંકી બે પંક્તિનો આ લય શ્રીધરાણીએ પોતે ઉપજાવ્યો હશે એવું સૂચવવાનો આશય નથી, સંભવત: શ્રી ત્રિભુવન વ્યાસનાં નવાં ગીતોમાંથી એમને મળેલો છે. પણ એક નવકવિની સર્જકતા જોડકણું — ચોપાઈ — સવૈયાચોપાઈ એ માર્ગે કેવી સહજપણે વહે છે એ રસપ્રદ છે.

Line 61: Line 61:
તો, શ્રીધરાણીની કવિતાનું આકર્ષણ શામાં રહેલું છે? ત્રણ લક્ષણો તરત ધ્યાન ખેંચે છે. એક તો કમનીય રસાજ્જ્વલ પદાવલિ (diction), બલકે કાવ્યદેહની કીટ્સની યાદ આપે એવી ઇન્દ્રિયગ્રાહ્યતા (sensuousness); બીજું, બુલંદ ભાવનામયતા; અને ત્રીજું, જીવનના વાસ્તવની સહજ પકડ, આ તત્ત્વો વડે શ્રીધરાણીનો કાવ્યપંડિ આગવી રીતે જ ઘડાયો છે અને અનોખું સૌન્દર્ય સિદ્ધ કરી શક્યો છે. એમની કાવ્યરચના ઉપર સમકાલીન ઘડતરબળોની અસર પડી છે, પણ એમણે વિચારપ્રધાન્ય, વાસ્તવવીગતો, છંદપ્રવાહિતા, — એમાંથી કશાનો અભિનિવેશ કેળવ્યો નથી. ભાવનાઓમાં પણ ગાંધીવાદ અને એને પગલેપગલે આવેલો સમાજવાદ શુદ્ધ રૂપમાં — માનવવાદના રૂપમાં અને ઘણુંખરું કાવ્યને અનુકૂળ રીતે એમની કવિતામાં પ્રવેશ્યા છે. ટૂંકામાં, કાવ્યરચનાવિષયક અને  જીવનવિષયક બધી અસરોનો પ્રભાવ શ્રીધરાણીએ અવશ્ય અનુભવ્યો છે પણ પોતાની કૃતિઓમાં સૌન્દર્ય કે કલાત્મકતા કરતાં બીજા કશા વિશે વધારે પડતો આગ્રહ સેવ્યો લાગતો નથી.

શ્રીધરાણીની કવિતાની ઇન્દ્રિયગ્રાહ્યતા આંખ આગળ લીલયા રચાતાં ચિત્રો દ્વારા અને અંત:શ્રુતિને વશ કરતા ધ્વનિએકમો દ્વારા મુખ્યત્વે પ્રગટ થાય છે. ચિત્રો કેવા સુરેખ અનુભવાય છે! {{Poem2Close}}

{{Space}}....નીતરતી પીળાં પોપચે{{Space}}
{{Space}}{{Space}}{{Space}}{{Space}} (દ્વિધા)
{{Space}}{{Space}} ...બાવળવૃક્ષ ઊભું
{{Space}}રોમાંચ શા કંટક પાંશરા કરી.
{{Space}}{{Space}}{{Space}}{{Space}} (ઘુવડ)
{{Space}}...ખડક તો કરે દાંતિયાં.
{{Space}}{{Space}}{{Space}}{{Space}} (અરબી રણ)
{{Space}}આંખડી બે એની કોડિયાં જેવી
{{Space}}{{Space}} શીંગડી દીપક-વાટ.
{{Space}}{{Space}}{{Space}}{{Space}} (મંદિર)
{{Space}}નવવધૂઓનાં નેનોમાંથી
{{Space}}{{Space}} વ્રીડાના સુરમા સંઘર્યા.
{{Space}}{{Space}}{{Space}}{{Space}} (મૃત્યુનૃત્ય)
{{Space}}ચંપા તણાં પર્ણ જરા ખસેડી
{{Space}}બારી થકી ચંદ્રી પડે જરા ઢળી.
{{Space}}{{Space}}{{Space}}{{Space}} (સૂતી હતી)
{{Space}}...પાનીએ પાઈ મેંદી.
{{Space}}{{Space}}{{Space}}{{Space}} (રોહિણી)
{{Space}}લળી ગયો એક નમેલ પાંપણે.
{{Space}}{{Space}}{{Space}}{{Space}} (અચેત તાંતણે)
{{Space}}હિમાદ્રિ...ઊભો આભ અઢેલતો
{{Space}}{{Space}}{{Space}}{{Space}} (સ્વમાન)
{{Space}}...ઝીંકે ધીંક આખલા ઊછળી...
{{Space}}{{Space}}{{Space}} (ઝંઝારાતે) </Poem>