|
|
(12 intermediate revisions by 3 users not shown) |
Line 1: |
Line 1: |
| __NOTOC__
| | {{#seo: |
| | |title_mode= replace |
| | |title= ખારાં ઝરણ - Ekatra Wiki |
| | |keywords= ગુજરાતી કવિતા, ખારાં ઝરણ, ચિનુ મોદી, આધુનિક ગુજરાતી સાહિત્ય |
| | |description=This is home page for this wiki |
| | |image= Khara Jharan Chinu Modi.jpg |
| | |image_alt=Wiki Logo |
| | |site_name=Ekatra Wiki |
| | |locale=gu-IN |
| | |type=website |
| | |modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}} |
| | }} |
| | |
| | |
| {{BookCover | | {{BookCover |
| |cover_image = File:Khara Jharan Chinu Modi.jpg | | |cover_image = File:Khara Jharan Chinu Modi.jpg |
Line 6: |
Line 19: |
| }} | | }} |
|
| |
|
| * [[ખારાં ઝરણ/પ્રારંભિક | પ્રારંભિક]]
| |
|
| |
|
| ==પંખીઓ હવામાં છે.==
| |
| <poem>
| |
| પંખીઓ હવામાં છે,
| |
| એકદમ મઝામાં છે.
| |
|
| |
|
| પાંખ કેમ ન વીંઝે?
| | {{Box |
| આભ સરભરામાં છે.
| | |title = પ્રારંભિક |
| | |content = |
| | * [[ખારાં ઝરણ/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]] |
| | * [[ખારાં ઝરણ/પ્રારંભિક | પ્રારંભિક]] |
| | * [[ખારાં ઝરણ/સર્જક-પરિચય|સર્જક-પરિચય]] |
| | * [[ખારાં ઝરણ/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]] |
| | }} |
|
| |
|
| વૃક્ષ યાદ આવે છે?
| |
| જીવ પાંદડાંમાં છે?
| |
|
| |
|
| શોધ શોધ ટહુકાઓ,
| | {{Box |
| ક્યાંક આટલામાં છે.
| | |title = અનુક્રમ |
| | |content = * [[ખારાં ઝરણ/પંખીઓ હવામાં છે.|1 પંખીઓ હવામાં છે.]] |
| | * [[ખારાં ઝરણ/દશ્યો છે, બેશુમાર છે|2 દશ્યો છે, બેશુમાર છે]] |
| | * [[ખારાં ઝરણ/દોસ્ત ! ઓછા, તોય ખાસંખાસ છે|3 દોસ્ત ! ઓછા, તોય ખાસંખાસ છે]] |
| | * [[ખારાં ઝરણ/શેષમાં ક્યાં કશું ક્યાંય બાકી હતું?|4 શેષમાં ક્યાં કશું ક્યાંય બાકી હતું?]] |
| | * [[ખારાં ઝરણ/એક એવો પણ સમય ક્યારેક હોવો જોઈએ|5 એક એવો પણ સમય ક્યારેક હોવો જોઈએ]] |
| | * [[ખારાં ઝરણ/માંડ થયું છે મન મળવાનું|6 માંડ થયું છે મન મળવાનું]] |
| | * [[ખારાં ઝરણ/આમ તો બરદાસ્તની પણ બહાર છે|7 આમ તો બરદાસ્તની પણ બહાર છે]] |
| | * [[ખારાં ઝરણ/ખૂબ ઊડયા, તો બળીને ખાક છે|8 ખૂબ ઊડયા, તો બળીને ખાક છે]] |
| | * [[ખારાં ઝરણ/યાદ આવે તું જ વારંવાર, હોં|9 યાદ આવે તું જ વારંવાર, હોં]] |
| | * [[ખારાં ઝરણ/નામ તારું કોઈ વારંવાર લે|10 નામ તારું કોઈ વારંવાર લે]] |
| | * [[ખારાં ઝરણ/તડકો છાંયો સરખો તોળું|11 તડકો છાંયો સરખો તોળું]] |
| | * [[ખારાં ઝરણ/સાચું છે કે ખોટું છે|12 સાચું છે કે ખોટું છે]] |
| | * [[ખારાં ઝરણ/હોઈએ શું હોઈએ તારા વગર|13 હોઈએ શું હોઈએ તારા વગર]] |
| | * [[ખારાં ઝરણ/બાળપણમાં ડોકિયું કરવું નથી|14 બાળપણમાં ડોકિયું કરવું નથી]] |
| | * [[ખારાં ઝરણ/તોડી ફોડી નાંખેલી કશ્તી જુઓ|15 તોડી ફોડી નાંખેલી કશ્તી જુઓ]] |
| | * [[ખારાં ઝરણ/રણઝણ રણકતા કાન છે|16 રણઝણ રણકતા કાન છે]] |
| | * [[ખારાં ઝરણ/તું કહે છે કે હવે હું જાઉં છું|17 તું કહે છે કે હવે હું જાઉં છું]] |
| | * [[ખારાં ઝરણ/કિનારે જઉં કે નદીમાં તરું|18 કિનારે જઉં કે નદીમાં તરું]] |
| | * [[ખારાં ઝરણ/મૃત્યુ|19 મૃત્યુ]] |
| | * [[ખારાં ઝરણ/આભ અનરાધાર, નક્કી|20 આભ અનરાધાર, નક્કી]] |
| | * [[ખારાં ઝરણ/કૈં ફસાદો, કૈંક ટંટા થૈ ગયા|21 કૈં ફસાદો, કૈંક ટંટા થૈ ગયા]] |
| | * [[ખારાં ઝરણ/બારી ખોલી આભ ! નીચે આવને|22 બારી ખોલી આભ ! નીચે આવને]] |
| | * [[ખારાં ઝરણ/દેહ વિશે રમમાણ છે, વ્હાલા|23 દેહ વિશે રમમાણ છે, વ્હાલા]] |
| | * [[ખારાં ઝરણ/હે નમાયા શ્વાસ! પૂછી લે તરત|24 હે નમાયા શ્વાસ! પૂછી લે તરત]] |
| | * [[ખારાં ઝરણ/માત્ર ધુમ્મસ, માત્ર વાદળ, કૈં જ દેખાતું નથી|25 માત્ર ધુમ્મસ, માત્ર વાદળ, કૈં જ દેખાતું નથી]] |
| | * [[ખારાં ઝરણ/સાંજ ટાણે ઢોલિયાને ઢાળવાની જિદ્દમાં|26 સાંજ ટાણે ઢોલિયાને ઢાળવાની જિદ્દમાં]] |
| | * [[ખારાં ઝરણ/જખ્મ સમજી પાણી ખોતરતો રહ્યો|27 જખ્મ સમજી પાણી ખોતરતો રહ્યો]] |
| | * [[ખારાં ઝરણ/સૂર્યનું પુષ્પે ઝીલાતું બિંબ છું|28 સૂર્યનું પુષ્પે ઝીલાતું બિંબ છું]] |
| | * [[ખારાં ઝરણ/છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર|29 છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર]] |
| | * [[ખારાં ઝરણ/જેમ બાળક જાય અંગારા તરફ|30 જેમ બાળક જાય અંગારા તરફ]] |
| | * [[ખારાં ઝરણ/પોપટને પણ પૂછ્યું પલાખું|31 પોપટને પણ પૂછ્યું પલાખું]] |
| | * [[ખારાં ઝરણ/વહાણને ડૂબાડનારી ક્યાં જડે|32 વહાણને ડૂબાડનારી ક્યાં જડે]] |
| | * [[ખારાં ઝરણ/ક્યાં ફિતૂરી ફાંકડી છે|33 ક્યાં ફિતૂરી ફાંકડી છે]] |
| | * [[ખારાં ઝરણ/તાક્યો એણે કેમ તમંચો|34 તાક્યો એણે કેમ તમંચો]] |
| | * [[ખારાં ઝરણ/એ જીવે છે કે મૂઓ? સ્હેજ પૂછી તો જુઓ|35 એ જીવે છે કે મૂઓ? સ્હેજ પૂછી તો જુઓ]] |
| | * [[ખારાં ઝરણ/અંધ ક્યાં ક્યાં આથડે? તું પૂછને|36 અંધ ક્યાં ક્યાં આથડે? તું પૂછને]] |
| | * [[ખારાં ઝરણ/છેવટે ગાયબ થયો અંધારમાં|37 છેવટે ગાયબ થયો અંધારમાં]] |
| | * [[ખારાં ઝરણ/નેજવામાં નભ લઇ બેસી રહીશ|38 નેજવામાં નભ લઇ બેસી રહીશ]] |
| | * [[ખારાં ઝરણ/આગ રંગે જાંબલી છે|39 આગ રંગે જાંબલી છે]] |
| | * [[ખારાં ઝરણ/પહાડથી છૂટો પડ્યો છે, યાદ છે|40 પહાડથી છૂટો પડ્યો છે, યાદ છે]] |
| | * [[ખારાં ઝરણ/ઝાડ પડે ત્યારે શું થાય|41 ઝાડ પડે ત્યારે શું થાય]] |
| | * [[ખારાં ઝરણ/શહેર, શેરી ને શ્વાન|42 શહેર, શેરી ને શ્વાન]] |
| | * [[ખારાં ઝરણ/કેવળ રહી છે યાદો|43 કેવળ રહી છે યાદો]] |
| | * [[ખારાં ઝરણ/પહોંચવાનું ગેબી અણસારા સુધી|44 પહોંચવાનું ગેબી અણસારા સુધી]] |
| | * [[ખારાં ઝરણ/જોઈએ, વહેલી પરોઢે એક તારો જોઈશે|45 જોઈએ, વહેલી પરોઢે એક તારો જોઈશે]] |
| | * [[ખારાં ઝરણ/હાથે ચડી ગયું છે રિમોટનું રમકડું|46 હાથે ચડી ગયું છે રિમોટનું રમકડું]] |
| | * [[ખારાં ઝરણ/એવી કેવી વાત છે|47 એવી કેવી વાત છે]] |
| | * [[ખારાં ઝરણ/સૌ સમસ્યા જેવી છે એવી જ છે|48 સૌ સમસ્યા જેવી છે એવી જ છે]] |
| | * [[ખારાં ઝરણ/ઊંઘમાંથી જાગ, બાળક|49 ઊંઘમાંથી જાગ, બાળક]] |
| | * [[ખારાં ઝરણ/હાશ, અંતે જીવને ઝોબો ચડ્યો|50 હાશ, અંતે જીવને ઝોબો ચડ્યો]] |
| | * [[ખારાં ઝરણ/‘આવું’, ‘આવું’ કહી ના આવે|51 ‘આવું’, ‘આવું’ કહી ના આવે]] |
| | * [[ખારાં ઝરણ/હતો ત્યારે હતો આજે હવે એ દબદબો ક્યાં છે|52 હતો ત્યારે હતો આજે હવે એ દબદબો ક્યાં છે]] |
| | * [[ખારાં ઝરણ/ભોંયે પડેલું પાંદડું મોઢું બગાડતું|53 ભોંયે પડેલું પાંદડું મોઢું બગાડતું]] |
| | * [[ખારાં ઝરણ/ઝીણી ઝાણી છાંટ છે વરસાદની|54 ઝીણી ઝાણી છાંટ છે વરસાદની]] |
| | * [[ખારાં ઝરણ/શ્વાસ થાક્યા દોડીને હદ બહારનું|55 શ્વાસ થાક્યા દોડીને હદ બહારનું]] |
| | * [[ખારાં ઝરણ/છે ધધખતું પણ ઉપરથી શાંત, હોં|56 છે ધધખતું પણ ઉપરથી શાંત, હોં]] |
| | * [[ખારાં ઝરણ/મુક્તક|57 મુક્તક]] |
| | * [[ખારાં ઝરણ/ગઝલ|58 ગઝલ]] |
| | * [[ખારાં ઝરણ/એમ તો જીવાય છે તારા વગર|59 એમ તો જીવાય છે તારા વગર]] |
| | * [[ખારાં ઝરણ/ક્ષણ ઉપર કાયમ તરે છે, જીવ છે|60 ક્ષણ ઉપર કાયમ તરે છે, જીવ છે]] |
| | * [[ખારાં ઝરણ/કૈંક અંદરથી તૂટ્યાનું છે સ્મરણ|61 કૈંક અંદરથી તૂટ્યાનું છે સ્મરણ]] |
| | * [[ખારાં ઝરણ/ચિર પ્રવાસી શ્વાસની શું જાત અલગારી હતી|62 ચિર પ્રવાસી શ્વાસની શું જાત અલગારી હતી]] |
| | * [[ખારાં ઝરણ/એની ગણતરી થાય છે ફરતા ફકીરમાં|63 એની ગણતરી થાય છે ફરતા ફકીરમાં]] |
| | * [[ખારાં ઝરણ/તું પ્રથમ એને અહીં સાક્ષાત કર|64 તું પ્રથમ એને અહીં સાક્ષાત કર]] |
| | * [[ખારાં ઝરણ/મન કરો રમમાણ ક્યાં છે|65 મન કરો રમમાણ ક્યાં છે]] |
| | * [[ખારાં ઝરણ/કાયમી આ ઘર નથી|66 કાયમી આ ઘર નથી]] |
| | * [[ખારાં ઝરણ/મને તો હતું કે તું ભૂલી ગઈ|67 મને તો હતું કે તું ભૂલી ગઈ]] |
| | * [[ખારાં ઝરણ/છે ખરો કે લા-પતા, ભૈ|68 છે ખરો કે લા-પતા, ભૈ]] |
| | * [[ખારાં ઝરણ/રાતભરનાં જાગરણ તેં ક્યાં મૂક્યાં|69 રાતભરનાં જાગરણ તેં ક્યાં મૂક્યાં]] |
| | }} |
|
| |
|
| કૈંક પંખી મારામાં,
| | <br> |
| એક-બે બધાંમાં છે.
| | {{HeaderNav2 |
| <center>૨-૨-૨૦૦૭</center>
| | |previous = |
| | | |next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ |
| </poem>
| | }} |
| | | [[Category:કાવ્યસંગ્રહ]] |
| ==દશ્યો છે, બેશુમાર છે==
| |
| <poem>દશ્યો છે, બેશુમાર છે
| |
| દશ્યો છે, બેશુમાર છે,
| |
| આંખો છે કે વખાર છે?
| |
| | |
| આકાશે ધક્કો માર્યો,
| |
| ખરતા તારે સવાર છે.
| |
| | |
| ગુલામપટ્ટો પહેરાવે,
| |
| ઈચ્છાઓનું બજાર છે.
| |
| | |
| નામ જવા દો ઈશ્વરનું,
| |
| ગામ આખાનો ઉતાર છે.
| |
| | |
| પરપોટામાં ફરે હવા,
| |
| જળ મધ્યેનો વિહાર છે.
| |
| | |
| મેં દીઠી છે સુગંધને,
| |
| પતંગિયાનો પ્રકાર છે.
| |
| | |
| મેં સારેલાં આંસુઓ,
| |
| તારે નામે ઉધાર છે.
| |
| <center>૨૩-૩-૨૦૦૭</center>
| |
| </poem>
| |
| | |
| ==દોસ્ત ! ઓછા, તોય ખાસંખાસ છે==
| |
| | |
| <poem>
| |
| દોસ્ત ! ઓછા, તોય ખાસંખાસ છે,
| |
| ખૂબ ખુશબોદાર મારા શ્વાસ છે.
| |
| | |
| અંત વેળાની આ એકલતા સઘન,
| |
| તું કહે છે કે ઘણાં ચોપાસ છે.
| |
| | |
| ખોટકાવી નાંખજો ઘડિયાળ સૌ,
| |
| રોજની ટકટક, સમયનો ત્રાસ છે.
| |
| | |
| સ્પર્શતામાં લોહીના ટશિયા ફૂટે,
| |
| આ હથેળીમાં ઊગેલું ઘાસ છે.
| |
| | |
| મોકળું મન રાખ, માડી સરસતી!
| |
| આ ચિનુ મોદી તમારો દાસ છે.
| |
| <center>૨૨-૧૦-૨૦૦૭</center>
| |
| </poem>
| |
| ==શેષમાં ક્યાં કશું ક્યાંય બાકી હતું?==
| |
| | |
| <poem>
| |
| શેષમાં ક્યાં કશું ક્યાંય બાકી હતું?
| |
| તેજ ઓળંગતું એક પંખી હતું.
| |
| | |
| છેક ઊંડે હતો ક્યાંય કુક્કુટ ધ્વનિ,
| |
| તેજ ખંખેરતું એક પંખી હતું.
| |
| | |
| ક્યાં ગયું ? ક્યાં ગયું ? ક્યાં ગયું એ પછી ?
| |
| તેજ ફંફોસતું એક પંખી હતું.
| |
| | |
| સૌ દિશ મૂઢ છે, વાયુ નભ જળ, ધરા,
| |
| તેજ ફંગોળતું એક પંખી હતું.
| |
| | |
| સાચવ્યું કેમ સચવાય એ પિંજરે?
| |
| તેજ તગતગ થતું એક પંખી હતું.
| |
| <center>૫-૩-૨૦૦૭</center>
| |
| </poem>
| |
| ==એક એવો પણ સમય ક્યારેક હોવો જોઈએ==
| |
| | |
| <poem>
| |
| એક એવો પણ સમય ક્યારેક હોવો જોઈએ,
| |
| જે ક્ષણોનો માત્ર તું માલેક હોવો જોઈએ.
| |
| | |
| ઢીંક મારીને મને આગળ નીકળતો હોય છે,
| |
| એ છિંકોટા મારતો ઉદ્રેક હોવો જોઈએ.
| |
| | |
| ભાર પીંછાનો વધ્યો જો હોય તો ખંખેરને,
| |
| આપણી મિલકતમાં ટહુકો એક હોવો જોઈએ.
| |
| | |
| માત્ર મારી સારપોથી કૈં જ વળવાનું નથી,
| |
| દોસ્ત ! તારો પણ ઈરાદો નેક હોવો જોઈએ.
| |
| <center>૨૬-૧૦-૨૦૦૭</center>
| |
| </poem>
| |
| ==માંડ થયું છે મન મળવાનું==
| |
| | |
| <poem>
| |
| માંડ થયું છે મન મળવાનું,
| |
| આ ટાણું એમ જ ટળવાનું?
| |
| | |
| આંખ મીંચી દો પરથમ પહેલાં,
| |
| સ્વપ્ન પછી આંખે પળવાનું.
| |
| | |
| રોજ કુહાડા થડ પર પડતા,
| |
| બોલ, હવે ક્યારે ઢળવાનું?
| |
| | |
| કેમ મને મૂંઝવવા ઈચ્છે?
| |
| દરિયામાં ક્યાં દૂધ ભળવાનું?
| |
| | |
| બે આંખે ‘ઈર્શાદે’ છે આંસુ,
| |
| ઊને-પાણીએ ઘર બળવાનું?
| |
| </poem>
| |
| | |
| <center>૧૭-૮-૨૦૦૭</center>
| |
| --------------------
| |
| ==આમ તો બરદાસ્તની પણ બહાર છે==
| |
| | |
| <poem>
| |
| આમ તો બરદાસ્તની પણ બહાર છે,
| |
| જી, હૃદય પર એવા એવા ભાર છે.
| |
| | |
| સત્ય છે પણ તું તરત બોલી ન દે,
| |
| એ સમજદારીની તીણી ધાર છે.
| |
|
| |
| ખાસ ટાણે માંડ આવે આંસુઓ,
| |
| ઓરમાયો, મેઘનો, વહેવાર છે.
| |
| | |
| વૃક્ષ એ આખુંય ક્યારે વન નથી,
| |
| પાંદડાનો એ ફક્ત વિસ્તાર છે.
| |
| | |
| આપનો ‘ઈર્શાદ’, ખાસ્સો છે ઋણી,
| |
| આ બધા ઘા કેવા નકશીદાર છે.
| |
| </poem>
| |
| | |
| <center>૧૩-૮-૨૦૦૭</center>
| |
| | |
| ==ખૂબ ઊડયા, તો બળીને ખાક છે==
| |
| | |
| <poem>
| |
| ખૂબ ઊડયા, તો બળીને ખાક છે,
| |
| વ્યોમમાં એવી તો કોની ધાક છે?
| |
| | |
| જાગીને જોશો પછીથી લાગશે,
| |
| ઊંઘમાં ચાલ્યાનો કેવો થાક છે.
| |
| | |
| ચંદ્રની દાનત ન ચોખ્ખી લાગતી,
| |
| આપનો પણ ક્યાં ઈરાદો પાક છે?
| |
| | |
| રંગ, કોમળતા, સુગંધી, તાજગી,
| |
| પુષ્પને ક્યાં કૈં કશાનો છાક છે.
| |
| | |
| એ કહે છે : ‘હું અહીં છું, છું અહીં’,
| |
| ને બધા લોકોને કાને ધાક છે.
| |
| </poem>
| |
| | |
| <center>૨૧-૧૧-૨૦૦૭</center>
| |
| ==યાદ આવે તું જ વારંવાર, હોં==
| |
| | |
| <poem>
| |
| યાદ આવે તું જ વારંવાર, હોં,
| |
| છે બધું મારી સમજની બ્હાર, હોં.
| |
| | |
| એક પડછાયો લઇ સંબંધનો,
| |
| હું તવંગર થાઉં બારોબાર, હોં.
| |
| | |
| ક્યાંક ઝાકળને પવન અડકી જશે,
| |
| તું ખરેખર ખૂબ બેદરકાર, હોં.
| |
| | |
| તું જુએ છે ને બનું છું બાગ બાગ,
| |
| શુષ્ક પુષ્પો થાય ખુશબોદાર, હોં.
| |
| | |
| જીવવાનો આ તરીકો છોડી દે,
| |
| સૌ નિયમ છે લાગણી લાચાર, હોં.
| |
| | |
| વય વધે છે એમ વધતી જાય છે,
| |
| તન અને મનની જૂની તકરાર, હોં.
| |
| | |
| શું કર્યું? જલસા કર્યા; ગઝલો લખી,
| |
| આપણો આ આખરી અવતાર, હોં.
| |
| </poem>
| |
| | |
| <center>૨૨-૫-૨૦૦૭</center>
| |
| ==નામ તારું કોઈ વારંવાર લે==
| |
| | |
| <poem>
| |
| નામ તારું કોઈ વારંવાર લે,
| |
| તું ખરો છે કે તરત અવતાર લે.
| |
| | |
| આમ ક્યાં હું પુષ્પનો પર્યાય છું?
| |
| તું કહે તો થાઉં ખુશ્બોદાર, લે.
| |
| | |
| તું નિમંત્રણની જુએ છે વાટ ક્યાં?
| |
| તું મરણ છે, હાથમાં તલવાર લે.
| |
| | |
| હાથ જોડી શિર નમાવ્યું; ના ગમ્યું?
| |
| તું કહે તો આ ઊભા ટટ્ટાર, લે.
| |
| | |
| શું ટકોરા માર ખુલ્લા દ્વાર પર?
| |
| તું કરે છે ઠીક શિષ્ટાચાર, લે.
| |
| | |
| બંધ શ્વાસો ચાલવા લાગ્યા ફરી,
| |
| આ ફરી પાછો કર્યો હુંકાર, લે.
| |
| | |
| એ કહે ‘ઈર્શાદ, ઓ ઈર્શાદજી’,
| |
| ને હતો હું કેવો બેદરકાર, લે.
| |
| </poem>
| |
| | |
| <center>૨૪-૪-૨૦૦૭</center>
| |
| ==તડકો છાંયો સરખો તોળું==
| |
| <poem>
| |
| તડકો છાંયો સરખો તોળું,
| |
| આંખો પર ક્યાં અશ્રુ ઢોળું?
| |
| | |
| દરવાજા પર સન્નાટો છે,
| |
| ક્યાંથી ઘરમાં પેઠું ટોળું?
| |
| | |
| જળ છે ને છે અહીં ઝાંઝવું,
| |
| જે ચાખું એ લાગે મોળું.
| |
| | |
| આખા જગમાં ક્યાંય જડે ના,
| |
| ઈર્શાદ સરીખું માણસ ભોળું.
| |
| </poem>
| |
| | |
| <center>૧૬-૨-૨૦૦૮</center>
| |
| ==સાચું છે કે ખોટું છે==
| |
| | |
| <poem>
| |
| સાચું છે કે ખોટું છે?
| |
| આંસુથી શું મોટું છે?
| |
| | |
| હોય અહીં વિસ્તરતું રણ,
| |
| ખાલી ખોટી દોટું છું.
| |
| | |
| યાદ રહે ક્યારે અમથું?
| |
| ઘેરી ઘેરી ચોટું છે.
| |
| | |
| પંખીએ જળમાં જોયું,
| |
| ‘માળું, મારું ફોટું છે.’
| |
| | |
| સ્વપ્ન નથી આવ્યાં પરબારાં,
| |
| પાંપણ પર પરપોટું છે.
| |
| | |
| </poem>
| |
| | |
| <center>૧૮-૨-૨૦૦૮</center>
| |
| ==હોઈએ શું હોઈએ તારા વગર==
| |
| | |
| <poem>
| |
| હોઈએ શું હોઈએ તારા વગર?
| |
| વાત માંડું કેમ હોંકારા વગર?
| |
| | |
| માંગ તે બધું જ છે, પણ, વ્યર્થ છે,
| |
| દેહ શણગારું શું ધબકાર વગર?
| |
| | |
| તારી જેમ જ ઊંઘવું છે, ઊંઘવું,
| |
| ઊંઘવું છે મારે અંધારાં વગર.
| |
| | |
| એક નબળી ક્ષણ હવે તો જોઈએ,
| |
| છોડું હું મેદાન, અણસારા વગર.
| |
| | |
| હું નહીં હોઉં પછી તું શું કરીશ?
| |
| યાદ કરશે કોણ કહે, મારા વગર?
| |
| </poem>
| |
| | |
| <center>૨-૩-૨૦૦૮</center>
| |
| ==બાળપણમાં ડોકિયું કરવું નથી==
| |
| | |
| <poem>
| |
| બાળપણમાં ડોકિયું કરવું નથી,
| |
| આ કળીને પુષ્પ થૈ ખરવું નથી.
| |
| | |
| જાય છે, એ જાય છે, ક્યાં જાય છે?
| |
| આ બધું જાણ્યા વગર મરવું નથી.
| |
| | |
| હાથ-પગ તો ક્યારના તું વીંઝતો,
| |
| પાણી છે ને પાણીમાં તરવું નથી?
| |
| | |
| સૌ ક્ષણો હાજરજવાબી હોય છે,
| |
| તોય સંચિત મૌન વાપરવું નથી.
| |
| | |
| સાવ ખાલીખમ થયો ‘ઈર્શાદ’ તું,
| |
| ખાલીને એકાંતથી ભરવું નથી.
| |
| </poem> | |
| | |
| <center>૧૪-૩-૨૦૦૮</center>
| |
| ==તોડી ફોડી નાંખેલી કશ્તી જુઓ==
| |
| <poem>
| |
| તોડી ફોડી નાંખેલી કશ્તી જુઓ,
| |
| ઝાંઝવાની આ જબરદસ્તી જુઓ.
| |
| | |
| રુ-બ-રૂ એ થાય એવી છે વકી,
| |
| આ બગીચે પુષ્પની વસ્તી જુઓ.
| |
| | |
| આપ પાછે પગ જરા ચાલી જુઓ,
| |
| માત્ર છાપાં ન જુઓ, પસ્તી જુઓ.
| |
| | |
| મન-મગજની રોજની તકરારમાં,
| |
| થાય છે મોંઘી ક્ષણો સસ્તી, જુઓ.
| |
| | |
| રેતની ગરમી અને ખારો પવન,
| |
| એ છતાં ‘ઈર્શાદ’ની મસ્તી જુઓ.
| |
| </poem>
| |
| | |
| <center>૨૨-૩-૨૦૦૮</center>
| |
| ==રણઝણ રણકતા કાન છે== | |
| <poem>
| |
| રણઝણ રણકતા કાન છે,
| |
| વૃક્ષો ઉપર ક્યાં પાન છે?
| |
| | |
| સૂરજ ઉઘાડે બારણું :
| |
| ઘરમાં ઘણા મહેમાન છે.
| |
| | |
| તું યાદ આવે એ ક્ષણો,
| |
| નમણી છે, ભીને વાન છે.
| |
| | |
| બિંબાય જળમાં આભથી,
| |
| ક્યાં ચંદ્ર કમ શેતાન છે?
| |
| | |
| જોયું ન જોયું થાય છે?
| |
| એ ક્યારનો બેભાન છે.
| |
| | |
| જે જે હતું ભરચક બધું,
| |
| તું છે છતાં વેરાન છે.
| |
| | |
| આ પ્રેમ બીજું કંઈ નથી,
| |
| ‘ઈર્શાદ’ કાચું ધાન છે.
| |
| </poem>
| |
| | |
| <center>૨-૪-૨૦૦૮</center>
| |
| ==તું કહે છે કે હવે હું જાઉં છું==
| |
| | |
| <poem>
| |
| તું કહે છે કે હવે હું જાઉં છું,
| |
| હું કહું છું, દોસ્ત! હું ભૂંસાઉં છું.
| |
| | |
| તું ખરેખર ખૂબ અઘરો દાખલો,
| |
| જેટલી વેળા ગણું, ગુંચાઉં છું.
| |
| | |
| સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે,
| |
| એક પડછાયો બની ફેલાઉં છું.
| |
| | |
| વૃક્ષને વળગી પડેલું પર્ણ છું,
| |
| ભોંય પર પટકાઉં ને ઢસડાઉં છું.
| |
| | |
| કોઈ છે ‘ઈર્શાદ’ કે જેને લીધે,
| |
| છૂટવા ઈચ્છું અને બંધાઉં છું.
| |
| </poem>
| |
| | |
| <center>૨૫-૫-૨૦૦૭</center>
| |
| ==કિનારે જઉં કે નદીમાં તરું==
| |
| <poem>
| |
| કિનારે જઉં કે નદીમાં તરું?
| |
| કશો એક નિર્ણય હવે તો કરું.
| |
| | |
| હવે લહેરખી હચમચાવે મને,
| |
| અને ડાળ પરથી હું ખરખર ખરું.
| |
| | |
| ઘડામાં તસુભાર જગ્યા નથી,
| |
| હવે કેમનું દોસ્ત ! પાણી ભરું?
| |
| | |
| ચડે હાંફ, લોહી અટકતું વહે,
| |
| ચડું શું શિખર ? ચાલ, પાછો ફરું.
| |
| | |
| થઇ શ્વાસની કેવી લાંબી શરત?
| |
| ડરું, ક્ષણ-બ-ક્ષણ હું મરણથી ડરું.
| |
| </poem>
| |
| | |
| <center>૫-૪-૨૦૦૮</center>
| |