ગાતાં ઝરણાં/રોટી (મુક્તક)

From Ekatra Wiki
Revision as of 17:15, 13 February 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big><big>'''રોટી'''</big></big></big></center> {{Block center|<poem> ભલે કરતું જગત એની કસોટી, નથી જીવી જવું કંઈ વાત મોટી; કવિ તો કલ્પનામાં ઊની-ટાઢી, જમી લેશે સૂરજ-ચંદાની રોટી. </poem> }} <br> {{HeaderNav2 |previous = ધબકાર જેવો... |next = અનાદર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રોટી


ભલે કરતું જગત એની કસોટી,
નથી જીવી જવું કંઈ વાત મોટી;
કવિ તો કલ્પનામાં ઊની-ટાઢી,
જમી લેશે સૂરજ-ચંદાની રોટી.