ગુજરાતી એકાંકીસંપદા/અશ્વત્થામા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|અશ્વત્થામા|મધુ રાય}} {{Poem2Open}} (અંધકાર, નેપથ્યમાંથી હજારો કાગડ...")
 
No edit summary
Line 3: Line 3:
{{Heading|અશ્વત્થામા|મધુ રાય}}
{{Heading|અશ્વત્થામા|મધુ રાય}}


{{Poem2Open}}
(અંધકાર, નેપથ્યમાંથી હજારો કાગડાઓને પીંખી ખાતા ઉલ્લુકનો અવાજ, કા-કા-કા-કા એની ચરમ સીમાએ પહોંચી શબ્દમાત્રથી રંગમંચનો રિક્ત અંધકાર કરી દે છે.)
(અંધકાર, નેપથ્યમાંથી હજારો કાગડાઓને પીંખી ખાતા ઉલ્લુકનો અવાજ, કા-કા-કા-કા એની ચરમ સીમાએ પહોંચી શબ્દમાત્રથી રંગમંચનો રિક્ત અંધકાર કરી દે છે.)
નેપથ્યમાંથી અવાજઃ અશ્વત્થામા વિકર્ણ ઘોર મકરા… દુર્યોધનાવર્તિની… સોતીર્ણા ખલુ પાણ્ડવૈ રણનદી કૈવતીંકઃ કેશવઃ
નેપથ્યમાંથી અવાજઃ અશ્વત્થામા વિકર્ણ ઘોર મકરા… દુર્યોધનાવર્તિની… સોતીર્ણા ખલુ પાણ્ડવૈ રણનદી કૈવતીંકઃ કેશવઃ
(સ્તબ્ધ બનેલો કાગડાઓનો અવાજ ફરી ખટાક ચાલુ થાય છે. દૂરદૂરથી ‘અશ્વત્થામા’નો શ્લોક ચાલુ રહે છે. અંધકારમાં એક કિરણ આવે છે, એ કિરણ જાણે શ્રીકૃષ્ણની શાપવાણી ઉચ્ચારે છેઃ)
(સ્તબ્ધ બનેલો કાગડાઓનો અવાજ ફરી ખટાક ચાલુ થાય છે. દૂરદૂરથી ‘અશ્વત્થામા’નો શ્લોક ચાલુ રહે છે. અંધકારમાં એક કિરણ આવે છે, એ કિરણ જાણે શ્રીકૃષ્ણની શાપવાણી ઉચ્ચારે છેઃ)
કૃષ્ણઃ તારાં અગણિત જઘન્ય દુષ્કૃત્યોનો ભાર વહેતો વહેતો તું શતસહસ્ર વર્ષો સુધી પૃથિવી પરનાં દુર્ભેદ્ય વનોમાં સંગીહીન, વાણીવિહીન, એકાકી નિર્માલ્ય પર્ણની જેમ વાયુમાં ફેંકાતો રહેશે, હતભાગ્ય માનવસૃષ્ટિમાં એક પ્રહર માટે પણ તું સ્થાન પ્રાપ્ત કરી શકશે નહિ. તારા દેહમાંની રક્તપિત્તની દુર્ગન્ધથી તું જ્યાં હશે ત્યાં તારી આસપાસ નરકનું વાતાવરણ સાથે લઈને જશે, મનુષ્યમાત્રની સર્વ આધિ-વ્યાધિ-ઉપાધિ તારા આત્માને આજન્મ પીડતી રહેશે…
{{Ps
|કૃષ્ણઃ  
|તારાં અગણિત જઘન્ય દુષ્કૃત્યોનો ભાર વહેતો વહેતો તું શતસહસ્ર વર્ષો સુધી પૃથિવી પરનાં દુર્ભેદ્ય વનોમાં સંગીહીન, વાણીવિહીન, એકાકી નિર્માલ્ય પર્ણની જેમ વાયુમાં ફેંકાતો રહેશે, હતભાગ્ય માનવસૃષ્ટિમાં એક પ્રહર માટે પણ તું સ્થાન પ્રાપ્ત કરી શકશે નહિ. તારા દેહમાંની રક્તપિત્તની દુર્ગન્ધથી તું જ્યાં હશે ત્યાં તારી આસપાસ નરકનું વાતાવરણ સાથે લઈને જશે, મનુષ્યમાત્રની સર્વ આધિ-વ્યાધિ-ઉપાધિ તારા આત્માને આજન્મ પીડતી રહેશે…
}}
(રંગમંચ ઉપર અશ્વત્થામા દેખાય છે. મહારથી, પ્રતાપી પરાક્રમી યોદ્ધો અશ્વત્થામા, શાપિત અશ્વત્થામા, એમ જ બેઠો છે, સ્મરે છેઃ)
(રંગમંચ ઉપર અશ્વત્થામા દેખાય છે. મહારથી, પ્રતાપી પરાક્રમી યોદ્ધો અશ્વત્થામા, શાપિત અશ્વત્થામા, એમ જ બેઠો છે, સ્મરે છેઃ)
અનેક યોદ્ધાઓઃ દ્રોણાચાર્યનો વધ થયો છે, ઓ બ્રહ્મપુત્ર અશ્વત્થામા, તારા પિતાની પાણ્ડવોએ છળથી હત્યા કરી છે.
}}
અ.: કોણે હત્યા કરી? કૃપાચાર્ય! યુદ્ધમાં પરાક્રમક્રમે મારા પિતાનું વીરોચિત મૃત્યુ સંભવ્યું નથી? શાનું છળ? કોણે છળ કર્યું?
|અનેક યોદ્ધાઓઃ  
કૃ.: ધૃષ્ટદ્યુમ્નના આયુધથી મહારથી દ્રોણાચાર્યનું મૃત્યુ સંભવ્યું છે, અશ્વત્થામા, અગણિત શત્રુયોદ્ધાઓનો સંહાર કરવામાં લીન મહારથી દ્રોણને પાણ્ડવોએ સંવાદ આપ્યો કે અશ્વત્થામા યુદ્ધક્ષેત્રે ભીમસેનના આયુધથી મૃત્યુ પામ્યો છે, અને મહારથી દ્રોણે તત્કાળ શસ્ત્રત્યાગ કર્યો, ઈશ્વર સ્મરણાર્થ પદ્માસન વાળી ઉપવિષ્ટ થયા, તે મુહૂર્તે જ ધૃષ્ટદ્યુમ્ને તેમનો શિરચ્છેદ કર્યો.
|દ્રોણાચાર્યનો વધ થયો છે, ઓ બ્રહ્મપુત્ર અશ્વત્થામા, તારા પિતાની પાણ્ડવોએ છળથી હત્યા કરી છે.
}}
{{Ps
|અ.:  
|કોણે હત્યા કરી? કૃપાચાર્ય! યુદ્ધમાં પરાક્રમક્રમે મારા પિતાનું વીરોચિત મૃત્યુ સંભવ્યું નથી? શાનું છળ? કોણે છળ કર્યું?
}}
{{Ps
|કૃ.:  
|ધૃષ્ટદ્યુમ્નના આયુધથી મહારથી દ્રોણાચાર્યનું મૃત્યુ સંભવ્યું છે, અશ્વત્થામા, અગણિત શત્રુયોદ્ધાઓનો સંહાર કરવામાં લીન મહારથી દ્રોણને પાણ્ડવોએ સંવાદ આપ્યો કે અશ્વત્થામા યુદ્ધક્ષેત્રે ભીમસેનના આયુધથી મૃત્યુ પામ્યો છે, અને મહારથી દ્રોણે તત્કાળ શસ્ત્રત્યાગ કર્યો, ઈશ્વર સ્મરણાર્થ પદ્માસન વાળી ઉપવિષ્ટ થયા, તે મુહૂર્તે જ ધૃષ્ટદ્યુમ્ને તેમનો શિરચ્છેદ કર્યો.
}}
(અંધકાર, પ્રકાશ)
(અંધકાર, પ્રકાશ)
દ્રો.: (હાથમાં દૂધનું પાત્ર છે.) લે પુત્ર, તારો દરિદ્ર પિતા તને દુગ્ધ-પાન કરાવવા આવ્યો છે.
{{Ps
|દ્રો.:  
|(હાથમાં દૂધનું પાત્ર છે.) લે પુત્ર, તારો દરિદ્ર પિતા તને દુગ્ધ-પાન કરાવવા આવ્યો છે.
}}
{{Ps
(અનેક સૈનિકો આગ-આગ કરતા નાસભાગ કરે છે.)
(અનેક સૈનિકો આગ-આગ કરતા નાસભાગ કરે છે.)
કૃ.: પાણ્ડવોના શિબિર પર વહ્નિશિખાઓ નૃત્ય કરે છે. સુપ્ત નિઃશસ્ત્ર પાણ્ડવ યોદ્ધાઓ અગ્નિમાં આહુતિ પામ્યા છે. દ્રોપદીના પાંચ પુત્રો તથા દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન નિઃશસ્ત્ર દ્રોણાચાર્યની ક્રૂર હત્યાના પાપકર્મનું ફળ પામી સ્વયં નિઃશસ્ત્ર સુપ્ત દશામાં યમશરણ થયો છે, અશ્વત્થામા, તારી પ્રતિજ્ઞા પૂર્ણ થાય છે.
{{Ps
અ.: ધનંજયપુત્ર અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભમાં હજી એક પાણ્ડવ સંતાન આકાર પામી રહ્યું છે કૃતવર્મા! પાણ્ડવો નિર્વંશ થયા નથી…
|કૃ.:  
|પાણ્ડવોના શિબિર પર વહ્નિશિખાઓ નૃત્ય કરે છે. સુપ્ત નિઃશસ્ત્ર પાણ્ડવ યોદ્ધાઓ અગ્નિમાં આહુતિ પામ્યા છે. દ્રોપદીના પાંચ પુત્રો તથા દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન નિઃશસ્ત્ર દ્રોણાચાર્યની ક્રૂર હત્યાના પાપકર્મનું ફળ પામી સ્વયં નિઃશસ્ત્ર સુપ્ત દશામાં યમશરણ થયો છે, અશ્વત્થામા, તારી પ્રતિજ્ઞા પૂર્ણ થાય છે.
}}
{{Ps
|અ.:  
|ધનંજયપુત્ર અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભમાં હજી એક પાણ્ડવ સંતાન આકાર પામી રહ્યું છે કૃતવર્મા! પાણ્ડવો નિર્વંશ થયા નથી…
}}
{{Ps
*
*
દ્રો.: પુત્ર, સ્મરણ છે તને, હું બ્રાહ્મણશ્રેષ્ઠ પરશુરામની પાસે ગયો હતો.
|દ્રો.:  
અ.: આપ મારા સ્નેહવશ, રાજપુત્રો તુલ્ય મારું લાલન-પાલન કરવા સમૃદ્ધિ એકત્ર કરવાના હેતુથી બ્રાહ્મણવર્ય પરશુરામની પાસે ગયા હતા.
|પુત્ર, સ્મરણ છે તને, હું બ્રાહ્મણશ્રેષ્ઠ પરશુરામની પાસે ગયો હતો.
દ્રો.: એમણે સમસ્ત સમૃદ્ધિ અન્ય બ્રાહ્મણોમાં વિતરિત કરી દીધી હતી, અશ્વત્થામા, તત્પશ્ચાત્ હું મારા બાલસ્નેહી, ગુરુબંધુ દ્રુપદ પાસે ગયો હતો. બ્રાહ્મણશ્રેષ્ઠ પરશુરામે મને શસ્ત્રવિદ્યામાં પરમપારંગત કર્યો હતો; મિત્ર દ્રુપદ મહારાજાધિરાજ દ્રુપદ બની ચૂક્યો હતો, મિત્ર માની હું તેની સમક્ષ મારી વિદ્યા શીખવી પારિશ્રમિક ગ્રહણ કરવા ગયો હતો.
}}
અ.: અને રાજસિંહાસન પર આરૂઢ થઈ રત્નજડિત મુકુટધારી, આપના બાલસખા દ્રુપદે સમસ્ત રાજસભામાં આપનું ઘોર અપમાન કર્યું; તે જ ક્ષણથી આપનામાં વૈરની વહ્નિશિખા પ્રજ્જ્વલિત થઈ ઊઠી દ્વિજોત્તમ, આપે દ્વિજધર્મનો ત્યાગ કર્યો, આપે ક્ષમાને સ્થાને વૈરને પ્રશ્રય આપ્યો, પરાક્રમી પરશુરામની પાસેથી આપ આયુધવિદ્યા જ નહિ, પિતૃદેવ, વૈરની શૃંખલાની એક કડી પણ સાથે લાવ્યા.
{{Ps
|અ.:  
|આપ મારા સ્નેહવશ, રાજપુત્રો તુલ્ય મારું લાલન-પાલન કરવા સમૃદ્ધિ એકત્ર કરવાના હેતુથી બ્રાહ્મણવર્ય પરશુરામની પાસે ગયા હતા.
}}
{{Ps
|દ્રો.:  
|એમણે સમસ્ત સમૃદ્ધિ અન્ય બ્રાહ્મણોમાં વિતરિત કરી દીધી હતી, અશ્વત્થામા, તત્પશ્ચાત્ હું મારા બાલસ્નેહી, ગુરુબંધુ દ્રુપદ પાસે ગયો હતો. બ્રાહ્મણશ્રેષ્ઠ પરશુરામે મને શસ્ત્રવિદ્યામાં પરમપારંગત કર્યો હતો; મિત્ર દ્રુપદ મહારાજાધિરાજ દ્રુપદ બની ચૂક્યો હતો, મિત્ર માની હું તેની સમક્ષ મારી વિદ્યા શીખવી પારિશ્રમિક ગ્રહણ કરવા ગયો હતો.
}}
{{Ps
|અ.:  
|અને રાજસિંહાસન પર આરૂઢ થઈ રત્નજડિત મુકુટધારી, આપના બાલસખા દ્રુપદે સમસ્ત રાજસભામાં આપનું ઘોર અપમાન કર્યું; તે જ ક્ષણથી આપનામાં વૈરની વહ્નિશિખા પ્રજ્જ્વલિત થઈ ઊઠી દ્વિજોત્તમ, આપે દ્વિજધર્મનો ત્યાગ કર્યો, આપે ક્ષમાને સ્થાને વૈરને પ્રશ્રય આપ્યો, પરાક્રમી પરશુરામની પાસેથી આપ આયુધવિદ્યા જ નહિ, પિતૃદેવ, વૈરની શૃંખલાની એક કડી પણ સાથે લાવ્યા.
}}
{{Ps
દ્રો.: અશ્વત્થામા, મર્યાદાલોપ કરે છે, પુત્ર.
દ્રો.: અશ્વત્થામા, મર્યાદાલોપ કરે છે, પુત્ર.
અ.: એ જ ક્ષણથી આપે દ્રુપદના સમકક્ષ બનવાના શપથ લીધા, પિતા, બ્રાહ્મણોચિત ક્ષમાધર્મનું વિસ્મરણ કરી કલિના પ્રથમ ચરણનું આપે આહ્વાન કર્યું.
અ.: એ જ ક્ષણથી આપે દ્રુપદના સમકક્ષ બનવાના શપથ લીધા, પિતા, બ્રાહ્મણોચિત ક્ષમાધર્મનું વિસ્મરણ કરી કલિના પ્રથમ ચરણનું આપે આહ્વાન કર્યું.
26,604

edits