ગુજરાતી એકાંકીસંપદા/ઊડણ ચરકલડી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 173: Line 173:
{{ps | કેશુઃ | ના ના, વાંધો શાનો?}}
{{ps | કેશુઃ | ના ના, વાંધો શાનો?}}
(જીવી સમજવા મથતી આસપાસ નજર કરે છે.)
(જીવી સમજવા મથતી આસપાસ નજર કરે છે.)
ચંદીઃ અલી જીવી! આ જાન આવતાં વાટમાં બોકાહ બોલેલો ને? તે ઈંમાં ચોરોની પાછળ પડતાં કેશુભાઈને પૂતળીઓનો હાર જડ્યો છે. કહે છે તમે રાખો? આપણાથી કેમ લેવાય?
{{ps |ચંદીઃ |અલી જીવી! આ જાન આવતાં વાટમાં બોકાહ બોલેલો ને? તે ઈંમાં ચોરોની પાછળ પડતાં કેશુભાઈને પૂતળીઓનો હાર જડ્યો છે. કહે છે તમે રાખો? આપણાથી કેમ લેવાય?}}
{{ps | જીવીઃ | (સાંભળી જ રહે છે.) વિચિતર માણસ છે!
{{ps | જીવીઃ | (સાંભળી જ રહે છે.) વિચિતર માણસ છે!}}
{{ps | ચંદણીઃ | (કેશુને) તમે જ રાખો ને!
{{ps | ચંદણીઃ | (કેશુને) તમે જ રાખો ને!}}
{{ps | કેશુઃ | કેમ, મારે ગળે શોભે ખરો ને? કંદોરો હોત તો હું રાખી લેત કદાચ!
{{ps | કેશુઃ | કેમ, મારે ગળે શોભે ખરો ને? કંદોરો હોત તો હું રાખી લેત કદાચ!}}
{{ps | ચંદણીઃ | તમારી બાને આલજો, … બૂનને!
{{ps | ચંદણીઃ | તમારી બાને આલજો, … બૂનને!}}
{{ps | કેશુઃ | (નરમ અવાજે) મારી બા તો … તમને દુઃખ શા માટે કહેવું? (ગળગળો થઈ જાય છે.) ને બેન હોત તો જાનમાં તમે દેખત નહિ? (સ્વસ્થ થતો, ચંદણી બીજું કંઈ પૂછે તે પહેલાં) હું તો મારે ભણું છું ત્યાં જ રહું છું. અઠવાડિયા પહેલાં આવ્યો. ધરાઈને કોઈને મળ્યો હોઉં તો તે તમને જ!
{{ps | કેશુઃ | (નરમ અવાજે) મારી બા તો … તમને દુઃખ શા માટે કહેવું? (ગળગળો થઈ જાય છે.) ને બેન હોત તો જાનમાં તમે દેખત નહિ?}} (સ્વસ્થ થતો, ચંદણી બીજું કંઈ પૂછે તે પહેલાં) હું તો મારે ભણું છું ત્યાં જ રહું છું. અઠવાડિયા પહેલાં આવ્યો. ધરાઈને કોઈને મળ્યો હોઉં તો તે તમને જ!
{{ps | જીવીઃ | ચંદણી ઈંયાંને વધારે દલગીર કર મા!
{{ps | જીવીઃ | ચંદણી ઈંયાંને વધારે દલગીર કર મા!}}
{{ps | કેશુઃ | (ઊઠવા કરતો) ઠીક ત્યારે, ચંદનબેન, રામરામ! જીવીબેનને?- રામરામ! અત્યારે જાન વોળાવવા તો આવશો ને? મળશું વળી મેંદોલી આવશો કોક વાર તો!
{{ps | કેશુઃ | (ઊઠવા કરતો) ઠીક ત્યારે, ચંદનબેન, રામરામ! જીવીબેનને?- રામરામ! અત્યારે જાન વોળાવવા તો આવશો ને? મળશું વળી મેંદોલી આવશો કોક વાર તો!}}
ચાંદણીઃ (હસવા કરતી) ના રે, ભઈ! તમારા કૂવાનું પાણી કાઢતાં બાવડાં રહી જાય!
{{ps |ચાંદણીઃ |(હસવા કરતી) ના રે, ભઈ! તમારા કૂવાનું પાણી કાઢતાં બાવડાં રહી જાય!}}
(કેશુ ઊઠીને ચાલવા કરે છે, ત્યાં ‘એ આ તમારો હાર. મને નો ખપે ભા!’ કરતી ચંદણી તેને કેશુ તરફ ફેંકે છે, પણ તે તો પાછું જોયા વિના ચાલ્યો જાય છે, જીવી હારવાળો રૂમાલ લઈ લે છે.)
(કેશુ ઊઠીને ચાલવા કરે છે, ત્યાં ‘એ આ તમારો હાર. મને નો ખપે ભા!’ કરતી ચંદણી તેને કેશુ તરફ ફેંકે છે, પણ તે તો પાછું જોયા વિના ચાલ્યો જાય છે, જીવી હારવાળો રૂમાલ લઈ લે છે.)
{{ps | જીવીઃ | ચંદણી, તને જો ને ‘ચંદનબેન’ કહે છે!
{{ps | જીવીઃ | ચંદણી, તને જો ને ‘ચંદનબેન’ કહે છે!}}
{{ps | ચંદણીઃ | ને આપણાં માણસ ઢોર જેવાં કેશવલાલ નામ હોય તો કસરો કહીને બોલાવે ને રૂપાળું પરશોતમ નામ હોય તો પશવો કહીને ઊભાં રહે!
{{ps | ચંદણીઃ | ને આપણાં માણસ ઢોર જેવાં કેશવલાલ નામ હોય તો કસરો કહીને બોલાવે ને રૂપાળું પરશોતમ નામ હોય તો પશવો કહીને ઊભાં રહે!}}
{{ps | જીવીઃ | તારે ને ઈંને ઠીક દોસ્તી…!
{{ps | જીવીઃ | તારે ને ઈંને ઠીક દોસ્તી…!}}
{{ps | ચંદણીઃ | ના ના. વાલીને ત્યાં બેત્રણ વાર જ વાતચંત પણ કરી હશે. પણ…
{{ps | ચંદણીઃ | ના ના. વાલીને ત્યાં બેત્રણ વાર જ વાતચંત પણ કરી હશે. પણ…}}
{{ps | જીવીઃ | (વચ્ચે) આવા ફુલફુલિયા કુંવારા, ને તારો કાકો કહે મને પરણાવો.
{{ps | જીવીઃ | (વચ્ચે) આવા ફુલફુલિયા કુંવારા, ને તારો કાકો કહે મને પરણાવો.}}
{{ps | ચંદણીઃ | (પાછી ઢીલી પડી જઈ) આ હાર મારે શું કરવો છે? તું લે તને શોભશે.
{{ps | ચંદણીઃ | (પાછી ઢીલી પડી જઈ) આ હાર મારે શું કરવો છે? તું લે તને શોભશે.}}
(ત્યાં નીચે શેરીમાં થઈને જતી જાનનાં વરપક્ષ તરફનાં ગીત સંભળાય છે.)
(ત્યાં નીચે શેરીમાં થઈને જતી જાનનાં વરપક્ષ તરફનાં ગીત સંભળાય છે.)
{{ps  
{{ps  
Line 208: Line 208:
}}
}}
 
{{ps | જીવીઃ | (મોટેથી) કેટલી વાર, ’લી ચંદણી?
{{ps | જીવીઃ | (મોટેથી) કેટલી વાર, ’લી ચંદણી?}}
{{ps | ચંદણીઃ | (અંદરથી) એ…આવી!
{{ps | ચંદણીઃ | (અંદરથી) એ…આવી!}}
(કન્યાપક્ષનું ગીત સંભળાય છે.)
(કન્યાપક્ષનું ગીત સંભળાય છે.)
આજ દાદાજીના દેશમાં,
કાલે ઊડી જાશું પરદેશ જો!
{{ps
|
|આજ દાદાજીના દેશમાં,કાલે ઊડી જાશું પરદેશ જો!
}}
(વચ્ચે ડૂસકાંનો અસ્પષ્ટ અવાજ.)
(વચ્ચે ડૂસકાંનો અસ્પષ્ટ અવાજ.)
અમે રે દાદા ઊડણ ચરકલડી!
{{ps
|
|અમે રે દાદા ઊડણ ચરકલડી!
}}
{{ps | જીવીઃ | ચંદણી દોડ દોડ, પછી ક્યારે જશું?
{{ps | જીવીઃ | ચંદણી દોડ દોડ, પછી ક્યારે જશું?
}}
(ચંદણી નવાં કપડાં પહેરીને બહાર આવે છે. ત્યાં એના પિતા નારાયણ પ્રવેશે છે. એમના પગમાં હોંશભર્યું જોમ છે. અંદર આવવા જાય છે, ત્યાં ચંદણી સામે મળે છે.)
(ચંદણી નવાં કપડાં પહેરીને બહાર આવે છે. ત્યાં એના પિતા નારાયણ પ્રવેશે છે. એમના પગમાં હોંશભર્યું જોમ છે. અંદર આવવા જાય છે, ત્યાં ચંદણી સામે મળે છે.)
નારાયણઃ સો વરસની થજે, ભા! (જીવીને) વાલીને વોળા’વા જાઓ છો બે યે? ઊભાં રો’! કાંકરી ગોળ ચાખતાં જાઓ!
{{ps
|નારાયણઃ
|સો વરસની થજે, ભા! (જીવીને) વાલીને વોળા’વા જાઓ છો બે યે? ઊભાં રો’! કાંકરી ગોળ ચાખતાં જાઓ!
}}
(બંને આશ્ચર્યમાં ઊભાં રહે છે. નારાયણ અંદર જતા હોય છે તેમને)
(બંને આશ્ચર્યમાં ઊભાં રહે છે. નારાયણ અંદર જતા હોય છે તેમને)
{{ps | જીવીઃ | શેનો, કાકા? (ચંદણીને) જરા ઉતાવળી નાં થતી હોય તો?
{{ps | જીવીઃ | શેનો, કાકા? (ચંદણીને) જરા ઉતાવળી નાં થતી હોય તો?
નારાયણઃ (બહાર આવી બંનેને ગોળ આપતાં) આપણી આ જાનમાં પેલા વિઠ્ઠલ આયા છે ને? ઈંમનો વિવા’ આપણી ચંદણી સંગાથે નક્કી કર્યો, પછી જાન ઊપડી.
{{ps |નારાયણઃ
(બહાર આવી બંનેને ગોળ આપતાં) આપણી આ જાનમાં પેલા વિઠ્ઠલ આયા છે ને? ઈંમનો વિવા’ આપણી ચંદણી સંગાથે નક્કી કર્યો, પછી જાન ઊપડી.}}
{{ps | જીવીઃ | કયા વિઠ્…?
{{ps | જીવીઃ | કયા વિઠ્…?
નારાયણઃ કેમ કયા? … અણવરને ઓળખે છે તું? ઈંનો બાપ. ઈંયાંનું બૈરું બે ત્રણ વરસથી મરી ગ્યું છે. લગન કરવાના જ ન’તા. પણ કોણ જાણે કોઈકે મને કહ્યું ને મેં કેવા ય મૂરતમાં પૂછ્યું તે બોલ સમો પડ્યો.
{{ps |નારાયણઃ
કેમ કયા? … અણવરને ઓળખે છે તું? ઈંનો બાપ. ઈંયાંનું બૈરું બે ત્રણ વરસથી મરી ગ્યું છે. લગન કરવાના જ ન’તા. પણ કોણ જાણે કોઈકે મને કહ્યું ને મેં કેવા ય મૂરતમાં પૂછ્યું તે બોલ સમો પડ્યો.
}}
{{ps | જીવીઃ | ઉમ્મર?
{{ps | જીવીઃ | ઉમ્મર?
નારાયણઃ હશે ત્રીસબત્રી’ વરસની! બીજવર પણ ઊંચા ઘરનો ક્યાં મળવો હતો?
{{ps |નારાયણઃ |હશે ત્રીસબત્રી’ વરસની! બીજવર પણ ઊંચા ઘરનો ક્યાં મળવો હતો?
{{ps | જીવીઃ | એ તો કહેનારે કહ્યું છે ને કે, ‘બીજવરની પરણી મહાસુખ પામશે.’… સંતીકાકીને તો પૂછ્યું જ હશે તો?
{{ps | જીવીઃ | એ તો કહેનારે કહ્યું છે ને કે, ‘બીજવરની પરણી મહાસુખ પામશે.’… સંતીકાકીને તો પૂછ્યું જ હશે તો?
નારાયણઃ ના, એનો ક્યાં પત્તો છે?
{{ps |નારાયણઃ | ના, એનો ક્યાં પત્તો છે?
(ત્યાં સંતોકબાઈ પ્રવેશે છે.)
(ત્યાં સંતોકબાઈ પ્રવેશે છે.)
{{ps |સંતોકબાઈઃ |હજી તો બે યે અહીં પટલાઈ ડફણો છો ને? પેલી પોકી તો પાધર!
{{ps |સંતોકબાઈઃ |હજી તો બે યે અહીં પટલાઈ ડફણો છો ને? પેલી પોકી તો પાધર!
{{ps | જીવીઃ | કાકી, કાકી, ચંદણીનો વિવા’ થ્યો!
{{ps | જીવીઃ | કાકી, કાકી, ચંદણીનો વિવા’ થ્યો!
{{ps |સંતોકબાઈઃ |હેં?! … ગાંડી! આ તારો કાકો બેઠા છે એ તો ભાળ જરી!
{{ps |સંતોકબાઈઃ |હેં?! … ગાંડી! આ તારો કાકો બેઠા છે એ તો ભાળ જરી!
નારાયણઃ સાચું કહે છે. મેંદોલીના વિઠ્ઠલ ઠાકર સંગાથે આવતી પૂનમનાં લગન.
{{ps |નારાયણઃ | સાચું કહે છે. મેંદોલીના વિઠ્ઠલ ઠાકર સંગાથે આવતી પૂનમનાં લગન.
{{ps |સંતોકબાઈઃ |તમારા ભઈની સલ્લા વના, કે …?
{{ps |સંતોકબાઈઃ |તમારા ભઈની સલ્લા વના, કે …?
નારાયણઃ ઈંના હાથે જ ચાંલ્લો કર્યો!
{{ps |નારાયણઃ | ઈંના હાથે જ ચાંલ્લો કર્યો!
{{ps |સંતોકબાઈઃ |(ન માનતી) જાઓ, જાઓ!
{{ps |સંતોકબાઈઃ |(ન માનતી) જાઓ, જાઓ!
નારાયણઃ બધાંની વચમાં, પારકા ગામની જાનની વચમાં, ઈંનાથી કાંઈ બોલાયું નહિ, ને મેં જરી કહ્યું કે ભગવાનની કિરપા તે લગરીકે અવળું નોં બોલ્યો.
{{ps |નારાયણઃ | બધાંની વચમાં, પારકા ગામની જાનની વચમાં, ઈંનાથી કાંઈ બોલાયું નહિ, ને મેં જરી કહ્યું કે ભગવાનની કિરપા તે લગરીકે અવળું નોં બોલ્યો.
{{ps |સંતોકબાઈઃ |હું તો ત્યારે, તમે આવશો એટલે તમને કહીશ ઈંમ ગણીને, વાણિયાને કહી આવી કે આપણાં રખાવેલાં ઘીગોળ વેચી દે!
{{ps |સંતોકબાઈઃ |હું તો ત્યારે, તમે આવશો એટલે તમને કહીશ ઈંમ ગણીને, વાણિયાને કહી આવી કે આપણાં રખાવેલાં ઘીગોળ વેચી દે!
નારાયણઃ વાહ રે! વાહ તારું ડા’પણ! જા જા. પાછી કહી આવ કે રાખો. (ભારપૂર્વક) ઊંચા ઘરની જાન છે!
નારાયણઃ વાહ રે! વાહ તારું ડા’પણ! જા જા. પાછી કહી આવ કે રાખો. (ભારપૂર્વક) ઊંચા ઘરની જાન છે!
{{ps |સંતોકબાઈઃ |(વધારે ભારપૂર્વક લગભગ પોતાને) પૈસેટકે તો ભર્યું ભર્યું ઘર છે!
{{ps |સંતોકબાઈઃ |(વધારે ભારપૂર્વક લગભગ પોતાને) પૈસેટકે તો ભર્યું ભર્યું ઘર છે!
નારાયણઃ પણ…
{{ps |નારાયણઃ | પણ…
{{ps |સંતોકબાઈઃ |શું?
{{ps |સંતોકબાઈઃ |શું?
(છોકરીઓ સંકોચાતી સંકોચાતી બધો વખત સાંભળતી ઊભી છે.)
(છોકરીઓ સંકોચાતી સંકોચાતી બધો વખત સાંભળતી ઊભી છે.)
નારાયણઃ રૂપિયા અઢીસો કલદાર ચાંલ્લાના કબૂલ્યા છે!
{{ps |નારાયણઃ | રૂપિયા અઢીસો કલદાર ચાંલ્લાના કબૂલ્યા છે!
(બધાં ચોંકી ઊઠે છે.)
(બધાં ચોંકી ઊઠે છે.)
{{ps |સંતોકબાઈઃ |(ઊછળીને) લખ બેટા દલ્લી! તમારે તે કંઈ તમા છે! ઘર પર નળિયાં છે અઢીસો?
{{ps |સંતોકબાઈઃ |(ઊછળીને) લખ બેટા દલ્લી! તમારે તે કંઈ તમા છે! ઘર પર નળિયાં છે અઢીસો?
નારાયણઃ દેવા થશે! નહિ મળે તો પોર સુધીમાં ગમે તેમ કરીને મેળવી લેશું. પણ એટલી રકમ મળી જાય તો ઓણ દીકરીને અચૂક પરણાવી દેવી છે. (હસતાં હસતાં) કુંવારકા ગ્રહ ઉતારવા છે!
{{ps |નારાયણઃ | દેવા થશે! નહિ મળે તો પોર સુધીમાં ગમે તેમ કરીને મેળવી લેશું. પણ એટલી રકમ મળી જાય તો ઓણ દીકરીને અચૂક પરણાવી દેવી છે. (હસતાં હસતાં) કુંવારકા ગ્રહ ઉતારવા છે!
{{ps |સંતોકબાઈઃ |છેવટ તમે તમારાવાળી કરી!
{{ps |સંતોકબાઈઃ |છેવટ તમે તમારાવાળી કરી!
(જીવી ચૂપચાપ નારાયણકાકાના ખોળામાં હારવાળો રૂમાલ નાખે છે. કોઈ કાંઈ પૂછે તે તે પહેલાં નાસવા કરે છે. પણ)
(જીવી ચૂપચાપ નારાયણકાકાના ખોળામાં હારવાળો રૂમાલ નાખે છે. કોઈ કાંઈ પૂછે તે તે પહેલાં નાસવા કરે છે. પણ)
નારાયણઃ ભાગો છો ક્યાં? ઊભાં રો’! તમારું જાય જડાબીંટ! આ કેનો હાર ઉપાડી લાવ્યાં?
{{ps |નારાયણઃ | ભાગો છો ક્યાં? ઊભાં રો’! તમારું જાય જડાબીંટ! આ કેનો હાર ઉપાડી લાવ્યાં?
{{ps | જીવીઃ | (ખમચાઈને) કોઈનો નથી. એક જણે આલ્યો છે!
{{ps | જીવીઃ | (ખમચાઈને) કોઈનો નથી. એક જણે આલ્યો છે!
(સંતોકબાઈના મોઢા પર હરખભરી શાંતિ પથરાતી જાય છે.)
(સંતોકબાઈના મોઢા પર હરખભરી શાંતિ પથરાતી જાય છે.)
{{ps | ચંદણીઃ | (પહેલી જ વાર મોં ખોલી) તું બધું કહેવા રહીશ તો વાલી તો પોકશે તો અરધે રસ્તે!
{{ps | ચંદણીઃ | (પહેલી જ વાર મોં ખોલી) તું બધું કહેવા રહીશ તો વાલી તો પોકશે તો અરધે રસ્તે!
નારાયણઃ ના. પણ મને કહો, આ …?
{{ps |નારાયણઃ | ના. પણ મને કહો, આ …?
{{ps | જીવીઃ | કાકા, ભરૉંસો રાખો! અમે તે કાંઈ ચોરલૂટારુ ઓછાં છીએ? ચંદણીનો જ છે! જેનો છે ઈંને એ નકામો હતો, ને છેવટે તો ઈંને ત્યાં જ જવાનો છે. ઠીક એ તો આવીને વાત! …
{{ps | જીવીઃ | કાકા, ભરૉંસો રાખો! અમે તે કાંઈ ચોરલૂટારુ ઓછાં છીએ? ચંદણીનો જ છે! જેનો છે ઈંને એ નકામો હતો, ને છેવટે તો ઈંને ત્યાં જ જવાનો છે. ઠીક એ તો આવીને વાત! …
{{ps |સંતોકબાઈઃ |હું વાણિયાને કહી આવું ત્યારે?
{{ps |સંતોકબાઈઃ |હું વાણિયાને કહી આવું ત્યારે?
18,450

edits