ગુજરાતી એકાંકીસંપદા/ઊડણ ચરકલડી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 15: Line 15:
જીવીઃ (ડૂસકું સાંભળી જઈ ધીરેથી) પકડાઈ ગઈ છે આજે તો!  
જીવીઃ (ડૂસકું સાંભળી જઈ ધીરેથી) પકડાઈ ગઈ છે આજે તો!  
(ચંદણી એની ધૂનમાં જ છે; ધોતિયાની કોર હાથમાં રહી ગઈ છે. જીવી બિલાડીની ચાલે ડગલાં ભરતી પાછળથી આવીને એની આંખો બે હાથે દાબી દે છે.)
(ચંદણી એની ધૂનમાં જ છે; ધોતિયાની કોર હાથમાં રહી ગઈ છે. જીવી બિલાડીની ચાલે ડગલાં ભરતી પાછળથી આવીને એની આંખો બે હાથે દાબી દે છે.)
{{ps | ચંદણીઃ | (ચોંકી ઊઠીને) કોણ છે આ? મૂકી દે, કહું છું!
{{ps | ચંદણીઃ | (ચોંકી ઊઠીને) કોણ છે આ? મૂકી દે, કહું છું!}}
{{ps | જીવીઃ | (આનંદાતી) હં અં અં અં…
{{ps | જીવીઃ | (આનંદાતી) હં અં અં અં…}}
{{ps | ચંદણીઃ | (ચિડાઈને) મૂકી દે, નહિ તો… કોણ, મોંઘી? (જીવીના હાથ છોડાવવા મથતી) અરે!
{{ps | ચંદણીઃ | (ચિડાઈને) મૂકી દે, નહિ તો… કોણ, મોંઘી? (જીવીના હાથ છોડાવવા મથતી) અરે!}}
જવીઃ (કૃત્રિમ અંદાજે) નહિ તો?
{{ps |જવીઃ |(કૃત્રિમ અંદાજે) નહિ તો?}}
{{ps | ચંદણીઃ | (હારીને જીવીના હાથ પર ચૂંટી ખણતી) મૂકે છે કે નહિ?
{{ps | ચંદણીઃ | (હારીને જીવીના હાથ પર ચૂંટી ખણતી) મૂકે છે કે નહિ?}}
{{ps | જીવીઃ | (ચીડવતી) હં અં અં અં …
{{ps | જીવીઃ | (ચીડવતી) હં અં અં અં …}}
{{ps | ચંદણીઃ | (જીવીને માથે હાથ ફેરવે છે. બોર પકડીને) ઓત્તારીની જીવલી! અંબોડે મારું જ ગૂંથેલું બોર!
{{ps | ચંદણીઃ | (જીવીને માથે હાથ ફેરવે છે. બોર પકડીને) ઓત્તારીની જીવલી! અંબોડે મારું જ ગૂંથેલું બોર!}}
(જીવી આંખો પરથી હાથ લઈ લે છે.)
(જીવી આંખો પરથી હાથ લઈ લે છે.)
(આંખો લૂછતી) બળ્યું! વેળા કવેળા ભાળ્યા વિના…?
{{ps
{{ps | જીવીઃ | (એકદમ ડાહી બની જઈને) આ મારા હાથ શેણે ભીના થયા? (ચંદણીની આંખો સામું જોઈ) આમ છે તો વાઘણ જેવી, ને રોતી શું હશે?
|
{{ps | ચંદણીઃ | (બાજુ જોઈ) કોણ રુએ છે? આ ધોતિયા પર હાથ લાગ્યો હશે.
|(આંખો લૂછતી) બળ્યું! વેળા કવેળા ભાળ્યા વિના…?
{{ps | જીવીઃ | જુઠ્ઠી! હું આવી ત્યારે રોતું’તું તે કોણ? તું કે બીજી?
}}
{{ps | ચંદણીઃ | (એનું મોઢું પડતું જાય છે.) તું મને પજવવા આવી છે?
{{ps | જીવીઃ | (ખિજાયાનો ડોળ કરતી) અમારા મનમાં તો એમ, કે ‘ઓહો, આપણાં ચંદણી બૂન!’ ત્યારે આ તો અમને ગણકારતાં ય નથી.
{{ps | જીવીઃ | (એકદમ ડાહી બની જઈને) આ મારા હાથ શેણે ભીના થયા? (ચંદણીની આંખો સામું જોઈ) આમ છે તો વાઘણ જેવી, ને રોતી શું હશે?}}
{{ps | ચંદણીઃ | (સહેજ સાવધાન થઈ, ડારતી) જીવી!
{{ps | ચંદણીઃ | (બાજુ જોઈ) કોણ રુએ છે? આ ધોતિયા પર હાથ લાગ્યો હશે.}}
{{ps | જીવીઃ | તે, છણકા કરે છે તે પૂછ્યાનો સમો ઉત્તર આપ ને!
{{ps | જીવીઃ | જુઠ્ઠી! હું આવી ત્યારે રોતું’તું તે કોણ? તું કે બીજી?}}
{{ps | ચંદણીઃ | (આડું જોતી) તને અહીં કોણે તેડું મોકલ્યું’તું અત્યારે?
{{ps | ચંદણીઃ | (એનું મોઢું પડતું જાય છે.) તું મને પજવવા આવી છે?}}
{{ps | જીવીઃ | (ખભે હાથ મૂકી) હીંડ, કાંઈ નહિ! પછી કહેજે… વાલીને વોળાવાનો વખત થયો છે, ને અહીં કેમ બેસી રહી છે? ડૂસકું સાંભળીને મેં તો જાણ્યું કે વાલી ને તું બે છેલ્લી વારનું રોઈ લેતાં હશો. પણ આ તો તું એકલી નીકળી!
{{ps | જીવીઃ | (ખિજાયાનો ડોળ કરતી) અમારા મનમાં તો એમ, કે ‘ઓહો, આપણાં ચંદણી બૂન!’ ત્યારે આ તો અમને ગણકારતાં ય નથી.}}
{{ps | ચંદણીઃ | હોવે! કેમ ત્યારે આ વેળાએ વાલી અહીં આવે, ને તે વળી મારા જેવી પાસે આંખો ભીની કરવા! ગામને ગોંદરે રોવું એ તો ઢોંગ કરવાના.
{{ps | ચંદણીઃ | (સહેજ સાવધાન થઈ, ડારતી) જીવી!}}
{{ps | જીવીઃ | તે, તું એની પાસે ના જાય, તો બિચારી એ જ અહીં આવે ને? હીંડ, દોડ, જાન ઊપડવાની તૈયારીમાં છે.
{{ps | જીવીઃ | તે, છણકા કરે છે તે પૂછ્યાનો સમો ઉત્તર આપ ને!}}
{{ps | ચંદણીઃ | (વીલે મોઢે) અંહં!
{{ps | ચંદણીઃ | (આડું જોતી) તને અહીં કોણે તેડું મોકલ્યું’તું અત્યારે?}}
{{ps | જીવીઃ | બેડાવાર પછી અહીં તને મળવા વાલી બેસી રહેવાની નથી હો!
{{ps | જીવીઃ | (ખભે હાથ મૂકી) હીંડ, કાંઈ નહિ! પછી કહેજે… વાલીને વોળાવાનો વખત થયો છે, ને અહીં કેમ બેસી રહી છે? ડૂસકું સાંભળીને મેં તો જાણ્યું કે વાલી ને તું બે છેલ્લી વારનું રોઈ લેતાં હશો. પણ આ તો તું એકલી નીકળી!}}
{{ps | ચંદણીઃ | તું જા ને! તું તો તારે સાસરે હતી, ને અમે તો ઘણી યે વાર મળ્યાં છીએ ને રોયાં ય છીએ.
{{ps | ચંદણીઃ | હોવે! કેમ ત્યારે આ વેળાએ વાલી અહીં આવે, ને તે વળી મારા જેવી પાસે આંખો ભીની કરવા! ગામને ગોંદરે રોવું એ તો ઢોંગ કરવાના.}}
{{ps | જીવીઃ | કેમ, કાંઈ કોઈએ આડુંઅવળું કહ્યું છે કે શું? કાલે તો વાલી કહેતી’તી કે ‘ઓણસાલ આપણી પાંચે બેનપણીઓને વોળાવતાં ચંદણી કાંઈ રોઈ છે, કાંઈ રોઈ છે!’
{{ps | જીવીઃ | તે, તું એની પાસે ના જાય, તો બિચારી એ જ અહીં આવે ને? હીંડ, દોડ, જાન ઊપડવાની તૈયારીમાં છે.}}
{{ps | ચંદણીઃ | (ઊંચું જોઈ) ને એ ઓછું રોતી’તી કે વળી?
{{ps | ચંદણીઃ | (વીલે મોઢે) અંહં!}}
{{ps | જીવીઃ | (ટોળ કરતી) બંને જણાં શીખતાં હશો ત્યારે તો!
{{ps | જીવીઃ | બેડાવાર પછી અહીં તને મળવા વાલી બેસી રહેવાની નથી હો!}}
{{ps | ચંદણીઃ | (ડૂસકું ભરતી) એને તો શીખેલું આજ પાર પડશે!
{{ps | ચંદણીઃ | તું જા ને! તું તો તારે સાસરે હતી, ને અમે તો ઘણી યે વાર મળ્યાં છીએ ને રોયાં ય છીએ.}}
{{ps | જીવીઃ | (વરતી જઈ) ને તારે શાં વરસો વીતી જવાનાં છે!
{{ps | જીવીઃ | કેમ, કાંઈ કોઈએ આડુંઅવળું કહ્યું છે કે શું? કાલે તો વાલી કહેતી’તી કે ‘ઓણસાલ આપણી પાંચે બેનપણીઓને વોળાવતાં ચંદણી કાંઈ રોઈ છે, કાંઈ રોઈ છે!’}}
{{ps | ચંદણીઃ | (રોવા જેવી) હોવે! તને આવડી અમથીને બે વરસ પહેલાં વોળાવી; ઓણ જમની, લલી, રૂપાળી, બધાંને વોળાવ્યાં ને આંખોમાં હતું એટલું પાણી ઢોળી નાખ્યું. આજે વાલીને વોળાવવાની! … મારે તો હજી, બૂન, પોર સુધીમાં પાછું કોક વાર રોવું પડે તો!
{{ps | ચંદણીઃ | (ઊંચું જોઈ) ને એ ઓછું રોતી’તી કે વળી?}}
{{ps | જીવીઃ | (ટોળ કરતી) બંને જણાં શીખતાં હશો ત્યારે તો!}}
{{ps | ચંદણીઃ | (ડૂસકું ભરતી) એને તો શીખેલું આજ પાર પડશે!}}
{{ps | જીવીઃ | (વરતી જઈ) ને તારે શાં વરસો વીતી જવાનાં છે!}}
{{ps | ચંદણીઃ | (રોવા જેવી) હોવે! તને આવડી અમથીને બે વરસ પહેલાં વોળાવી; ઓણ જમની, લલી, રૂપાળી, બધાંને વોળાવ્યાં ને આંખોમાં હતું એટલું પાણી ઢોળી નાખ્યું. આજે વાલીને વોળાવવાની! … મારે તો હજી, બૂન, પોર સુધીમાં પાછું કોક વાર રોવું પડે તો!}}
(એનાથી રોઈ પડાય છે.)
(એનાથી રોઈ પડાય છે.)
{{ps | જીવીઃ | (ગળે હાથ વીંટી) ચંદણી! ડાહી થઈને આ શું? અમને બધાને તો પાંદડે પાણી પાય છે, ને આજ આમ ઢીલી શું થઈ ગઈ?
{{ps | જીવીઃ | (ગળે હાથ વીંટી) ચંદણી! ડાહી થઈને આ શું? અમને બધાને તો પાંદડે પાણી પાય છે, ને આજ આમ ઢીલી શું થઈ ગઈ?}}
{{ps | ચંદણીઃ | (નીચું જોઈને) હોવે! તું ય આણાં આવ્યે હીંડી જઈશ. પછી અહીં ચંદણીબાઈ મેવડો૧ થઈને નાચશે આખા ગામમાં!
{{ps | ચંદણીઃ | (નીચું જોઈને) હોવે! તું ય આણાં આવ્યે હીંડી જઈશ. પછી અહીં ચંદણીબાઈ મેવડો૧ થઈને નાચશે આખા ગામમાં!}}
{{ps | જીવીઃ | (દિલાસો દેતી) તે આ લગનગાળામાં જ તારું ય ક્યાંક નક્કી નહિ થઈ જાય એ કોણે કહ્યું?
{{ps | જીવીઃ | (દિલાસો દેતી) તે આ લગનગાળામાં જ તારું ય ક્યાંક નક્કી નહિ થઈ જાય એ કોણે કહ્યું?}}
{{ps | ચંદણીઃ | (આંખો લૂછી) મારા કાકા છે ત્યાં લગી તો વાત મૂકો ને! મારા સાટામાં ઈંયાને૨ ઘૂંઘટાવાળી લાવી છે.
{{ps | ચંદણીઃ | (આંખો લૂછી) મારા કાકા છે ત્યાં લગી તો વાત મૂકો ને! મારા સાટામાં ઈંયાને૨ ઘૂંઘટાવાળી લાવી છે.}}
{{ps | જીવીઃ | દીકરીના નિસાસા લે છે, તે આયખામાંય…
{{ps | જીવીઃ | દીકરીના નિસાસા લે છે, તે આયખામાંય…}}
{{ps | ચંદણીઃ | (હસવા કરતી) અલી જીવી! મારી કાકી ક્યાંક જનમી હશે કે નહિ? મને લાગે છે કે મારો કાકો અને હું બે ય અવલકુંવારા મરવાનાં છીએ!
{{ps | ચંદણીઃ | (હસવા કરતી) અલી જીવી! મારી કાકી ક્યાંક જનમી હશે કે નહિ? મને લાગે છે કે મારો કાકો અને હું બે ય અવલકુંવારા મરવાનાં છીએ!}}
{{ps | જીવીઃ | જા જા, ગાંડી! એવા કાકાફાકાને ગણકારે છે ખાસડારાત! ઈંયાંના દકાંન૩ તો જુઓ પાછા!
{{ps | જીવીઃ | જા જા, ગાંડી! એવા કાકાફાકાને ગણકારે છે ખાસડારાત! ઈંયાંના દકાંન૩ તો જુઓ પાછા!}}
{{ps | ચંદણીઃ | પણ ઈંયાંના જ પરતાપે… ને મારી બા તો મૂઈ કહે છે કે પૈસાવાળું ઘર હોય તો જ દીકરી આલું. ને, હેં! દેજમાં દાગીના કેટલા માગે છે તે?
{{ps | ચંદણીઃ | પણ ઈંયાંના જ પરતાપે… ને મારી બા તો મૂઈ કહે છે કે પૈસાવાળું ઘર હોય તો જ દીકરી આલું. ને, હેં! દેજમાં દાગીના કેટલા માગે છે તે?}}
{{ps | જીવીઃ | સંતીકાકીનો સ્વભાવ જ વિચિતર છે. પણ નારાણકાકો તો આખી દુનિયાને પોકે એવા છે.
{{ps | જીવીઃ | સંતીકાકીનો સ્વભાવ જ વિચિતર છે. પણ નારાણકાકો તો આખી દુનિયાને પોકે એવા છે.}}
{{ps | ચંદણીઃ | એ તો હમણાંના, જુએ જ છે ને, પટલાઈમાં પડ્યા છે તે ઊંચા ઘર વના વાત જ ના કરે. ઊલટા બે પૈસા ઘસારો ખમવા તૈયાર.
{{ps | ચંદણીઃ | એ તો હમણાંના, જુએ જ છે ને, પટલાઈમાં પડ્યા છે તે ઊંચા ઘર વના વાત જ ના કરે. ઊલટા બે પૈસા ઘસારો ખમવા તૈયાર.}}
{{ps | જીવીઃ | પણ આમ ત્રણ જણની જુદી જુદી ઢોલકી વાગે ત્યાં મેળ શેનો ખાય? મૂઓ આપણી નાતનો ઢાળો૪!
{{ps | જીવીઃ | પણ આમ ત્રણ જણની જુદી જુદી ઢોલકી વાગે ત્યાં મેળ શેનો ખાય? મૂઓ આપણી નાતનો ઢાળો૪!}}
{{ps | ચંદણીઃ | મારાં ફોઈ જીવ્યાં હોત તો બધાંને ય સીધાંદોર કરી દેત. દુરગાફોઈની કોસ્તુરી પંદર પરસની થઈ નાં થઈ ને ત્યાં તો…
{{ps | ચંદણીઃ | મારાં ફોઈ જીવ્યાં હોત તો બધાંને ય સીધાંદોર કરી દેત. દુરગાફોઈની કોસ્તુરી પંદર પરસની થઈ નાં થઈ ને ત્યાં તો…}}
{{ps | જીવીઃ | એ તો આ વાલીને ય માવતર સારાં નાં મળ્યાં હોત તો તારી જ વલે ઈની ય થાત. મારી સાસરીમાં ય એક છોડીને…
{{ps | જીવીઃ | એ તો આ વાલીને ય માવતર સારાં નાં મળ્યાં હોત તો તારી જ વલે ઈની ય થાત. મારી સાસરીમાં ય એક છોડીને…}}
{{ps | ચંદણીઃ | (વીલે મોઢે) પણ વાલીનું તો અમારા કરતાં કુળ પણ ઊંચું ને? અને તે ય કેટલે વાને વર મળ્યો છે? વાલીબાઈને પહેરાવ્યું હોય તો નમીને બેવડ થઈ જાય એટલું રૂપું, કહે છે કે, આપ્યું!
{{ps | ચંદણીઃ | (વીલે મોઢે) પણ વાલીનું તો અમારા કરતાં કુળ પણ ઊંચું ને? અને તે ય કેટલે વાને વર મળ્યો છે? વાલીબાઈને પહેરાવ્યું હોય તો નમીને બેવડ થઈ જાય એટલું રૂપું, કહે છે કે, આપ્યું!}}
{{ps | જીવીઃ | મૂઆં લોક પણ ભાતભાતનાં છે ને! પેલી ડાયલી વાણિયણે સામા રૂપિયા લઈને દીકરી પરણાવી, ને પેલા રવલા મેરાઈની ચાર છોડીઓ તો સૂપડામાં પરણેલી!૫ આપણાં જ ગાંડાં દીકરીના નિસાસા લે છે!
{{ps | જીવીઃ | મૂઆં લોક પણ ભાતભાતનાં છે ને! પેલી ડાયલી વાણિયણે સામા રૂપિયા લઈને દીકરી પરણાવી, ને પેલા રવલા મેરાઈની ચાર છોડીઓ તો સૂપડામાં પરણેલી!૫ આપણાં જ ગાંડાં દીકરીના નિસાસા લે છે!}}
{{ps | ચંદણીઃ | (ગળગળી) મારાથી ય નાનીનાની ગોઠણો જતી રહી, લગનોમાં માલવું તે મરવા જેવું લાગ્યું છે મને ઓણ તો! ને પાણિયારીને કૂવે ઓછાં મેણાં સાંભળ્યાં છે? તોબા બાપજી!
{{ps | ચંદણીઃ | (ગળગળી) મારાથી ય નાનીનાની ગોઠણો જતી રહી, લગનોમાં માલવું તે મરવા જેવું લાગ્યું છે મને ઓણ તો! ને પાણિયારીને કૂવે ઓછાં મેણાં સાંભળ્યાં છે? તોબા બાપજી!}}
{{ps | જીવીઃ | એ તો ભગવાન પૂછશે સૌને!
{{ps | જીવીઃ | એ તો ભગવાન પૂછશે સૌને!}}
{{ps | ચંદણીઃ | તને ખોટું નાં લાગે તો – આ તારી ભાભી જ મને ના કહેવાનું કેટલીય વાર સંભળાઈ ગઈ છે. પણ મારી બાના કાનના ઢાક ઊઘડતા નથી.
{{ps | ચંદણીઃ | તને ખોટું નાં લાગે તો – આ તારી ભાભી જ મને ના કહેવાનું કેટલીય વાર સંભળાઈ ગઈ છે. પણ મારી બાના કાનના ઢાક ઊઘડતા નથી.}}
{{ps | જીવીઃ | (આંગણા તરફ જોતી) જ કોક આવે! (આંખ ઝીણી કરી) તારી બા જ છે ને!
{{ps | જીવીઃ | (આંગણા તરફ જોતી) જ કોક આવે! (આંખ ઝીણી કરી) તારી બા જ છે ને!}}
{{ps | ચંદણીઃ | (જીવીને ટપલી લગાવી) જો! સગી માને ન કહેવાય એ તને કહેવાયું. (હોશિયાર થઈ જતી) બા કરતાં બેનપણી મોટી!
{{ps | ચંદણીઃ | (જીવીને ટપલી લગાવી) જો! સગી માને ન કહેવાય એ તને કહેવાયું. (હોશિયાર થઈ જતી) બા કરતાં બેનપણી મોટી!}}
(હાથમાં ટોપલી લઈને સંતોકબાઈ પ્રવેશે છે.)
(હાથમાં ટોપલી લઈને સંતોકબાઈ પ્રવેશે છે.)}}
{{ps |સંતોકબાઈઃ |કેમ, હજી ધોતિયું જ પંપાળે છે ને? આવડી છોડી તો ફૂદાની૬ પેઠમ ફરે તો! મારે આટલી વેઠ શેની હોય? દયાળિયા સારુ ધાણી શેકી રાખી છે કે નહિ? ને બેડાંમાં તો છાંટો ય પાણી નહિ હોય! અહીં તો ચાલશે, પણ પારકે ઘેર કેમ હીંડશે?
{{ps |સંતોકબાઈઃ |કેમ, હજી ધોતિયું જ પંપાળે છે ને? આવડી છોડી તો ફૂદાની૬ પેઠમ ફરે તો! મારે આટલી વેઠ શેની હોય? દયાળિયા સારુ ધાણી શેકી રાખી છે કે નહિ? ને બેડાંમાં તો છાંટો ય પાણી નહિ હોય! અહીં તો ચાલશે, પણ પારકે ઘેર કેમ હીંડશે?}}
{{ps | જીવીઃ | કાકી, જાન નીકળવાની કેટલી વાર છે?
{{ps | જીવીઃ | કાકી, જાન નીકળવાની કેટલી વાર છે?}}
{{ps |સંતોકબાઈઃ |ચંદણીનો જાનમાં જ જીવ છે તો! પેલી લલીના લગનમાં સાદ બેસાડી દીધો, તે બાઈ, ગાણાં ય કાંઈ ઈંની રીતમાં ગવાતાં હશે ને?
{{ps |સંતોકબાઈઃ |ચંદણીનો જાનમાં જ જીવ છે તો! પેલી લલીના લગનમાં સાદ બેસાડી દીધો, તે બાઈ, ગાણાં ય કાંઈ ઈંની રીતમાં ગવાતાં હશે ને?
{{ps | જીવીઃ | પણ જરી ઊભાંઊભાં વાલીને મળી આવીએ. જાણો છો ને કે વાલી વના તો અમે પાણી ય નાં પીતાં.
{{ps | જીવીઃ | પણ જરી ઊભાંઊભાં વાલીને મળી આવીએ. જાણો છો ને કે વાલી વના તો અમે પાણી ય નાં પીતાં.}}
{{ps |સંતોકબાઈઃ |તે કાંઈ ચંદણી હવે નાની કીકલી છે, બાઈ? એમ પારકા ગામની જાનોમાં ભટકવાની ટેવ પડે એ આપણને નાં શોભે બા!
{{ps |સંતોકબાઈઃ |તે કાંઈ ચંદણી હવે નાની કીકલી છે, બાઈ? એમ પારકા ગામની જાનોમાં ભટકવાની ટેવ પડે એ આપણને નાં શોભે બા!}}
(ચંદણી આખો વખત ચૂપ જ રહે છે.)
(ચંદણી આખો વખત ચૂપ જ રહે છે.)
{{ps | જીવીઃ | આમ શું બોલતા હશો, સંતીકાકી? વાલી તો માની જણી બૂન જેવી છે. ઈંના લગનમાં ય નાં જઈએ ત્યારે શું કરીએ? (ચંદણીને) જા જા. ચંદણી, કપડાં પહેરી લે.
{{ps | જીવીઃ | આમ શું બોલતા હશો, સંતીકાકી? વાલી તો માની જણી બૂન જેવી છે. ઈંના લગનમાં ય નાં જઈએ ત્યારે શું કરીએ? (ચંદણીને) જા જા. ચંદણી, કપડાં પહેરી લે.}}
(ચંદણી ખસતી નથી. સંતોકબાઈ ઘરમાં જવા કરે છે.)
(ચંદણી ખસતી નથી. સંતોકબાઈ ઘરમાં જવા કરે છે.)
{{ps |સંતોકબાઈઃ |(જતાં જતાં, જાણે પોતાને જ પૂછતાં હોય એમ) આ છોડી પારકે ઘેર કેમ કરીને જીવશે? … અહીં છે ત્યાં લગી તો પહેર્યાં ને લેહેર્યાં ફરે છે, પણ કોઈ ભિખારીને પાને પડી તો…
{{ps |સંતોકબાઈઃ |(જતાં જતાં, જાણે પોતાને જ પૂછતાં હોય એમ) આ છોડી પારકે ઘેર કેમ કરીને જીવશે? … અહીં છે ત્યાં લગી તો પહેર્યાં ને લેહેર્યાં ફરે છે, પણ કોઈ ભિખારીને પાને પડી તો…}}
(અંદર અદૃશ્ય થાય છે.)
(અંદર અદૃશ્ય થાય છે.)
{{ps | ચંદણીઃ | (ધીરેથી) આ ‘પારકા ઘર’ની વાત ચાર વરસથી એકધારી સંભળાવે છે. ને ‘ભિખારી’ તો ડગલે ને પગલે આબ્બાનો જ!
{{ps | ચંદણીઃ | (ધીરેથી) આ ‘પારકા ઘર’ની વાત ચાર વરસથી એકધારી સંભળાવે છે. ને ‘ભિખારી’ તો ડગલે ને પગલે આબ્બાનો જ!}}
{{ps | જીવીઃ | પણ હવે પછી બધું! વાલી આપણને દેખ્યા વના ઊંચી-નીચી થતી હશે.
{{ps | જીવીઃ | પણ હવે પછી બધું! વાલી આપણને દેખ્યા વના ઊંચી-નીચી થતી હશે.}}
{{ps | ચંદણીઃ | અહીંથી નીકળવા ઊંચીનીચી થતી હશે, એમ કહે!
{{ps | ચંદણીઃ | અહીંથી નીકળવા ઊંચીનીચી થતી હશે, એમ કહે!}}
{{ps |સંતોકબાઈઃ |(બહાર આવીને) કેમ ખોટકાઈ ગઈઓ? જાઓ જાઓ, દોડો! પણ વહેલી આવજો… (લગભગ પોતાને) હું યે ત્યારે એટલામાં વીરચંદ વાણિયાને ત્યાં ઊભીઊભી જઈ આવું.
{{ps |સંતોકબાઈઃ |(બહાર આવીને) કેમ ખોટકાઈ ગઈઓ? જાઓ જાઓ, દોડો! પણ વહેલી આવજો… (લગભગ પોતાને) હું યે ત્યારે એટલામાં વીરચંદ વાણિયાને ત્યાં ઊભીઊભી જઈ આવું.}}
{{ps | જીવીઃ | કેમ, ચંદણીના લગનની તેવડમાં કાંઈ?
{{ps | જીવીઃ | કેમ, ચંદણીના લગનની તેવડમાં કાંઈ?}}
(જીવી ને ચંદણીની આંખો મળે છે.)
(જીવી ને ચંદણીની આંખો મળે છે.)
{{ps |સંતોકબાઈઃ |ના રે, બાઈ! લગનગાળો તો હવે પૂરો થવા આવ્યો. તારો ડૂબ્યા આડા પંધરસોળ દાડા છે.
{{ps |સંતોકબાઈઃ |ના રે, બાઈ! લગનગાળો તો હવે પૂરો થવા આવ્યો. તારો ડૂબ્યા આડા પંધરસોળ દાડા છે.}}
{{ps | જીવીઃ | ત્યારે શા કાજે હીંડ્યાં?
{{ps | જીવીઃ | ત્યારે શા કાજે હીંડ્યાં?}}
{{ps |સંતોકબાઈઃ |એ તો ઈંનો બાપો દોઢડાહ્યા ને? સારાં જોઈને ગોળઘી વાણિયાને ત્યાં એક કોરે કાઢી રખાવેલાં, પણ મોઈનું કરમ જ કોડિયા જેવડું તે રાણીગામના પેલા રાજુભાઈ કારભારીના દીકરા સાથે બધું ય ગોઠવાઈ ગયેલા જેવું હતું, પણ આજે ઓચિંતાનો સંદેશો આવ્યો છે કે ઈંનાં તો આ પાંચમનાં લગન છે, બોપાલીના નાનજીની દીકરી વેરે.
{{ps |સંતોકબાઈઃ |એ તો ઈંનો બાપો દોઢડાહ્યા ને? સારાં જોઈને ગોળઘી વાણિયાને ત્યાં એક કોરે કાઢી રખાવેલાં, પણ મોઈનું કરમ જ કોડિયા જેવડું તે રાણીગામના પેલા રાજુભાઈ કારભારીના દીકરા સાથે બધું ય ગોઠવાઈ ગયેલા જેવું હતું, પણ આજે ઓચિંતાનો સંદેશો આવ્યો છે કે ઈંનાં તો આ પાંચમનાં લગન છે, બોપાલીના નાનજીની દીકરી વેરે.}}
{{ps | જીવીઃ | તો કાંઈ ઈંનાં વેચાણ ઓછાં છો? એ નહિ તો ઈંનો ભાઈ બીજો!
{{ps | જીવીઃ | તો કાંઈ ઈંનાં વેચાણ ઓછાં છો? એ નહિ તો ઈંનો ભાઈ બીજો!}}
{{ps |સંતોકબાઈઃ |હોવેસ્તો! કુંવારીના સો વર! પણ ઘરમાં બે હાંડલાં જોઈને દીકરી નાખવી ને? (ઊંચું જોઈ) અલી ચંદણી! (બંને બેનપણીઓ ચોંકી ઊઠે છે.) કમાડ બરોબર વાસીને જજે હોં!
{{ps |સંતોકબાઈઃ |હોવેસ્તો! કુંવારીના સો વર! પણ ઘરમાં બે હાંડલાં જોઈને દીકરી નાખવી ને? (ઊંચું જોઈ) અલી ચંદણી! (બંને બેનપણીઓ ચોંકી ઊઠે છે.) કમાડ બરોબર વાસીને જજે હોં!}}
(જાય છે.)
(જાય છે.)
{{ps | ચંદણીઃ | મારી બા યે બિચારી શું કરે?
{{ps | ચંદણીઃ | મારી બા યે બિચારી શું કરે?}}
{{ps | જીવીઃ | કેમ શું કરે? આ બીજીઓની માઓ શું કરે છે?
{{ps | જીવીઃ | કેમ શું કરે? આ બીજીઓની માઓ શું કરે છે?}}
(‘કોણ શું કરે છે?’ કરતીકને નવોઢા વાલી કન્યાના વેશમાં પ્રવેશે છે.)
(‘કોણ શું કરે છે?’ કરતીકને નવોઢા વાલી કન્યાના વેશમાં પ્રવેશે છે.)
{{ps | ચંદણીઃ | (સાથે) ઓહ્ હો!
{{ps | ચંદણીઃ | (સાથે) ઓહ્ હો!}}
|{{ps  વાલીઃ તમે જ શું કરો છો એ કહો ને! હું તો વાટ જોઈ જોઈને અરધી થઈ ગઈ.
{{ps  વાલીઃ તમે જ શું કરો છો એ કહો ને! હું તો વાટ જોઈ જોઈને અરધી થઈ ગઈ.}}
{{ps | ચંદણીઃ | સાસરીના ગામની કે અમારી?
{{ps | ચંદણીઃ | સાસરીના ગામની કે અમારી?}}
{{ps | વાલીઃ (હસતી) તારી તો બોલી જ બસ! મારો કંઈ વાંકગુનો? કેમ અલોપ થઈ ગ્યાં છેલ્લી ઘડીએ?
{{ps | વાલીઃ (હસતી) તારી તો બોલી જ બસ! મારો કંઈ વાંકગુનો? કેમ અલોપ થઈ ગ્યાં છેલ્લી ઘડીએ?}}
{{ps | ચંદણીઃ | અમે આબ્બા જ કરતાં’તાં.
{{ps | ચંદણીઃ | અમે આબ્બા જ કરતાં’તાં.}}
{{ps | વાલીઃ વાહ રે તારું આવવું! મામાટલું પુરાવા માંડ્યું, ને મારાથી નાં ટકાંણું. મેં’કું ચારપાંચ વીસો પાપડ ને એવું બધું ગણતામાં તો તમાંને પાતાળમાંથી ય પકડી પાડીશ. દોટ મૂકીને પાછલે બારણેથી આવી છું. ઝટ પાછાં જઈએ, હીંડ!
{{ps | વાલીઃ વાહ રે તારું આવવું! મામાટલું પુરાવા માંડ્યું, ને મારાથી નાં ટકાંણું. મેં’કું ચારપાંચ વીસો પાપડ ને એવું બધું ગણતામાં તો તમાંને પાતાળમાંથી ય પકડી પાડીશ. દોટ મૂકીને પાછલે બારણેથી આવી છું. ઝટ પાછાં જઈએ, હીંડ!}}
{{ps | ચંદણીઃ | હવે તું જ આવી છે ને …?
{{ps | ચંદણીઃ | હવે તું જ આવી છે ને …?}}
{{ps | વાલીઃ જો પાછી, તારા લગનમાં નહિ આવું પછી, હો! વળી કહીશ કે કીધું નો’તું!
{{ps | વાલીઃ જો પાછી, તારા લગનમાં નહિ આવું પછી, હો! વળી કહીશ કે કીધું નો’તું!}}
{{ps | ચંદણીઃ | પોરની વાત તો પોર છે, થઈ પડશે.
{{ps | ચંદણીઃ | પોરની વાત તો પોર છે, થઈ પડશે.}}
{{ps | વાલીઃ (ચોંકીને) હેં?
{{ps | વાલીઃ (ચોંકીને) હેં?}}
{{ps | જીવીઃ | તારે બદલે ઈંને પરણવા દેવું’તું ને, વાલી!
{{ps | જીવીઃ | તારે બદલે ઈંને પરણવા દેવું’તું ને, વાલી!}}
{{ps | વાલીઃ મારા હાથમાં છે ને બધું જાણે?
{{ps | વાલીઃ મારા હાથમાં છે ને બધું જાણે?}}
{{ps | ચંદણીઃ | (હસવા કરતી) ને હાથમાં હોય તો જાણે બધું છોડી દેવા તૈયાર પાછી! તારા કિસન, બાઈ, સો વરસના થજો! … પણ અલી! તેં અણવર પારખ્યો?
{{ps | ચંદણીઃ | (હસવા કરતી) ને હાથમાં હોય તો જાણે બધું છોડી દેવા તૈયાર પાછી! તારા કિસન, બાઈ, સો વરસના થજો! … પણ અલી! તેં અણવર પારખ્યો?}}
{{ps | વાલીઃ કેશુભાઈ?
{{ps | વાલીઃ કેશુભાઈ?}}
{{ps | ચંદણીઃ | વર મૂકો ને અણવર વધારો જાણે! … મારે તો નાની બૂન હોત તો કેશુભાઈને…
{{ps | ચંદણીઃ | વર મૂકો ને અણવર વધારો જાણે! … મારે તો નાની બૂન હોત તો કેશુભાઈને…}}
{{ps | વાલીઃ (ટોળમાં) હવે મારી જ વાત કર ને!
{{ps | વાલીઃ (ટોળમાં) હવે મારી જ વાત કર ને!}}
{{ps | જીવીઃ | (ચોખ્ખું કરતી) આપણે તો નાનામોટાનો ય બળ્યો વાંધો તો!
{{ps | જીવીઃ | (ચોખ્ખું કરતી) આપણે તો નાનામોટાનો ય બળ્યો વાંધો તો!}}
{{ps | ચંદણીઃ | (આડું જોઈ) જવા દે ને વાત!
{{ps | ચંદણીઃ | (આડું જોઈ) જવા દે ને વાત!}}
(ગળગળી થઈ જાય છે.)
(ગળગળી થઈ જાય છે.)
{{ps | જીવીઃ | અલી વાલી! આપણને બધાંને પાણી ચડાવનાર ચંદણી લગીર બોલબોલમાં આંખે પાણી ભરે છે!
{{ps | જીવીઃ | અલી વાલી! આપણને બધાંને પાણી ચડાવનાર ચંદણી લગીર બોલબોલમાં આંખે પાણી ભરે છે!}}
{{ps | વાલીઃ ચંદણીબૂન! ક્યારે મલશું પાછાં?
{{ps | વાલીઃ ચંદણીબૂન! ક્યારે મલશું પાછાં?}}
(બંને ભેટે છે. બંને રડે છે.)
(બંને ભેટે છે. બંને રડે છે.)
{{ps | જીવીઃ | પાછો તમે વેશ માંડશો.
{{ps | જીવીઃ | પાછો તમે વેશ માંડશો.}}
{{ps | વાલીઃ (છૂટા પડી. આંખો લૂછી) છાની રહે, બૂન! મને તો ખાતરી છે કે આપણે એક જ ગામમાં આયખું કાઢવાનાં છીએ.
{{ps | વાલીઃ (છૂટા પડી. આંખો લૂછી) છાની રહે, બૂન! મને તો ખાતરી છે કે આપણે એક જ ગામમાં આયખું કાઢવાનાં છીએ.}}
{{ps | ચંદણીઃ | (ન માનતી, કટાક્ષમાં) હા! (રોતી અટકતી નથી.)
{{ps | ચંદણીઃ | (ન માનતી, કટાક્ષમાં) હા! (રોતી અટકતી નથી.)}}
{{ps | વાલીઃ (ચંદણીને ખભે હાથ મૂકી) જાણે તું જ સાસરે જવાની હોય ઈંમ રુવે છે. મારા સારુ તો કાંક રહેવા દે!
{{ps | વાલીઃ (ચંદણીને ખભે હાથ મૂકી) જાણે તું જ સાસરે જવાની હોય ઈંમ રુવે છે. મારા સારુ તો કાંક રહેવા દે!}}
{{ps | ચંદણીઃ | (સ્વસ્થ થતી) તારી પાછળ જીવી ય આણાકોલી૭ હીંડી જાય એટલે મારે તો રોવાનું ય દોહ્યલું થવાનું છે.
{{ps | ચંદણીઃ | (સ્વસ્થ થતી) તારી પાછળ જીવી ય આણાકોલી૭ હીંડી જાય એટલે મારે તો રોવાનું ય દોહ્યલું થવાનું છે.}}
(વાલી ને જીવી બંને ભેટે છે. વાલીને હાથે બંને બચી૮ ભરે છે. વાલી જવા કરે છે.)
(વાલી ને જીવી બંને ભેટે છે. વાલીને હાથે બંને બચી૮ ભરે છે. વાલી જવા કરે છે.)
{{ps | વાલીઃ હીંડો, મોડું થશે વળી.
{{ps | વાલીઃ હીંડો, મોડું થશે વળી.}}
(એક ચાલાક, દેખાવડો ગોરો છકરો – કેશુભાઈ પ્રવેશે છે. પહેરણ પર તેણે જાકીટ પહેર્યું છે. માથે ફૂલગુલાબી સાફો બાંધેલો છે. ઉતાવળો ઉતાવળો નજીક આવતાં વાલીને જોઈને.)
(એક ચાલાક, દેખાવડો ગોરો છકરો – કેશુભાઈ પ્રવેશે છે. પહેરણ પર તેણે જાકીટ પહેર્યું છે. માથે ફૂલગુલાબી સાફો બાંધેલો છે. ઉતાવળો ઉતાવળો નજીક આવતાં વાલીને જોઈને.)
{{ps | કેશુઃ | ભાભી છે કે અહીં? (બધાં સ્વસ્થ થઈ જાય છે. એમને જોઈ, લગભગ સ્વગત) અરે, આ તો આખું ય રાધામંડળ અહીં છે ને?
{{ps | કેશુઃ | ભાભી છે કે અહીં? (બધાં સ્વસ્થ થઈ જાય છે. એમને જોઈ, લગભગ સ્વગત) અરે, આ તો આખું ય રાધામંડળ અહીં છે ને?}}
{{ps | ચંદણીઃ | વાલી, તને એવો ચકીદાર મળ્યો છે, બસ!
{{ps | ચંદણીઃ | વાલી, તને એવો ચકીદાર મળ્યો છે, બસ!}}
{{ps | વાલીઃ આટલી વારમાં હું ક્યાં ખોવાઈ જવાની હતી?
{{ps | વાલીઃ આટલી વારમાં હું ક્યાં ખોવાઈ જવાની હતી?}}
{{ps | કેશુઃ | વળી સીતાની પેઠે તમારું પણ કોઈ હરણ કરી જાય તો?
{{ps | કેશુઃ | વળી સીતાની પેઠે તમારું પણ કોઈ હરણ કરી જાય તો?}}
{{ps | જીવીઃ | (ચંદણીને) કેવું રૂપાળું બોલે છે?
{{ps | જીવીઃ | (ચંદણીને) કેવું રૂપાળું બોલે છે?}}
{{ps | કેશુઃ | (લહેરમાં ગાય છે.) ‘સાહેલી, આંબો મ્હોર્યો!’
{{ps | કેશુઃ | (લહેરમાં ગાય છે.) ‘સાહેલી, આંબો મ્હોર્યો!’}}
{{ps | જીવીઃ | (ચંદણી તરફ જોઈને) કોને કે’ છે આ?
{{ps | જીવીઃ | (ચંદણી તરફ જોઈને) કોને કે’ છે આ?}}
{{ps | ચંદણીઃ | એ તો અમારા ગાણાના ઠઠણિયા૯ પાડે છે.
{{ps | ચંદણીઃ | એ તો અમારા ગાણાના ઠઠણિયા૯ પાડે છે.}}
  {{ps | કેશુઃ | ને, હં… ચંદનબેન, તમે ક્યાં ખોવાઈ ગ્યાં’તાં? તમારી તો વાટ જોઈ જોઈને થાક્યો. ભાભીને વાંકે ન આવ્યાં કે મારે? સાચું બોલજો, હો!
  {{ps | કેશુઃ | ને, હં… ચંદનબેન, તમે ક્યાં ખોવાઈ ગ્યાં’તાં? તમારી તો વાટ જોઈ જોઈને થાક્યો. ભાભીને વાંકે ન આવ્યાં કે મારે? સાચું બોલજો, હો!}}
{{ps | જીવીઃ | હવે અહીં ન્યા’ કરવા રહેશો એટલામાં ત્યાં જાન નીકળવાની થશે. ને કન્યા ને અરધો વર તો અહીં છે!
{{ps | જીવીઃ | હવે અહીં ન્યા’ કરવા રહેશો એટલામાં ત્યાં જાન નીકળવાની થશે. ને કન્યા ને અરધો વર તો અહીં છે!}}
{{ps | વાલીઃ હીંડો, જઈશું ને? ચંદણી, જીવી, હીંડો!
{{ps | વાલીઃ હીંડો, જઈશું ને? ચંદણી, જીવી, હીંડો!}}
{{ps | કેશુઃ | (સહજ) શી ઉતાવળ છે? (વાલી, જીવી ખમચાય છે. વાલીને) જાઓ જાઓ, ભાભી, તમે તમારે! મારે જરી ચંદનબેન જોડે કામ છે. તમારી પાછળ પાછળ જ આવ્યો સમજો.
{{ps | કેશુઃ | (સહજ) શી ઉતાવળ છે? (વાલી, જીવી ખમચાય છે. વાલીને) જાઓ જાઓ, ભાભી, તમે તમારે! મારે જરી ચંદનબેન જોડે કામ છે. તમારી પાછળ પાછળ જ આવ્યો સમજો.}}
{{ps | જીવીઃ | જા જા, વાલી, બધાં ગોતાગોત કરી મૂકશે વળી.
{{ps | જીવીઃ | જા જા, વાલી, બધાં ગોતાગોત કરી મૂકશે વળી.}}
{{ps | વાલીઃ (જતી જતી) ચંદણી, જીવી, બૂન! આવો છો ને?
{{ps | વાલીઃ (જતી જતી) ચંદણી, જીવી, બૂન! આવો છો ને?}}
{{ps | જીવીઃ | હા હા. દોડ!
{{ps | જીવીઃ | હા હા. દોડ!}}
(વાલી જાય છે. ચંદણી એક ખાટલો ઢાળે છે. પાથરણું લેવા અંદર જવા કરે છે. પણ કેશુ રોકે છે. કેશુ ખાટલા પર બેસે છે, અને ચંદણી અને જીવી ભીંતને અઢેલી ઊભાં રહે છે.)
(વાલી જાય છે. ચંદણી એક ખાટલો ઢાળે છે. પાથરણું લેવા અંદર જવા કરે છે. પણ કેશુ રોકે છે. કેશુ ખાટલા પર બેસે છે, અને ચંદણી અને જીવી ભીંતને અઢેલી ઊભાં રહે છે.)
{{ps | ચંદણીઃ | ભલું તમે ગામમાંથી ઘર ગોતી કાઢ્યું!
{{ps | ચંદણીઃ | ભલું તમે ગામમાંથી ઘર ગોતી કાઢ્યું!}}
{{ps | કેશુઃ | તમે ન બતાવો એટલે અછતું ઓછું રહેવાનું હતું?
{{ps | કેશુઃ | તમે ન બતાવો એટલે અછતું ઓછું રહેવાનું હતું?}}
(અવાજ આવે છેઃ ‘ઓ જીવી! ઓ! આ ભાણિયો રુવે છે, દોડ!’)
(અવાજ આવે છેઃ ‘ઓ જીવી! ઓ! આ ભાણિયો રુવે છે, દોડ!’)
{{ps | જીવીઃ | કેશુભાઈ, આવું છું હો!
{{ps | જીવીઃ | કેશુભાઈ, આવું છું હો!}}
(જાય છે.)
(જાય છે.)
{{ps | ચંદણીઃ | (એકલી પડતાં કંઈક ક્ષોભ પામતી કેશુ ભણી તાકી રહે છે. એની શૂન્ય નજરમાં કશું વરતાતું નથી. થોડીક વાર પછી) કેમ થીજી ગ્યા? કૂદંકૂદા કરતા ફરો છો ને?
{{ps | ચંદણીઃ | (એકલી પડતાં કંઈક ક્ષોભ પામતી કેશુ ભણી તાકી રહે છે. એની શૂન્ય નજરમાં કશું વરતાતું નથી. થોડીક વાર પછી) કેમ થીજી ગ્યા? કૂદંકૂદા કરતા ફરો છો ને?}}
{{ps | કેશુઃ | ના ન પાડો તો એક વાત કહું.
{{ps | કેશુઃ | ના ન પાડો તો એક વાત કહું.}}
{{ps | ચંદણીઃ | તમારી કેટલી વાતો સાંભળવી છે તે વળી ના પાડવા રહીશ! ચાર દનનાં ચાંદરણામાં હા ના શેની વળી? – પણ ભિયા! તમારે ત્યાં મારા ભાઈને, દયાળિયાને લઈ જજો ને બરોબર તમારા જેવો ઈને ભણાવીને પોપટ બનાવજો હો! મારી આટલી વાત વચમાં. – બોલો, શું કહેતા’તા?
{{ps | ચંદણીઃ | તમારી કેટલી વાતો સાંભળવી છે તે વળી ના પાડવા રહીશ! ચાર દનનાં ચાંદરણામાં હા ના શેની વળી? – પણ ભિયા! તમારે ત્યાં મારા ભાઈને, દયાળિયાને લઈ જજો ને બરોબર તમારા જેવો ઈને ભણાવીને પોપટ બનાવજો હો! મારી આટલી વાત વચમાં. – બોલો, શું કહેતા’તા?}}
{{ps | કેશુઃ | પણ કોઈને કહેવાનું નહિ હો. આપણે મનોમન સાક્ષી!
{{ps | કેશુઃ | પણ કોઈને કહેવાનું નહિ હો. આપણે મનોમન સાક્ષી!}}
{{ps | ચંદણીઃ | (કંઈ ન સમજાતાં) પણ શું છે એ તો કહો! આટલો ભરૉંસો પડતો નથી?
{{ps | ચંદણીઃ | (કંઈ ન સમજાતાં) પણ શું છે એ તો કહો! આટલો ભરૉંસો પડતો નથી?}}
{{ps | કેશુઃ | તમે ના કહેશો તો?
{{ps | કેશુઃ | તમે ના કહેશો તો?}}
{{ps | ચંદણીઃ | એવું કડવું સંભારણું નહિ રાખું.
{{ps | ચંદણીઃ | એવું કડવું સંભારણું નહિ રાખું.}}
{{ps | કેશુઃ | જોજો હો! (જાકીટના અંદરના ખીસામાંથી સાવ સોનાનો પૂતળીઓનો હાર કાઢી ચંદણી આગળ ધરે છે. અણધાર્યું જ કંઈ જોઈને તે આભી બની જાય છે.) લ્યો આ ત્રણ દિવસના બેનપણાનું [(બાજુ જોઈ) કે ગમે-તે-પણાનું] સંભારણું.
{{ps | કેશુઃ | જોજો હો! (જાકીટના અંદરના ખીસામાંથી સાવ સોનાનો પૂતળીઓનો હાર કાઢી ચંદણી આગળ ધરે છે. અણધાર્યું જ કંઈ જોઈને તે આભી બની જાય છે.) લ્યો આ ત્રણ દિવસના બેનપણાનું [(બાજુ જોઈ) કે ગમે-તે-પણાનું] સંભારણું.}}
{{ps | ચંદણીઃ | (કશું ન માનતી) હેં!
{{ps | ચંદણીઃ | (કશું ન માનતી) હેં!}}
{{ps | કેશુઃ | (ચંદણીની અકળામણ જોઈ હસતો) ઝટ લઈને મૂકી દ્યો! કોઈ જોશે તો નકામું અદેખાઈ કરશે.
{{ps | કેશુઃ | (ચંદણીની અકળામણ જોઈ હસતો) ઝટ લઈને મૂકી દ્યો! કોઈ જોશે તો નકામું અદેખાઈ કરશે.}}
{{ps | ચંદણીઃ | (સંકોચાતી) પણ કોનો?
{{ps | ચંદણીઃ | (સંકોચાતી) પણ કોનો?}}
{{ps | કેશુઃ | કોઈનો ચોરી આણ્યો નથી. હો! ચંદનબેન, તમે મને ત્રણ દિવસમાં શાનાં ઓળખી શકો? છાનાંમાનાં ડાહ્યાં થઈને લઈ લ્યો!
{{ps | કેશુઃ | કોઈનો ચોરી આણ્યો નથી. હો! ચંદનબેન, તમે મને ત્રણ દિવસમાં શાનાં ઓળખી શકો? છાનાંમાનાં ડાહ્યાં થઈને લઈ લ્યો!}}
(રૂમાલમાં વીંટી ફેંકે છે. ચંદણીથી સહજ ઝીલી લેવાય છે. હારવાળો હાથ પીઠ પાછળ રાખીને ઊભી રહે છે.)
(રૂમાલમાં વીંટી ફેંકે છે. ચંદણીથી સહજ ઝીલી લેવાય છે. હારવાળો હાથ પીઠ પાછળ રાખીને ઊભી રહે છે.)
{{ps | ચંદણીઃ | (કેશુ ઊઠવા કરે છે તેને) એક વાત … …?
{{ps | ચંદણીઃ | (કેશુ ઊઠવા કરે છે તેને) એક વાત … …?}}
{{ps | કેશુઃ | (ટપ બેસી જઈને) લ્યો ભાઈ, સો વાત! એક શા માટે?
{{ps | કેશુઃ | (ટપ બેસી જઈને) લ્યો ભાઈ, સો વાત! એક શા માટે?}}
{{ps | ચંદણીઃ | (સંકોચથી) મારી બા પૂછશે તો ઈંને…?
{{ps | ચંદણીઃ | (સંકોચથી) મારી બા પૂછશે તો ઈંને…?}}
{{ps | કેશુઃ | પણ કહ્યું ને કે કોઈનું ખાતર પાડીને લાવ્યો નથી.
{{ps | કેશુઃ | પણ કહ્યું ને કે કોઈનું ખાતર પાડીને લાવ્યો નથી.}}
{{ps | ચંદણીઃ | (મૂંઝવણથી) તો પછી…?
{{ps | ચંદણીઃ | (મૂંઝવણથી) તો પછી…?}}
{{ps | કેશુઃ | તોબા ભાઈ, તમારી જાતથી તો! ભગવાન બચાવે! સાંભળો ત્યારે – આ જાન આવતી’તી ને જ્યાં વાઘલપર વટાવ્યું, ને ‘લીલૂડા વાંસની વાંસળી રે ઊભી વાટે વાગતી જાય’ તે વાગતી બંધ પડી, અને રસ્તે નદીની આ બાજુ ઝાડીમાં લૂંટારા સવળ્યા. અમારી સંગાથે કામઠીવાળા ચોકિયાત હતા એમણે એમને દોટ મૂકીને ભગાડ્યા. હું પણ ભેગોભેગો મારું કામઠું લઈને દોડ્યો…
{{ps | કેશુઃ | તોબા ભાઈ, તમારી જાતથી તો! ભગવાન બચાવે! સાંભળો ત્યારે – આ જાન આવતી’તી ને જ્યાં વાઘલપર વટાવ્યું, ને ‘લીલૂડા વાંસની વાંસળી રે ઊભી વાટે વાગતી જાય’ તે વાગતી બંધ પડી, અને રસ્તે નદીની આ બાજુ ઝાડીમાં લૂંટારા સવળ્યા. અમારી સંગાથે કામઠીવાળા ચોકિયાત હતા એમણે એમને દોટ મૂકીને ભગાડ્યા. હું પણ ભેગોભેગો મારું કામઠું લઈને દોડ્યો…}}
{{ps | ચંદણીઃ | (વચ્ચે) તે તમે રાખો છો? કામઠું બતાવ્યું તો નહિ?
{{ps | ચંદણીઃ | (વચ્ચે) તે તમે રાખો છો? કામઠું બતાવ્યું તો નહિ?}}
{{ps | કેશુઃ | ચોકિયાત કને છે… પછી પેલા બેઠેલા ત્યાં હું તો જઈ ચડ્યો ને ઘાસમાં આ હાર દેખ્યો, મૂક્યો ચૂપચાપ ગજવામાં. કહો તો એ ચોરલોકોને પાછો આપવા જાઉં!
{{ps | કેશુઃ | ચોકિયાત કને છે… પછી પેલા બેઠેલા ત્યાં હું તો જઈ ચડ્યો ને ઘાસમાં આ હાર દેખ્યો, મૂક્યો ચૂપચાપ ગજવામાં. કહો તો એ ચોરલોકોને પાછો આપવા જાઉં!}}
{{ps | ચંદણીઃ | ના, તમારે ઘેર લઈ જાઓ ને?
{{ps | ચંદણીઃ | ના, તમારે ઘેર લઈ જાઓ ને?}}
{{ps | કેશુઃ | મારા બાપા તો ખાઈ પરવાર્યા છે. પચાસ વરસ લગી પૈસા જ ભેગા કર્યા છે ને?
{{ps | કેશુઃ | મારા બાપા તો ખાઈ પરવાર્યા છે. પચાસ વરસ લગી પૈસા જ ભેગા કર્યા છે ને?}}
(ત્યાં જીવી આવે છે. કેશુ ખમચાય તે પહેલાં તો)
(ત્યાં જીવી આવે છે. કેશુ ખમચાય તે પહેલાં તો)
{{ps | ચંદણીઃ | કેશુભાઈ, આ જીવી તો મને જીવથી યે વાલી છે. મારામાં ને ઈનામાં મુદ્દલે ભેદભાવ નથી. એનો કંઈ વાંધો નથી હો!
{{ps | ચંદણીઃ | કેશુભાઈ, આ જીવી તો મને જીવથી યે વાલી છે. મારામાં ને ઈનામાં મુદ્દલે ભેદભાવ નથી. એનો કંઈ વાંધો નથી હો!}}
{{ps | કેશુઃ | ના ના, વાંધો શાનો?
{{ps | કેશુઃ | ના ના, વાંધો શાનો?}}
(જીવી સમજવા મથતી આસપાસ નજર કરે છે.)
(જીવી સમજવા મથતી આસપાસ નજર કરે છે.)
ચંદીઃ અલી જીવી! આ જાન આવતાં વાટમાં બોકાહ બોલેલો ને? તે ઈંમાં ચોરોની પાછળ પડતાં કેશુભાઈને પૂતળીઓનો હાર જડ્યો છે. કહે છે તમે રાખો? આપણાથી કેમ લેવાય?
ચંદીઃ અલી જીવી! આ જાન આવતાં વાટમાં બોકાહ બોલેલો ને? તે ઈંમાં ચોરોની પાછળ પડતાં કેશુભાઈને પૂતળીઓનો હાર જડ્યો છે. કહે છે તમે રાખો? આપણાથી કેમ લેવાય?
18,450

edits