ગુજરાતી એકાંકીસંપદા/ઊડણ ચરકલડી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 232: Line 232:
|(બહાર આવી બંનેને ગોળ આપતાં) આપણી આ જાનમાં પેલા વિઠ્ઠલ આયા છે ને? ઈંમનો વિવા’ આપણી ચંદણી સંગાથે નક્કી કર્યો, પછી જાન ઊપડી.}}
|(બહાર આવી બંનેને ગોળ આપતાં) આપણી આ જાનમાં પેલા વિઠ્ઠલ આયા છે ને? ઈંમનો વિવા’ આપણી ચંદણી સંગાથે નક્કી કર્યો, પછી જાન ઊપડી.}}
{{ps | જીવીઃ | કયા વિઠ્…?}}
{{ps | જીવીઃ | કયા વિઠ્…?}}
{{ps |નારાયણઃ
{{ps |નારાયણઃ|કેમ કયા? … અણવરને ઓળખે છે તું? ઈંનો બાપ. ઈંયાંનું બૈરું બે ત્રણ વરસથી મરી ગ્યું છે. લગન કરવાના જ ન’તા. પણ કોણ જાણે કોઈકે મને કહ્યું ને મેં કેવા ય મૂરતમાં પૂછ્યું તે બોલ સમો પડ્યો.}}
|કેમ કયા? … અણવરને ઓળખે છે તું? ઈંનો બાપ. ઈંયાંનું બૈરું બે ત્રણ વરસથી મરી ગ્યું છે. લગન કરવાના જ ન’તા. પણ કોણ જાણે કોઈકે મને કહ્યું ને મેં કેવા ય મૂરતમાં પૂછ્યું તે બોલ સમો પડ્યો.
}}
{{ps | જીવીઃ | ઉમ્મર?}}
{{ps | જીવીઃ | ઉમ્મર?}}
{{ps |નારાયણઃ |હશે ત્રીસબત્રી’ વરસની! બીજવર પણ ઊંચા ઘરનો ક્યાં મળવો હતો?}}
{{ps |નારાયણઃ |હશે ત્રીસબત્રી’ વરસની! બીજવર પણ ઊંચા ઘરનો ક્યાં મળવો હતો?}}
Line 241: Line 239:
(ત્યાં સંતોકબાઈ પ્રવેશે છે.)
(ત્યાં સંતોકબાઈ પ્રવેશે છે.)
{{ps |સંતોકબાઈઃ |હજી તો બે યે અહીં પટલાઈ ડફણો છો ને? પેલી પોકી તો પાધર!}}
{{ps |સંતોકબાઈઃ |હજી તો બે યે અહીં પટલાઈ ડફણો છો ને? પેલી પોકી તો પાધર!}}
{{ps | જીવીઃ | કાકી, કાકી, ચંદણીનો વિવા’ થ્યો!}}
{{ps |જીવીઃ | કાકી, કાકી, ચંદણીનો વિવા’ થ્યો!}}
{{ps |સંતોકબાઈઃ |હેં?! … ગાંડી! આ તારો કાકો બેઠા છે એ તો ભાળ જરી!}}
{{ps |સંતોકબાઈઃ |હેં?! … ગાંડી! આ તારો કાકો બેઠા છે એ તો ભાળ જરી!}}
{{ps |નારાયણઃ | સાચું કહે છે. મેંદોલીના વિઠ્ઠલ ઠાકર સંગાથે આવતી પૂનમનાં લગન.}}
{{ps |નારાયણઃ | સાચું કહે છે. મેંદોલીના વિઠ્ઠલ ઠાકર સંગાથે આવતી પૂનમનાં લગન.}}
18,450

edits