ગુજરાતી એકાંકીસંપદા/કડલાં: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 112: Line 112:
{{ps | હેતીઃ | (દુઃખથી) દલચન શેઠ, તદ્દન આમ શું ઘરબારણું પારખ્યા વના એક નન્નો જ પકડી રાખો છો? (સ્વમાનના આવેશમાં) પેલા તખતા ખાંટને માથે અમારા કરતાં દોઢું દેવું હશે તો ય કાલે આવીને સૂજીબાઈ મકાઈની ગાંસડી બાંધી ગ્યાં! અમે તે શું સાવ … …}}
{{ps | હેતીઃ | (દુઃખથી) દલચન શેઠ, તદ્દન આમ શું ઘરબારણું પારખ્યા વના એક નન્નો જ પકડી રાખો છો? (સ્વમાનના આવેશમાં) પેલા તખતા ખાંટને માથે અમારા કરતાં દોઢું દેવું હશે તો ય કાલે આવીને સૂજીબાઈ મકાઈની ગાંસડી બાંધી ગ્યાં! અમે તે શું સાવ … …}}
{{ps |દલુચંદઃ | એ, તમારે કોઈની વાત કરવાની નથી. એને તો ચાર છોકરા છે! કાલે … …}}
{{ps |દલુચંદઃ | એ, તમારે કોઈની વાત કરવાની નથી. એને તો ચાર છોકરા છે! કાલે … …}}
{{ps | હેતીઃ | મારે ય ચાર છોકરા છે; કાલ ઊઠીને… …
{{ps | હેતીઃ | મારે ય ચાર છોકરા છે; કાલ ઊઠીને… …}}
{{ps |દલુચંદઃ | (વચ્ચેથી હસી પડીને) જુઓ સખાભાઈ, કહો છો ને, માણસ પડ્યાં નથી? (હેતી તરફ) તખતાનો મોટો દીકરો તો ભણે છે, તે કોક દા’ડો મામલતદાર થાય તો બધું વળતર એકી આંકડે વાળી આપે! અલ્યા, પોલિસમાં જાય તો ય, ઊઘરાણીમાં કેવો કામ લાગે?
{{ps |દલુચંદઃ | (વચ્ચેથી હસી પડીને) જુઓ સખાભાઈ, કહો છો ને, માણસ પડ્યાં નથી? (હેતી તરફ) તખતાનો મોટો દીકરો તો ભણે છે, તે કોક દા’ડો મામલતદાર થાય તો બધું વળતર એકી આંકડે વાળી આપે! અલ્યા, પોલિસમાં જાય તો ય, ઊઘરાણીમાં કેવો કામ લાગે?}}
{{ps | હેતીઃ | શેઠ, મારા દીકરા ય, રામજી સાજા રાખશે તો ધરતી ફોડીને તમારૂં ભરી આપશે! આજનો દન ઉગારી લો! વીરા ખાંટના ઘરની લાજ જશે, એમાં તમારૂં ય ભલું નહિ બોલાય!
{{ps | હેતીઃ | શેઠ, મારા દીકરા ય, રામજી સાજા રાખશે તો ધરતી ફોડીને તમારૂં ભરી આપશે! આજનો દન ઉગારી લો! વીરા ખાંટના ઘરની લાજ જશે, એમાં તમારૂં ય ભલું નહિ બોલાય!}}
{{ps | સુખદેવઃ | (દુઃખી અવાજે) શેઠ, કાંઈ નહિ. તમારે તો સહેજ મન મોકળું મૂકીને ભગવાન ભરોસે આપવું. આવે ટાણે બિચારાં ક્યાં જાય?
{{ps | સુખદેવઃ | (દુઃખી અવાજે) શેઠ, કાંઈ નહિ. તમારે તો સહેજ મન મોકળું મૂકીને ભગવાન ભરોસે આપવું. આવે ટાણે બિચારાં ક્યાં જાય?}}
{{ps |દલુચંદઃ | તો બિચારો વાણિયો ય શું કરે?
{{ps |દલુચંદઃ | તો બિચારો વાણિયો ય શું કરે?}}
{{ps | સુખદેવઃ | શકરીભાભી લડશે, પણ ઠાકોરશા’ વારેઘડીએ કહે છે કેઃ ‘દરેક કટમમાં વાણિયો કટમનાં માણસો ભેગો કટમ્બી છે. સૌની જવાબદારી એને શિર. પણ ખોટું એટલું છે કે બધાં મહેનત કૂટી મરે, ને ખાય એ એકલે પંડે!’
{{ps | સુખદેવઃ | શકરીભાભી લડશે, પણ ઠાકોરશા’ વારેઘડીએ કહે છે કેઃ ‘દરેક કટમમાં વાણિયો કટમનાં માણસો ભેગો કટમ્બી છે. સૌની જવાબદારી એને શિર. પણ ખોટું એટલું છે કે બધાં મહેનત કૂટી મરે, ને ખાય એ એકલે પંડે!’}}
{{ps | શકરીઃ | (સુખદેવને) તમારે લોકોને તે કાંઈ બીજો ધંધો છે કે નહિ?
{{ps | શકરીઃ | (સુખદેવને) તમારે લોકોને તે કાંઈ બીજો ધંધો છે કે નહિ?}}
{{ps | હેતીઃ | (દલુચંદને) તમે ડૂબતું ન તારો, ત્યારે અમારૂં કોણ ધણી?
{{ps | હેતીઃ | (દલુચંદને) તમે ડૂબતું ન તારો, ત્યારે અમારૂં કોણ ધણી?}}
{{ps |દલુચંદઃ | તે અમે ય એમ ને એમ ઘસાઈ મરીએ, ખરૂં?
{{ps |દલુચંદઃ | તે અમે ય એમ ને એમ ઘસાઈ મરીએ, ખરૂં?}}
{{ps | હેતીઃ | ના બાપુ, મારે ક્યાં મફતનું કશું ખાવું છે? મારો નાનિયો તમારે ત્યાં ગુમાસ્તી કરશે, મહિનો માસ! લો, જોખી આપો, ઘેર ઊંચો જીવ થતો હશે! ઊઠો, મારા સમ!
{{ps | હેતીઃ | ના બાપુ, મારે ક્યાં મફતનું કશું ખાવું છે? મારો નાનિયો તમારે ત્યાં ગુમાસ્તી કરશે, મહિનો માસ! લો, જોખી આપો, ઘેર ઊંચો જીવ થતો હશે! ઊઠો, મારા સમ!}}
{{ps |દલુચંદઃ | (કળેકળે) જુઓ, હેતીબાઈ, તમે સમજુ છો. મારે ગુમાસ્તા વગર તો આખી જિંદગી ચાલ્યું છે. (સુખદેવ તરફ ફરીને) કેમ સખાભાઈ, બોલાતા નથી? (સુખદેવ સંકોચ અનુભવે છે ને મર્મમાં શકરી ભણી જુએ છે.) ઠાલો હાથ કંઈ મોઢામાં પેસતો નથી. કેમ ખરૂં ને? (હેતીને) આ … … તમને ખાનગીમાં કહું છું. કાલ સૂજીબાઈ ગાંસડી બાંધી ગયાં પણ શું મૂકી ગયા એ માલૂમ છે? સાંજે રૂપા ખાંટને મોકલજો. ડાહ્યા થઈને આવશે તો ખાલી હાથે પાછા નહિ જાય. આમ બૈરાને મોકલ્યે કાંઈ ન વળે!
{{ps |દલુચંદઃ | (કળેકળે) જુઓ, હેતીબાઈ, તમે સમજુ છો. મારે ગુમાસ્તા વગર તો આખી જિંદગી ચાલ્યું છે. (સુખદેવ તરફ ફરીને) કેમ સખાભાઈ, બોલાતા નથી? (સુખદેવ સંકોચ અનુભવે છે ને મર્મમાં શકરી ભણી જુએ છે.) ઠાલો હાથ કંઈ મોઢામાં પેસતો નથી. કેમ ખરૂં ને? (હેતીને) આ … … તમને ખાનગીમાં કહું છું. કાલ સૂજીબાઈ ગાંસડી બાંધી ગયાં પણ શું મૂકી ગયા એ માલૂમ છે? સાંજે રૂપા ખાંટને મોકલજો. ડાહ્યા થઈને આવશે તો ખાલી હાથે પાછા નહિ જાય. આમ બૈરાને મોકલ્યે કાંઈ ન વળે!}}
{{ps | હેતીઃ | હું ધાન વના જઈશ તો બધાંનો જીવ કપાઈ જશે! શકરીભાભી! ઊઠો, મારા સમ છે તમને. (ખોળો પાથરે છે.) આ મારાં છાકરાં છે તે તમારાં ગણજો. પારકાં છોકરાંની આંતરડી ઠારશો, તો ભગવાન તમને ય… …! દાન કરતાં’તાં જાણે! લાજ રાખો!
{{ps | હેતીઃ | હું ધાન વના જઈશ તો બધાંનો જીવ કપાઈ જશે! શકરીભાભી! ઊઠો, મારા સમ છે તમને. (ખોળો પાથરે છે.) આ મારાં છાકરાં છે તે તમારાં ગણજો. પારકાં છોકરાંની આંતરડી ઠારશો, તો ભગવાન તમને ય… …! દાન કરતાં’તાં જાણે! લાજ રાખો!}}
{{ps |દલુચંદઃ | એક દિવસમાં છોકરાં મરી નહિ જાય!
{{ps |દલુચંદઃ | એક દિવસમાં છોકરાં મરી નહિ જાય!}}
{{ps | હેતીઃ | (સાંભળ્યું ન સાંભળ્યું કરી શકરીને પગે અડે છે.) ઊઠો, તમને માતાજીના સમ છે!
{{ps | હેતીઃ | (સાંભળ્યું ન સાંભળ્યું કરી શકરીને પગે અડે છે.) ઊઠો, તમને માતાજીના સમ છે!}}
(એનાથી રડી શકાતું નથી, અવાજ થથરે છે. હેતીભાઈ પગને સ્પર્શતાં, શકરી મૂંઝાઈને પાછે પગલે ખસી જાય છે, એથી પગની રમજોડનો ઝમ્‌ઝમ્ રણકાર થાય છે. એ સાંભળી સૌના મન ઉપર કાંઈ ગૂઢ અસર થઈ હોય એમ સૌ ડઘાયેલાની માફક જોઈ જ રહે છે. હેતીબાઈ, શકરી ખસતાં શૂન્ય મને એના પગની રમજોડ સામે તાકી રહે છે. એ વખતે શકરી પણ અચાનક જ હેતીબાઈના પગ તરફ જોવા પ્રેરાય છે. એની બારીક નજરે કડલાં પડે છે.)
(એનાથી રડી શકાતું નથી, અવાજ થથરે છે. હેતીભાઈ પગને સ્પર્શતાં, શકરી મૂંઝાઈને પાછે પગલે ખસી જાય છે, એથી પગની રમજોડનો ઝમ્‌ઝમ્ રણકાર થાય છે. એ સાંભળી સૌના મન ઉપર કાંઈ ગૂઢ અસર થઈ હોય એમ સૌ ડઘાયેલાની માફક જોઈ જ રહે છે. હેતીબાઈ, શકરી ખસતાં શૂન્ય મને એના પગની રમજોડ સામે તાકી રહે છે. એ વખતે શકરી પણ અચાનક જ હેતીબાઈના પગ તરફ જોવા પ્રેરાય છે. એની બારીક નજરે કડલાં પડે છે.)
{{ps | શકરીઃ | (એનાથી બોલી જવાય છે) ત્યારે હેતીભાભી, કડલાં ગિરવે મૂકીને મકાઈ લઈ જાઓ!
{{ps | શકરીઃ | (એનાથી બોલી જવાય છે) ત્યારે હેતીભાભી, કડલાં ગિરવે મૂકીને મકાઈ લઈ જાઓ!}}
{{ps | સુખદેવઃ | વાહ રે! તમને ય કાંઈ પ્રભુના ઘરનો…?
{{ps | સુખદેવઃ | વાહ રે! તમને ય કાંઈ પ્રભુના ઘરનો…?}}
{{ps |દલુચંદઃ | (પળ સાચવી લેતાં) તે કાંઈ હેતીબાઈની નવાઈ છે? મેં કહ્યું શું, હમણાં? કાલે પેલી – (શકરી તરફ જોઈ) કયા ખાંટની વહુ એ? – હાંસડી મૂકીને મીઠું લઈ ગઈ! આવા કાઠા વરસમાં એમ ને એમ ધીરીએ તો તો પછી … …
{{ps |દલુચંદઃ | (પળ સાચવી લેતાં) તે કાંઈ હેતીબાઈની નવાઈ છે? મેં કહ્યું શું, હમણાં? કાલે પેલી – (શકરી તરફ જોઈ) કયા ખાંટની વહુ એ? – હાંસડી મૂકીને મીઠું લઈ ગઈ! આવા કાઠા વરસમાં એમ ને એમ ધીરીએ તો તો પછી … …}}
{{ps | હેતીઃ | (આંખમાંનાં આંસુ છુપાવવા મથતી કડલાની ખીલી છોડવા મથે છે.) ઓ રામજી! (ખીલી જોર કરવા છતાં ઊઘડતી નથી. લગભગ સ્વગત) કેટલાં વરસ થયાં? (મથે છે.) ઓ રામ! એક કડલું નીકળતાં છુટકારાનો દમ ખેંચે છે. બીજાની ખીલી હલતી નથી.)
{{ps | હેતીઃ | (આંખમાંનાં આંસુ છુપાવવા મથતી કડલાની ખીલી છોડવા મથે છે.) ઓ રામજી! (ખીલી જોર કરવા છતાં ઊઘડતી નથી. લગભગ સ્વગત) કેટલાં વરસ થયાં? (મથે છે.) ઓ રામ! એક કડલું નીકળતાં છુટકારાનો દમ ખેંચે છે. બીજાની ખીલી હલતી નથી.)}}
{{ps | સુખદેવઃ | (સહાનુભૂતિથી) એને કરમે નીકળવાનું નહિ લખ્યું હોય; રહેવા દો!
{{ps | સુખદેવઃ | (સહાનુભૂતિથી) એને કરમે નીકળવાનું નહિ લખ્યું હોય; રહેવા દો!}}
(પણ દલુચંદ કે શકરીની લૂલી હાલતી નથી. હેતીબાઈ મથે છે, પણ ખીલી ઢીલી પડતી નથી. અચાનક કાંઈ સૂઝી આવ્યું હોય તેમ.)
(પણ દલુચંદ કે શકરીની લૂલી હાલતી નથી. હેતીબાઈ મથે છે, પણ ખીલી ઢીલી પડતી નથી. અચાનક કાંઈ સૂઝી આવ્યું હોય તેમ.)
{{ps | હેતીઃ | પખો સોની દુકાને હશે?
{{ps | હેતીઃ | પખો સોની દુકાને હશે?}}
{{ps |દલુચંદઃ | (જાણે ઊંઘમાંથી જાગતો હોય તેમ ઝબકીને ઊંચું જોઈ) કોણ?
{{ps |દલુચંદઃ | (જાણે ઊંઘમાંથી જાગતો હોય તેમ ઝબકીને ઊંચું જોઈ) કોણ?}}
{{ps | સુખદેવઃ | હવે શેના સોની, ને શેની વાત!
{{ps | સુખદેવઃ | હવે શેના સોની, ને શેની વાત!}}
(શાંતિ પથરાઈ રહે છે. હેતી ચૂપચાપ નીકળેલું કડલું ફરી પહેરી લે છે ને ઊઠીને ચાલતી થાય છે.)
(શાંતિ પથરાઈ રહે છે. હેતી ચૂપચાપ નીકળેલું કડલું ફરી પહેરી લે છે ને ઊઠીને ચાલતી થાય છે.)
{{ps | શકરીઃ | (અત્યાર લગી મૂઢની માફક ઊભી રહી હતી તે) રહેવા દો હેતીભાભી! એ તો સહેજ કહેતી’તી; એમાં … …?
{{ps | શકરીઃ | (અત્યાર લગી મૂઢની માફક ઊભી રહી હતી તે) રહેવા દો હેતીભાભી! એ તો સહેજ કહેતી’તી; એમાં … …?}}
(અદૃશ્ય થાય છે.)
(અદૃશ્ય થાય છે.)
{{ps |દલુચંદઃ | છો ને જતાં! ક્યાં આપણે હરામનાં ખાઈ જવાં છે! લઈ જઈને આપશે એમાં કાંઈ હરાય છે?!
{{ps |દલુચંદઃ | છો ને જતાં! ક્યાં આપણે હરામનાં ખાઈ જવાં છે! લઈ જઈને આપશે એમાં કાંઈ હરાય છે?!}}
{{ps | સુખદેવઃ | કેટલાંના ઘરેણાં ઓણ પડાવ્યા? ઠાકોરશા’ની વાત જ બરોબર છેઃ ખેડુને કરમે તો કુસકા, ને વાણિયાને ઘેર કણ!
{{ps | સુખદેવઃ | કેટલાંના ઘરેણાં ઓણ પડાવ્યા? ઠાકોરશા’ની વાત જ બરોબર છેઃ ખેડુને કરમે તો કુસકા, ને વાણિયાને ઘેર કણ!}}
{{ps | શકરીઃ | (છણકો કરીને) તમે જાઓ ને અહીંથી! થાકતા ય નથી?!
{{ps | શકરીઃ | (છણકો કરીને) તમે જાઓ ને અહીંથી! થાકતા ય નથી?!}}
{{ps |દલુચંદઃ | (તકિયાને અઢેલીને સહેજ લાંબા થતા, નીચું જોઈ) એ તો સાળાં ફટકાર્યાં જ કામ દે! (વિજયનું સ્મિત હોઠના ખૂણા પર અરધું દબાવી, અરધું ફરકતું રાખી શકરી તરફ) અરે કાંઈ પાણીબાણી ગરમ હોય તો નાહી લઉં!
{{ps |દલુચંદઃ | (તકિયાને અઢેલીને સહેજ લાંબા થતા, નીચું જોઈ) એ તો સાળાં ફટકાર્યાં જ કામ દે! (વિજયનું સ્મિત હોઠના ખૂણા પર અરધું દબાવી, અરધું ફરકતું રાખી શકરી તરફ) અરે કાંઈ પાણીબાણી ગરમ હોય તો નાહી લઉં!}}
{{ps | શકરીઃ | પાણી તો છે; પણ પેલો પખલો વળી વચ્ચે ઘાવટો કાઢી લે!
{{ps | શકરીઃ | પાણી તો છે; પણ પેલો પખલો વળી વચ્ચે ઘાવટો કાઢી લે!}}
{{ps | સુખદેવઃ | (શકરી તરફ) વાહ રે!
{{ps | સુખદેવઃ | (શકરી તરફ) વાહ રે!}}
{{ps |દલુચંદઃ | પાણી તૈયાર કર. (સુખદેવ તરફ) એ પખલાનો ભરોસો નહિ, હો! (કપડાં ઉતારે છે. નીચું મોઢું રાખી) સાંભળે છે કે? આ સુખાભાઈને પેલી કાલવાળીમાંથઈ ચાર કેરી આપ ને?
{{ps |દલુચંદઃ | પાણી તૈયાર કર. (સુખદેવ તરફ) એ પખલાનો ભરોસો નહિ, હો! (કપડાં ઉતારે છે. નીચું મોઢું રાખી) સાંભળે છે કે? આ સુખાભાઈને પેલી કાલવાળીમાંથઈ ચાર કેરી આપ ને?}}
{{ps | શકરીઃ | (અંદરથી) વારુ!
{{ps | શકરીઃ | (અંદરથી) વારુ!}}
<center>'''દૃશ્ય બીજું'''</center>
<center>'''દૃશ્ય બીજું'''</center>
(સમયઃ દૃશ્ય પહેલાના અંત વખતનો, સોનીની દુકાન, ભઠ્ઠીમાં કંઈ તપાવવા મૂકેલું છે. અંગારા લાલચોળ ઝગે છે. સોનાના માલિકો બીજા છે અને પોતે તો માત્ર ઘડનારો જ છે એવા પ્રત્યેક સોનીના મનમાં સહજ વસતા અસંતોષનો રોષ ભઠ્ઠીના તાપથી સંકોડાતી પખા સોનીની ભમ્મરો પર ફરકે છે. ભીંતે ઓજારો લટકે છે, હેતીબાઈ પ્રવેશે છે એ વખતે, તે એરણ ઉપર કંઈ ટીપતો હોય છે.)
(સમયઃ દૃશ્ય પહેલાના અંત વખતનો, સોનીની દુકાન, ભઠ્ઠીમાં કંઈ તપાવવા મૂકેલું છે. અંગારા લાલચોળ ઝગે છે. સોનાના માલિકો બીજા છે અને પોતે તો માત્ર ઘડનારો જ છે એવા પ્રત્યેક સોનીના મનમાં સહજ વસતા અસંતોષનો રોષ ભઠ્ઠીના તાપથી સંકોડાતી પખા સોનીની ભમ્મરો પર ફરકે છે. ભીંતે ઓજારો લટકે છે, હેતીબાઈ પ્રવેશે છે એ વખતે, તે એરણ ઉપર કંઈ ટીપતો હોય છે.)
18,450

edits