ગુજરાતી એકાંકીસંપદા/કડલાં: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 149: Line 149:
<center>'''દૃશ્ય બીજું'''</center>
<center>'''દૃશ્ય બીજું'''</center>
(સમયઃ દૃશ્ય પહેલાના અંત વખતનો, સોનીની દુકાન, ભઠ્ઠીમાં કંઈ તપાવવા મૂકેલું છે. અંગારા લાલચોળ ઝગે છે. સોનાના માલિકો બીજા છે અને પોતે તો માત્ર ઘડનારો જ છે એવા પ્રત્યેક સોનીના મનમાં સહજ વસતા અસંતોષનો રોષ ભઠ્ઠીના તાપથી સંકોડાતી પખા સોનીની ભમ્મરો પર ફરકે છે. ભીંતે ઓજારો લટકે છે, હેતીબાઈ પ્રવેશે છે એ વખતે, તે એરણ ઉપર કંઈ ટીપતો હોય છે.)
(સમયઃ દૃશ્ય પહેલાના અંત વખતનો, સોનીની દુકાન, ભઠ્ઠીમાં કંઈ તપાવવા મૂકેલું છે. અંગારા લાલચોળ ઝગે છે. સોનાના માલિકો બીજા છે અને પોતે તો માત્ર ઘડનારો જ છે એવા પ્રત્યેક સોનીના મનમાં સહજ વસતા અસંતોષનો રોષ ભઠ્ઠીના તાપથી સંકોડાતી પખા સોનીની ભમ્મરો પર ફરકે છે. ભીંતે ઓજારો લટકે છે, હેતીબાઈ પ્રવેશે છે એ વખતે, તે એરણ ઉપર કંઈ ટીપતો હોય છે.)
{{ps સોનીઃ |આવો … … … (ઝટ નામ ન સૂઝતાં એની જીભ થથરે છે.)
{{ps | સોનીઃ |આવો … … … (ઝટ નામ ન સૂઝતાં એની જીભ થથરે છે.)}}
{{ps | હેતીઃ | ઓળખ નહિ પડતી હોય? વીરા ખાંટનું ઘર! આ માગશરમાં મારી દીકરી કાજે ઘરેણાં તમારી પાસે જ કરાવી ગ્યા’તા ને?
{{ps | હેતીઃ | ઓળખ નહિ પડતી હોય? વીરા ખાંટનું ઘર! આ માગશરમાં મારી દીકરી કાજે ઘરેણાં તમારી પાસે જ કરાવી ગ્યા’તા ને?}}
{{ps સોનીઃ |(મન સાથે) રૂપા ખાંટના ઘરવાળાં! (હેતીબાઈને) આવો! શું નામ?
{{ps |સોનીઃ |(મન સાથે) રૂપા ખાંટના ઘરવાળાં! (હેતીબાઈને) આવો! શું નામ?}}
{{ps | હેતીઃ | હેતી! આ લગરીક કામ પડ્યું! (જીભ લથડે છે.)
{{ps | હેતીઃ | હેતી! આ લગરીક કામ પડ્યું! (જીભ લથડે છે.)}}
{{ps સોનીઃ |શું છે? બેલાશક કહો! રૂપા ખાંટને ને અમારે તો ઘરોબો છે. એવો ખાનદાન માણસ છે ક્યાં બીજો?
{{ps |સોનીઃ |શું છે? બેલાશક કહો! રૂપા ખાંટને ને અમારે તો ઘરોબો છે. એવો ખાનદાન માણસ છે ક્યાં બીજો?}}
{{ps | હેતીઃ | પણ આ સમાના વાણિયા અમારી સાતે પેઢી બોળી નાખવા બેઠા છે!
{{ps | હેતીઃ | પણ આ સમાના વાણિયા અમારી સાતે પેઢી બોળી નાખવા બેઠા છે!}}
{{ps સોનીઃ |વાણિયાનું નામ બાળો ને! ને તેમાં તમારો ઘરાક તો પેલો દલ્લુ હશે! (‘દલ્લુ’ બોલતાં એનું મોઢું મરકે છે.)
{{ps |સોનીઃ |વાણિયાનું નામ બાળો ને! ને તેમાં તમારો ઘરાક તો પેલો દલ્લુ હશે! (‘દલ્લુ’ બોલતાં એનું મોઢું મરકે છે.)}}
{{ps | હેતીઃ | મણ મકાઈને ગજારે તે, આ … … … નાકલીંટી ખેંચાવે છે.
{{ps | હેતીઃ | મણ મકાઈને ગજારે તે, આ … … … નાકલીંટી ખેંચાવે છે.}}
{{ps સોનીઃ |(સહાનુભૂતિથી) કેમ?
{{ps |સોનીઃ |(સહાનુભૂતિથી) કેમ?}}
{{ps | હેતીઃ | ઘેર વેવાઈ દીકરીને આણે આયેલા છે. કોઠીઓ લૂછીને ઝાટકી પરવાર્યાં! બશેરેક બંટી-કોદરા ભેગાવડા છે, છેલછેલ્લા. પણ વેવાઈ આગળ એ તે શેં મુકાય? ચાર છૈયાં છે તે ઈંયાંની ચાંચમાં ય કાંઈ ઘાલવું જો’યે ને? દીકરી તો જશે ઈંનું કરમ સંગાથે લઈને!
{{ps | હેતીઃ | ઘેર વેવાઈ દીકરીને આણે આયેલા છે. કોઠીઓ લૂછીને ઝાટકી પરવાર્યાં! બશેરેક બંટી-કોદરા ભેગાવડા છે, છેલછેલ્લા. પણ વેવાઈ આગળ એ તે શેં મુકાય? ચાર છૈયાં છે તે ઈંયાંની ચાંચમાં ય કાંઈ ઘાલવું જો’યે ને? દીકરી તો જશે ઈંનું કરમ સંગાથે લઈને!}}
{{ps સોનીઃ |દીકરીના લગન પેટે કાંઈ ભર્યું નહિ હોય, એટલે વાણિયો કાઠું પકડતો હશે!
{{ps |સોનીઃ |દીકરીના લગન પેટે કાંઈ ભર્યું નહિ હોય, એટલે વાણિયો કાઠું પકડતો હશે!}}
{{ps | હેતીઃ | ઘઉંના ખળાને વાયદે ઉપાડ કરેલો. ઘઉં તો શુમાર વનાના હતા, પણ ભગવાને ખાવા નો દીધા! હવે દિવાળી પર કાંક ભરશું. પણ ઘંટીને તો આજથી તાવ આયો છે!  
{{ps | હેતીઃ | ઘઉંના ખળાને વાયદે ઉપાડ કરેલો. ઘઉં તો શુમાર વનાના હતા, પણ ભગવાને ખાવા નો દીધા! હવે દિવાળી પર કાંક ભરશું. પણ ઘંટીને તો આજથી તાવ આયો છે!}}
{{ps સોનીઃ |દલ્લુ તો હમણાંનો ફાટ્યા ખાતે છે. એ સીધો નો ઊતરવાનો!
{{ps |સોનીઃ |દલ્લુ તો હમણાંનો ફાટ્યા ખાતે છે. એ સીધો નો ઊતરવાનો!}}
{{ps | હેતીઃ | તેથી તો એમણે મને કેરીનો ટપલો ચડાવીને મોકલી’તી. મે’માનને એકલી કેરી ખવડાવાય? ઢેબરાને બદલે કેરી –સોનાની હોય તો ય કેરી એકલી– ભાણા આગળ ઓછી મુકાય છે?
{{ps | હેતીઃ | તેથી તો એમણે મને કેરીનો ટપલો ચડાવીને મોકલી’તી. મે’માનને એકલી કેરી ખવડાવાય? ઢેબરાને બદલે કેરી –સોનાની હોય તો ય કેરી એકલી– ભાણા આગળ ઓછી મુકાય છે?}}
{{ps સોનીઃ |પણ ટોપલી કેરી તો ક્યાંક વેચી હોત તો ય મકાઈ તો સહેજે મળત!
{{ps |સોનીઃ |પણ ટોપલી કેરી તો ક્યાંક વેચી હોત તો ય મકાઈ તો સહેજે મળત!}}
{{ps | હેતીઃ | ઘરાક મૂકીને બીજે ક્યાં જવું? શેઠે કેવરાવ્યું’તું કે ઈંયાંને મે’માન આયા છે. ઈંમના મે’માન તો ગ્યા; પણ મારે ઘેર મે’માન આયા છે, તે ભૂખે મરતા હશે! કેરી પાછી લઈ જવાવાની નથી. છોકરાં તો કેરી કેરી કરતાં ટટળવાનાં જ છે! માથે ટોપલી મૂકીને કૂવે જાઉં છું એમ ફોસલાવીને આવી છું.
{{ps | હેતીઃ | ઘરાક મૂકીને બીજે ક્યાં જવું? શેઠે કેવરાવ્યું’તું કે ઈંયાંને મે’માન આયા છે. ઈંમના મે’માન તો ગ્યા; પણ મારે ઘેર મે’માન આયા છે, તે ભૂખે મરતા હશે! કેરી પાછી લઈ જવાવાની નથી. છોકરાં તો કેરી કેરી કરતાં ટટળવાનાં જ છે! માથે ટોપલી મૂકીને કૂવે જાઉં છું એમ ફોસલાવીને આવી છું.}}
{{ps સોનીઃ |આ ખાનદાન ઘર સામું ય લોભિયો જોતો નથી! આખા ગામમાંથી જેટલા નિવારસી મરી ગયા એ બધાના મોટા મોટા આંકડા કાઢી ઘર ને જમીન એણે કબજે કર્યા છે. પણ પરમેશ્વરે એને માથાનો મળ્યો છે! આ શકરી આવી છે, પણ એને ય વાંઝિયામે’ણું લાગ્યું તે લાગ્યું!  
{{ps |સોનીઃ |આ ખાનદાન ઘર સામું ય લોભિયો જોતો નથી! આખા ગામમાંથી જેટલા નિવારસી મરી ગયા એ બધાના મોટા મોટા આંકડા કાઢી ઘર ને જમીન એણે કબજે કર્યા છે. પણ પરમેશ્વરે એને માથાનો મળ્યો છે! આ શકરી આવી છે, પણ એને ય વાંઝિયામે’ણું લાગ્યું તે લાગ્યું!}}
{{ps | હેતીઃ | અરે ભાઈ, શેઠ તો દુનિયામાં બધે એવા કાઠા જીવના હોય; પણ બાઈમાણસ તે ય? મને કહે કે કલ્લાં કાઢીને આલી જાય તો મકાઈ દઈએ! પોતાને તો પગમાં રમજોડ રૂમઝુમ કરે છે.
{{ps | હેતીઃ | અરે ભાઈ, શેઠ તો દુનિયામાં બધે એવા કાઠા જીવના હોય; પણ બાઈમાણસ તે ય? મને કહે કે કલ્લાં કાઢીને આલી જાય તો મકાઈ દઈએ! પોતાને તો પગમાં રમજોડ રૂમઝુમ કરે છે.}}
{{ps સોનીઃ |(હેતીના પગ તરફ નજર કરતો, ઉતાવળે) તે તમે કાઢી આપ્યાં?
{{ps |સોનીઃ |(હેતીના પગ તરફ નજર કરતો, ઉતાવળે) તે તમે કાઢી આપ્યાં?}}
{{ps | હેતીઃ | ના! તો અહીં શીદ આવત? આ એકની ખીલી નીકળતી નથી! કાઢી આપો એટલે એને ડાચે વાળું, ને ઝટ ઘરભેગી થાઉં, કાંઈ ધાન આપે તો!
{{ps | હેતીઃ | ના! તો અહીં શીદ આવત? આ એકની ખીલી નીકળતી નથી! કાઢી આપો એટલે એને ડાચે વાળું, ને ઝટ ઘરભેગી થાઉં, કાંઈ ધાન આપે તો!}}
{{ps સોનીઃ |(ચોંકીને) માર્યાં જશો! ફરી કડલાં દેખવા નહિ મળે ને આની ખરી કિંમત તેની અરધી ય ખાતે નહિ માંડે. તમને બાઈમાણસને એમાં સૂઝ ન પડે. રૂપા ખાંટને મોકલજો.
{{ps |સોનીઃ |(ચોંકીને) માર્યાં જશો! ફરી કડલાં દેખવા નહિ મળે ને આની ખરી કિંમત તેની અરધી ય ખાતે નહિ માંડે. તમને બાઈમાણસને એમાં સૂઝ ન પડે. રૂપા ખાંટને મોકલજો.}}
{{ps | હેતીઃ | (અસહ્ય દુઃખથી) પણ હું વગર ધાને ઘેર જાઉં, ને એ પાછા આવે ને લાવે, એટલામાં તો વેવાઈ આગળ નાક કપાઈ જ જાય ને? (ક્ષોભથી) તમે તમારે મને કાઢી આપો! ગમે તેમ થાય; મકાઈ વના પાછા નથી જવું. પંડે વેચાઈને પણ મકાઈ લઈ જવી છે.
{{ps |હેતીઃ | (અસહ્ય દુઃખથી) પણ હું વગર ધાને ઘેર જાઉં, ને એ પાછા આવે ને લાવે, એટલામાં તો વેવાઈ આગળ નાક કપાઈ જ જાય ને? (ક્ષોભથી) તમે તમારે મને કાઢી આપો! ગમે તેમ થાય; મકાઈ વના પાછા નથી જવું. પંડે વેચાઈને પણ મકાઈ લઈ જવી છે.}}
{{ps સોનીઃ |તમારી મરજી! (પગમાંથી કડલું કાઢવા કરે છે.)
{{ps |સોનીઃ |તમારી મરજી! (પગમાંથી કડલું કાઢવા કરે છે.)}}
{{ps | હેતીઃ | (પોતાના મનને – કે પછી આખી દુનિયાને – કહેતી હોય તેમ) તો એ શકરી જ આ કડલાં પહેરે ના! … કાલે ટિટલી બાપડી આ મોટી જોડ માગતી’તી!
{{ps | હેતીઃ | (પોતાના મનને – કે પછી આખી દુનિયાને – કહેતી હોય તેમ) તો એ શકરી જ આ કડલાં પહેરે ના! … કાલે ટિટલી બાપડી આ મોટી જોડ માગતી’તી!}}
(કડલું બહાર નીકળે છે. બીજા પગનું પોતે જાતે જ બહાર કાઢે છે. હાથમાં કડલાંની જોડ રાખી તેની સામું ટગરટગર જુએ છે. ભીની આંખે લગભગ પોતાને જ.)
(કડલું બહાર નીકળે છે. બીજા પગનું પોતે જાતે જ બહાર કાઢે છે. હાથમાં કડલાંની જોડ રાખી તેની સામું ટગરટગર જુએ છે. ભીની આંખે લગભગ પોતાને જ.)
ગામમાં કયે પગલે ચાલીને ઘર લગણ જઈશ? વેવાઈએ પગમાં કલ્લાં નહિ દીઠા હોય? વાટમાં પગ ભાંગી પડે તો હાશ થાય! ઓ રામ! મોતે વેરી થયું?!
{{ps
{{ps સોનીઃ |(કંઈ ન સૂઝતાં) કંઈ નહિ હેતીબાઈ, મોતનો ભરોસો કર્યો સારો, પણ આ વાણિયાનો…!
|
{{ps | હેતીઃ | (વચ્ચે) આ તો કાલ ઊઠીને, પગમાં કલ્લાંકાંબી કાંઈ ન હોય તો બલૈયાંની ખોલો ય ઊતરાવી લે! (મથીમથીને આંસુ ખાળે છે.)
|ગામમાં કયે પગલે ચાલીને ઘર લગણ જઈશ? વેવાઈએ પગમાં કલ્લાં નહિ દીઠા હોય? વાટમાં પગ ભાંગી પડે તો હાશ થાય! ઓ રામ! મોતે વેરી થયું?!
{{ps સોનીઃ |આનો તોલ તો કરાવી રાખો! પછી થાય તે ખરૂં. (કાંટે ચડાવે છે.)
}}
{{ps |સોનીઃ |(કંઈ ન સૂઝતાં) કંઈ નહિ હેતીબાઈ, મોતનો ભરોસો કર્યો સારો, પણ આ વાણિયાનો…!}}
{{ps | હેતીઃ | (વચ્ચે) આ તો કાલ ઊઠીને, પગમાં કલ્લાંકાંબી કાંઈ ન હોય તો બલૈયાંની ખોલો ય ઊતરાવી લે! (મથીમથીને આંસુ ખાળે છે.)}}
{{ps |સોનીઃ |આનો તોલ તો કરાવી રાખો! પછી થાય તે ખરૂં. (કાંટે ચડાવે છે.)}}
(ત્યાં દલુચંદ શેઠ પંચિયા જેવું ધોતિયું, અંગરખું અને પાઘડી ચડાવી હાંફળાફાંફળા આવે છે. કડલાં કાંટે ચઢ્યાં જોઈ એમની આંખ ઠરડાય છે; પણ તરત ગળી જઈ)
(ત્યાં દલુચંદ શેઠ પંચિયા જેવું ધોતિયું, અંગરખું અને પાઘડી ચડાવી હાંફળાફાંફળા આવે છે. કડલાં કાંટે ચઢ્યાં જોઈ એમની આંખ ઠરડાય છે; પણ તરત ગળી જઈ)
{{ps |દલુચંદઃ | ઠીક કર્યું! … મારા મનમાં કે કેમ વાર લાગી? જુઓ હેતીબાઈ, આ પખોભાઈ સાક્ષી, ને એમને હાથે તોલ, એટલે વહેમ ન રહે પાછો!
{{ps |દલુચંદઃ | ઠીક કર્યું! … મારા મનમાં કે કેમ વાર લાગી? જુઓ હેતીબાઈ, આ પખોભાઈ સાક્ષી, ને એમને હાથે તોલ, એટલે વહેમ ન રહે પાછો!}}
{{ps | હેતીઃ | એ શેરનાં હજો કે મણનાં હજો! મારા અંગ પરથી તો સો મણ આબરૂનો ભાર હતો તે ગયો. હવે હળવી ફૂલ, તરણાને તોલે છું. લગરીક કોઈ ઠિઠિયા કાઢે, તો ય વાયરે ઊડી જાઉં એવી થઈ છું.
{{ps | હેતીઃ | એ શેરનાં હજો કે મણનાં હજો! મારા અંગ પરથી તો સો મણ આબરૂનો ભાર હતો તે ગયો. હવે હળવી ફૂલ, તરણાને તોલે છું.લગરીક કોઈ ઠિઠિયા કાઢે, તો ય વાયરે ઊડી જાઉં એવી થઈ છું.}}
(સોની તોળી રહે છે.)
(સોની તોળી રહે છે.)
{{ps સોનીઃ |સત્ત્યાશી ભાર! આ કંઈ જેવાતેવા ઠાકરડાના ઘરની પાતળી ચીપો નથી; ખાનદાન ઘરનાં છે. (દલુચંદ તરફ જુએ છે.)
{{ps |સોનીઃ |સત્ત્યાશી ભાર! આ કંઈ જેવાતેવા ઠાકરડાના ઘરની પાતળી ચીપો નથી; ખાનદાન ઘરનાં છે. (દલુચંદ તરફ જુએ છે.)}}
{{ps |દલુચંદઃ | (હેતીને) તોલ યાદ રાખજો!
{{ps |દલુચંદઃ | (હેતીને) તોલ યાદ રાખજો!}}
{{ps | હેતીઃ | મને શું કામ બોલાવો છો, બાપ! મને ઈંમાં ગમ નો પડે. મારૂં તો સત્યાનાશ વળતું રોક્યું એટલા ભારનાં છે મારે મન તો! દુનિયામાં નાકવઢાણું થઈ જાત! … … ઊઠો શેઠ, જોખી આપો, કાંક માબાપ!
{{ps | હેતીઃ | મને શું કામ બોલાવો છો, બાપ! મને ઈંમાં ગમ નો પડે. મારૂં તો સત્યાનાશ વળતું રોક્યું એટલા ભારનાં છે મારે મન તો! દુનિયામાં નાકવઢાણું થઈ જાત! … … ઊઠો શેઠ, જોખી આપો, કાંક માબાપ!}}
{{ps |દલુચંદઃ | (સોની કડલાં આપે છે તે લેતાં) જાઓ તમારી ભાભી કરી આપશે; મેં કહ્યું છે. એ તો તમે હીંડ્યાં આવ્યાં ઉતાવળ કરીને, નહિ તો એ તરત અંદરથી મકાઈ લેવા જ જતી’તી!
{{ps |દલુચંદઃ | (સોની કડલાં આપે છે તે લેતાં) જાઓ તમારી ભાભી કરી આપશે; મેં કહ્યું છે. એ તો તમે હીંડ્યાં આવ્યાં ઉતાવળ કરીને, નહિ તો એ તરત અંદરથી મકાઈ લેવા જ જતી’તી!}}
(હેતીબાઈ જમીન પર હાથ ટેકવીને ઊઠે છે ને પગ નીચે ધરતી જાણે હલતી હોય એમ ધ્રૂજતે પગે બારણા તરફ વળે છે.)
(હેતીબાઈ જમીન પર હાથ ટેકવીને ઊઠે છે ને પગ નીચે ધરતી જાણે હલતી હોય એમ ધ્રૂજતે પગે બારણા તરફ વળે છે.)}}
{{ps |દલુચંદઃ | હેતીબાઈ, ખોટું ન લગાડતાં. રૂપો ખાંટ મળી જશે ને હિસાબ કરી જશે એટલે આ કડલાં તમારાં જ છે. પગમાં હતાં તેવા મારી પાસે સમજજો! (સોની તરફ) આ વરસ જ સૌને ભીખ માંગતાં કરે એવું છે!
{{ps |દલુચંદઃ | હેતીબાઈ, ખોટું ન લગાડતાં. રૂપો ખાંટ મળી જશે ને હિસાબ કરી જશે એટલે આ કડલાં તમારાં જ છે. પગમાં હતાં તેવા મારી પાસે સમજજો! (સોની તરફ) આ વરસ જ સૌને ભીખ માંગતાં કરે એવું છે!}}
{{ps | હેતીઃ | (કોઈ સાંભળે ન સાંભળે એની પરવા કર્યા વિના) મારા પગ વાઢી લીધા હોત તો આ દશામાં ઘેર જવું તો નો પડત! (અદૃશ્ય થાય છે.)
{{ps | હેતીઃ | (કોઈ સાંભળે ન સાંભળે એની પરવા કર્યા વિના) મારા પગ વાઢી લીધા હોત તો આ દશામાં ઘેર જવું તો નો પડત! (અદૃશ્ય થાય છે.)}}
{{ps |દલુચંદઃ | અમારે ને રૂપા ખાંટને બિલકુલ ઘરનો સંબંધ, હોંકે પખાભાઈ!… (હેતી દૂર ગઈ હશે એમ માની ધીરેથી) પખાભાઈ! તમારાથી સિત્તેર ભાર ન કહેવાયું? એ ક્યાં ભણેલી હતી તે તમારો કાન પકડત! અરધો નફો તમને આપત, ભલા માણસ!
{{ps |દલુચંદઃ | અમારે ને રૂપા ખાંટને બિલકુલ ઘરનો સંબંધ, હોંકે પખાભાઈ!… (હેતી દૂર ગઈ હશે એમ માની ધીરેથી) પખાભાઈ! તમારાથી સિત્તેર ભાર ન કહેવાયું? એ ક્યાં ભણેલી હતી તે તમારો કાન પકડત! અરધો નફો તમને આપત, ભલા માણસ!}}
{{ps સોનીઃ |આવાં ગરીબગુરબાંની આંતરડી કકળાવીને તમે જ ફાયદો ખાટતા રહો એટલે બસ! કમાય છે એટલાનો તો તમારે ત્યાં ઢગલો વાળે છે, બાપડાં! તો ય ધરાતા નથી? ભૂત થશો ભૂત!
{{ps |સોનીઃ |આવાં ગરીબગુરબાંની આંતરડી કકળાવીને તમે જ ફાયદો ખાટતા રહો એટલે બસ! કમાય છે એટલાનો તો તમારે ત્યાં ઢગલો વાળે છે, બાપડાં! તો ય ધરાતા નથી? ભૂત થશો ભૂત!}}
(બહાર ચીસ સંભળાય છે, પણ તે કોઈનું ધ્યાન ખેંચતી નથી. સોની લગરીક ઊંચેકાન થાય છે.)
(બહાર ચીસ સંભળાય છે, પણ તે કોઈનું ધ્યાન ખેંચતી નથી. સોની લગરીક ઊંચેકાન થાય છે.)
{{ps |દલુચંદઃ | આ … ત્યારે તો મફત બધાંને ધીરૂં ને રૂપિયા વહેંચતો ફરૂં, કહો તો! લોક શા ઝેરીલા છે?!
{{ps |દલુચંદઃ | આ … ત્યારે તો મફત બધાંને ધીરૂં ને રૂપિયા વહેંચતો ફરૂં, કહો તો! લોક શા ઝેરીલા છે?!}}
(બહારથી અવાજ આવે છે.)
(બહારથી અવાજ આવે છે.)
{{ps અવાજઃ | ઓ બાપા! આ આ … … …!
{{ps |અવાજઃ | ઓ બાપા! આ આ … … …!}}
{{ps સોનીઃ |શું છે ’લ્યા?
{{ps |સોનીઃ |શું છે ’લ્યા?}}
{{ps અવાજઃ | આ બાઈ પડી ગ્યાં! ખડકી આગળ લપસી ગ્યાં! માથું … … …!
{{ps |અવાજઃ | આ બાઈ પડી ગ્યાં! ખડકી આગળ લપસી ગ્યાં! માથું … … …!}}
(બંને ચોંકે છે.)
(બંને ચોંકે છે.)
{{ps સોનીઃ |ચાલો ચાલો, શેઠ! તમારી લીલા!
{{ps |સોનીઃ |ચાલો ચાલો, શેઠ! તમારી લીલા!}}
(ઉતાવળો ઉતાવળો બહાર જાય છે.)
(ઉતાવળો ઉતાવળો બહાર જાય છે.)
{{ps |દલુચંદઃ | (કડલાં આંગળામાં રમાડતો એના સામી નજર રાખી) કહેવાય નહિ! સાળી મરી યે જાય! કાયટાનો જોગ થઈ રહેશે, આટલામાંથી?
{{ps |દલુચંદઃ | (કડલાં આંગળામાં રમાડતો એના સામી નજર રાખી) કહેવાય નહિ! સાળી મરી યે જાય! કાયટાનો જોગ થઈ રહેશે, આટલામાંથી?}}
(બારણા તરફ વળે છે.)
(બારણા તરફ વળે છે.)
{{ps સોનીઃ |(બહારથી અવાજ) જા ’લ્યા હરખા! તારી બા કનેથી કલ્લાં લઈ આવ! દોડ જો!
{{ps |સોનીઃ |(બહારથી અવાજ) જા ’લ્યા હરખા! તારી બા કનેથી કલ્લાં લઈ આવ! દોડ જો!}}
{{ps |દલુચંદઃ | (એનાથી બૂમ પડાઈ જવાય છે) હરખા! … લે આ…
{{ps |દલુચંદઃ | (એનાથી બૂમ પડાઈ જવાય છે) હરખા! … લે આ…}}
<center>(પડદો)</center>
<center>(પડદો)</center>
{{Right|(સાપના ભારા)}}
{{Right|(સાપના ભારા)}}
<br>
{{HeaderNav2
|previous = મેનાં ગુર્જરી
|next = ઊડણ ચરકલડી
}}
18,450

edits