ગુજરાતી એકાંકીસંપદા/કડલાં: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 170: Line 170:
{{ps | હેતીઃ | ના! તો અહીં શીદ આવત? આ એકની ખીલી નીકળતી નથી! કાઢી આપો એટલે એને ડાચે વાળું, ને ઝટ ઘરભેગી થાઉં, કાંઈ ધાન આપે તો!}}
{{ps | હેતીઃ | ના! તો અહીં શીદ આવત? આ એકની ખીલી નીકળતી નથી! કાઢી આપો એટલે એને ડાચે વાળું, ને ઝટ ઘરભેગી થાઉં, કાંઈ ધાન આપે તો!}}
{{ps |સોનીઃ |(ચોંકીને) માર્યાં જશો! ફરી કડલાં દેખવા નહિ મળે ને આની ખરી કિંમત તેની અરધી ય ખાતે નહિ માંડે. તમને બાઈમાણસને એમાં સૂઝ ન પડે. રૂપા ખાંટને મોકલજો.}}
{{ps |સોનીઃ |(ચોંકીને) માર્યાં જશો! ફરી કડલાં દેખવા નહિ મળે ને આની ખરી કિંમત તેની અરધી ય ખાતે નહિ માંડે. તમને બાઈમાણસને એમાં સૂઝ ન પડે. રૂપા ખાંટને મોકલજો.}}
{{ps | હેતીઃ | (અસહ્ય દુઃખથી) પણ હું વગર ધાને ઘેર જાઉં, ને એ પાછા આવે ને લાવે, એટલામાં તો વેવાઈ આગળ નાક કપાઈ જ જાય ને? (ક્ષોભથી) તમે તમારે મને કાઢી આપો! ગમે તેમ થાય; મકાઈ વના પાછા નથી જવું. પંડે વેચાઈને પણ મકાઈ લઈ જવી છે.}}
{{ps |હેતીઃ | (અસહ્ય દુઃખથી) પણ હું વગર ધાને ઘેર જાઉં, ને એ પાછા આવે ને લાવે, એટલામાં તો વેવાઈ આગળ નાક કપાઈ જ જાય ને? (ક્ષોભથી) તમે તમારે મને કાઢી આપો! ગમે તેમ થાય; મકાઈ વના પાછા નથી જવું. પંડે વેચાઈને પણ મકાઈ લઈ જવી છે.}}
{{ps સોનીઃ |તમારી મરજી! (પગમાંથી કડલું કાઢવા કરે છે.)}}
{{ps |સોનીઃ |તમારી મરજી! (પગમાંથી કડલું કાઢવા કરે છે.)}}
{{ps | હેતીઃ | (પોતાના મનને – કે પછી આખી દુનિયાને – કહેતી હોય તેમ) તો એ શકરી જ આ કડલાં પહેરે ના! … કાલે ટિટલી બાપડી આ મોટી જોડ માગતી’તી!}}
{{ps | હેતીઃ | (પોતાના મનને – કે પછી આખી દુનિયાને – કહેતી હોય તેમ) તો એ શકરી જ આ કડલાં પહેરે ના! … કાલે ટિટલી બાપડી આ મોટી જોડ માગતી’તી!}}
(કડલું બહાર નીકળે છે. બીજા પગનું પોતે જાતે જ બહાર કાઢે છે. હાથમાં કડલાંની જોડ રાખી તેની સામું ટગરટગર જુએ છે. ભીની આંખે લગભગ પોતાને જ.)
(કડલું બહાર નીકળે છે. બીજા પગનું પોતે જાતે જ બહાર કાઢે છે. હાથમાં કડલાંની જોડ રાખી તેની સામું ટગરટગર જુએ છે. ભીની આંખે લગભગ પોતાને જ.)
Line 209: Line 209:
<center>(પડદો)</center>
<center>(પડદો)</center>
{{Right|(સાપના ભારા)}}
{{Right|(સાપના ભારા)}}
<br>
{{HeaderNav2
|previous = મેનાં ગુર્જરી
|next = ઊડણ ચરકલડી
}}
18,450

edits