ગુજરાતી એકાંકીસંપદા/કારણ વિનાના લોકો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 21: Line 21:
}}
}}
(એ વખતે પડદા પાસે ઊભેલો માણસ પિસ્તોલનું બરાબર નિશાન લઈ માયા ઉપર બે ગોળીબાર કરે છે. માયા બેવડી વળી, એક ચીસ પાડી, નીચે ઢળી પડે છે. ટેલિફોનનું રિસીવર માયાના હાથમાંથી છટકી જાય છે. માયા ખુરશીનો ટેકો લેવા પ્રયત્ન કરે છે અને પછી ખુરશીની સાથે નીચે પડે છે… ગોળીબાર કરનાર માણસ ધીમેથી સ્ટેજ ઉપર પ્રવેશ કરે છે અને થોડી વાર માયા સામે જોઈ રહે છે. પછી રિસીવરને ક્રેડલ ઉપર મૂકી દે છે અને એક બાજુ ચાલ્યો જાય છે. ચારેબાજુ અંધારું થઈ જાય છે. થોડી વાર પછી પ્રકાશ થાય છે ત્યારે સ્ટેજ ઉપર ચારે ખુરશીઓ બરાબર ગોઠવાયેલી છે અને માયા ઉત્તેજિત અવસ્થામાં સ્ટેજ ઉપર અડધા ભાગમાં આંટા મારે છે. હાથ ઉપર બાંધેલી કાંડા ઘડિયાળમાં જોયા કરે છે. થોડી વારે તપન બેનર્જી પ્રવેશ કરે છે. માયા તેને જોઈને આંટા મારતી અટકી જાય છે અને ખુરશી ઉપર બેસી જાય છે.)

માયાઃ  
{{Ps
કેટલું મોડું કર્યું? યૂ આર નેવર પંક્ચ્યુઅલ.
|માયાઃ  
તપનઃ  
|કેટલું મોડું કર્યું? યૂ આર નેવર પંક્ચ્યુઅલ.
માયા! અત્યારે ઑફિસ છૂટવાના સમયે કેટલો ટ્રાફિક જામ હોય છે… તેની ખબર છે તને? માય ગૉડ! માણસો… માણસો…
}}
માયાઃ  
{{Ps
શીતલ કોઈ ડિનર પાર્ટીમાં ગયો છે. નવ વાગ્યા સુધી પાછો ફરવાનો નથી.
|તપનઃ  
તપનઃ  
|માયા! અત્યારે ઑફિસ છૂટવાના સમયે કેટલો ટ્રાફિક જામ હોય છે… તેની ખબર છે તને? માય ગૉડ! માણસો… માણસો…
તું કેમ ન ગઈ?
}}
માયાઃ  
{{Ps
પાછો અજાણ્યો થઈને પૂછે છે… તું કેમ ન ગઈ? તારે માટે… તારો સહવાસ મેળવવા માટે…
|માયાઃ  
તપનઃ  
|શીતલ કોઈ ડિનર પાર્ટીમાં ગયો છે. નવ વાગ્યા સુધી પાછો ફરવાનો નથી.
}}
{{Ps
|તપનઃ  
|તું કેમ ન ગઈ?
}}
{{Ps
|માયાઃ  
|પાછો અજાણ્યો થઈને પૂછે છે… તું કેમ ન ગઈ? તારે માટે… તારો સહવાસ મેળવવા માટે…
}}
{{Ps
|તપનઃ  
તો ચાલો, સહવાસ મેળવવાનું ચાલી કરીએ…
તો ચાલો, સહવાસ મેળવવાનું ચાલી કરીએ…
માયાઃ  
}}
જો ફરીથી પાછી મિસ્ચીફ કરવાનું ચાલુ કર્યું ને!
{{Ps
તપનઃ  
|માયાઃ  
આને મિસ્ચીફ કહેવાય? ધીસ ઇઝ ધ એ મીઅર પ્રપોઝલ.
|જો ફરીથી પાછી મિસ્ચીફ કરવાનું ચાલુ કર્યું ને!
માયાઃ  
}}
બેનર્જી! શીતલ તને મળ્યો હતો?
{{Ps
તપનઃ  
|તપનઃ  
છેલ્લા ત્રણ-ચાર દિવસ થયા નથી મળ્યો… ગયા શનિવારે ઑફિસે આવ્યો હતો… તેનાં બિલ પાસ કરાવવા માટે.
|આને મિસ્ચીફ કહેવાય? ધીસ ઇઝ ધ એ મીઅર પ્રપોઝલ.
માયાઃ  
}}
તેનો મૂડ કેવો લાગ્યો?
{{Ps
તપનઃ  
|માયાઃ  
કેમ પૂછવું પડ્યું?
|બેનર્જી! શીતલ તને મળ્યો હતો?
માયાઃ  
}}
મને છેલ્લા એકાદ અઠવાડિયાથી લાગે છે કે… શીતલ જાણે મૂડમાં નથી… ચહેરો ગંભીર રાખીને ફર્યા કરે છે… ઝાઝી વાત પણ કરતો નથી.
{{Ps
તપનઃ  
|તપનઃ  
કદાચ ફિલૉસૉફર બનવા માગતો હશે.
|છેલ્લા ત્રણ-ચાર દિવસ થયા નથી મળ્યો… ગયા શનિવારે ઑફિસે આવ્યો હતો… તેનાં બિલ પાસ કરાવવા માટે.
માયાઃ  
}}
બેનર્જી! તેને ખબર તો નહીં પડી ગઈ હોય ને?
{{Ps
 
|માયાઃ  
|તેનો મૂડ કેવો લાગ્યો?
}}
{{Ps
|તપનઃ  
|કેમ પૂછવું પડ્યું?
}}
{{Ps
|માયાઃ  
|મને છેલ્લા એકાદ અઠવાડિયાથી લાગે છે કે… શીતલ જાણે મૂડમાં નથી… ચહેરો ગંભીર રાખીને ફર્યા કરે છે… ઝાઝી વાત પણ કરતો નથી.
}}
{{Ps
|તપનઃ  
|કદાચ ફિલૉસૉફર બનવા માગતો હશે.
}}
{{Ps
|માયાઃ  
|બેનર્જી! તેને ખબર તો નહીં પડી ગઈ હોય ને?
}}
{{Ps
તપનઃ શેની?
તપનઃ શેની?
માયાઃ આપણા બંનેના સંબંધો વિશેની.
માયાઃ આપણા બંનેના સંબંધો વિશેની.
26,604

edits